Ghar mate gharelu upaay book and story is written by Mital Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ghar mate gharelu upaay is also popular in મેગેઝિન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઘર માટે ઘરેલૂ ઉપાય - નવલકથા
Mital Thakkar
દ્વારા
ગુજરાતી મેગેઝિન
ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૧મિતલ ઠક્કર આ સપ્તાહથી એક નવી શ્રેણી ઘર માટે ઘરેલૂ ઉપાય શરૂ કરી રહી છું. ઘરને સુંદર, આકર્ષક, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા ઉપરાંત ઘર અને ખાસ કરીને રસોડામાં સરળતાથી કામ કરી શકાય એ માટેની ટિપ્સ-ઘરેલૂ ઉપાય આ શ્રેણીમાં હું રજૂ કરતી રહીશ. જેની જાણકારી અજમાવતા રહેશો. આ ટિપ્સ આપને અવારનવાર કામ આવતી રહેશે. મને આશા છે કે મારી રસોઇમાં જાણવા જેવું શ્રેણીની જેમ જ આ શ્રેણી આપને ઉપયોગી સાબિત થશે. અને પસંદ પણ આવશે. આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો અને રેટિંગ અચૂક આપશો. મહિલાઓ ઘરમાં જો કોઇથી સૌથી વધુ ડરતી હોય તો એ વંદા અને ગરોળી છે. આ બે એવા
ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૧મિતલ ઠક્કર આ સપ્તાહથી એક નવી શ્રેણી ઘર માટે ઘરેલૂ ઉપાય શરૂ કરી રહી છું. ઘરને સુંદર, આકર્ષક, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા ઉપરાંત ઘર અને ખાસ કરીને ...વધુ વાંચોસરળતાથી કામ કરી શકાય એ માટેની ટિપ્સ-ઘરેલૂ ઉપાય આ શ્રેણીમાં હું રજૂ કરતી રહીશ. જેની જાણકારી અજમાવતા રહેશો. આ ટિપ્સ આપને અવારનવાર કામ આવતી રહેશે. મને આશા છે કે મારી રસોઇમાં જાણવા જેવું શ્રેણીની જેમ જ આ શ્રેણી આપને ઉપયોગી સાબિત થશે. અને પસંદ પણ આવશે. આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો અને રેટિંગ અચૂક આપશો. મહિલાઓ ઘરમાં જો કોઇથી સૌથી વધુ ડરતી હોય તો એ વંદા અને ગરોળી છે. આ બે એવા
ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૨મીતલ ઠક્કર ઘરને સુંદર, આકર્ષક, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા ઉપરાંત ઘર અને ખાસ કરીને રસોડામાં સરળતાથી કામ કરી શકાય એ માટેની ટિપ્સ-ઘરેલૂ ઉપાય આ શ્રેણીમાં હું રજૂ છું. જેની ...વધુ વાંચોઅજમાવતા રહેશો. આ ટિપ્સ આપને અવારનવાર કામ આવતી રહેશે. મને આશા છે કે મારી "રસોઇમાં જાણવા જેવું" શ્રેણીની જેમ જ આ શ્રેણી આપને ઉપયોગી સાબિત થશે. અને પસંદ પણ આવશે. આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો અને રેટિંગ અચૂક આપશો. ઘરમાં અને રસોડામાં કામ સરળતાથી અને વ્યવસ્થિત થાય તો સમય બચી શકે છે. દિવસ દરમ્યાન આપણે ઘરમાં ઘણી કામગીરી કરીએ છીએ. જો એ માટે થોડા સારા ઉપાય મળી જાય
ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૩મીતલ ઠક્કરઆ ભાગમાં નોનસ્ટિક કુકવેરનો ઉપયોગ વધુ સારી રીતે કેવી રીતે થઇ શકે અને માત્ર કડવાશને કારણે કારેલાં ખવાતા ન હોય તો કારેલાંની કડવાશ દૂર કરવાના અનેક ઉપાય સાથે કેટલીક રસોઇ ટિપ્સ પણ છે. . ...વધુ વાંચોબાફતી વખતે તેમાં થોડું મીઠું નાખવાથી તેની છાલ જલદી નીકળી જશે. જો શાકમાં મીઠું કે મરચું વધારે પડી ગયું હોય તો સ્વાદને સંતુલિત કરવા તેમાં જરૂર મુજબ મલાઇ, દહીં અથવા તાજું ક્રિમ નાખો. દહીં બનાવતી વખતે તેમાં નાળિયેરનો એક ટુકડો નાખી દેવામાં આવે તો સરસ જામે છે અને બે-ત્રણ દિવસ સુધી તાજું રહે છે. આજકાલ સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણોને બદલે નોનસ્ટિક
ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૪મીતલ ઠક્કર* જો ઘરમાં ઉંદરનો ઉપદ્રવ વધી ગયો હોય તો તેને દૂર કરવા ઉંદર આવતા હોય એ જગ્યાએ ફટકડીનો પાઉડર ભભરાવી દેવાથી ઉંદર આવશે નહીં.* રસોડામાં જે સામાન રુટિનમાં વધારે ઉપયોગમાં લેવાતો હોય તેને આંખની સામે ...વધુ વાંચોહાથના અંતર પર જ રાખો. જે વાસણોનો ઉપયોગ બહુ ઓછો થતો હોય તેને કબાટના ઉપરના ભાગમાં રાખો. રસોડામાં નાનું સ્ટૂલ મૂકી રાખો કે જેથી સામાન લેવા-મૂકવા માટે સલામત રીતે ચઢવા-ઉતારવામાં સરળતા રહે.* ઘરમાં છોડવાળા કુંડાને કાંકરાવાળા વાસણમાં મૂકો. વાસણમાં થોડા થોડા દિવસે પાણી રેડો. જેથી કુંડું નીચેના ભાગમાં પણ ભીનું રહે.* ગાર્ડન પ્લાન્ટસની સરખામણીએ ઇન્ડોર પ્લાન્ટસ ખૂબ ધીમે ધીમે વધે
ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૫મીતલ ઠક્કર* તમારો લિવિંગ રૂમ નાનો હોય તો અરિસો લગાવીને મોટો હોવાનો ભ્રમ ઊભો કરી શકો છો. પરંતુ સાદા અરિસાને બદલે ફ્રેમવાળો અને વિવિધ રંગવાળો લગાવો.* કપડામાં વધારે પડતી કરચલીઓ પડતી અટકાવવા કપડાંને વોશિંગ મશીનના ડ્રાયરમાંથી ...વધુ વાંચોકાઢી દોરી પર સૂકવી દેતા પહેલાં તેને બંને હાથથી ઝાટકવાના અને જો કુર્તો કે શર્ટ હોય તો તેને હેંગર પર લટકાવવાનું વધુ યોગ્ય રહેશે. અને કપડાં ઉતારતી વખતે ગમે તેમ ઢગલો કરવાને બદલે થપ્પી કરવી.* ફર્નિચરની દર બે-ત્રણ વર્ષે પોલિશિંગ કરાવવાથી મજબૂત, ચમકદાર અને ટકાઉ બને છે.* સિલ્કની સાડીઓની વચ્ચે બે-ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે.* જો ઘરમાં નેતર