Adhuri Astha book and story is written by PUNIT in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuri Astha is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધુરી આસ્થા - નવલકથા
PUNIT
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શિવ દર્શન રેસ્ટોરામાં લગભગ દરરોજ એક યુવાન જમવા આવે છે.આજે તેણે રેડ કલરના શટૅ અને વ્હાઇટ પેન્ટમાં સજ્જ થઈને તેણે બ્રાઉન કલરના એવિએટર ગ્લાસ પહેરેલા છે.તેની બાજુમાં એક સાધુ-બાવો બેઠો છે. બન્ને ભોજનનાં અહોભાવ સાથે ઉંધીયુ ,પુરી,ખીર અને જલેબી ને ન્યાય આપી રહ્યા છે. જમવાનું પૂરું થતાં સાધુ બાવા નાં ચહેરા પર એકદમ સંતોષ દેખાતો હતો. તે દરમિયાન જ યુવાનો મોબાઈલની રીંગ ટોન રણકે છે"સાંસ સાસ્વત સનન સનન પ્રાણ ગુંજન ઘનન ઘનન ઉતરે મુજમે આદીયોગી ઉતરે મુજમે આદીયોગી" સાધુ બાવા એ તેને કહ
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શિવ દર્શન રેસ્ટોરામાં લગભગ દરરોજ એક યુવાન જમવા આવે છે.આજે તેણે રેડ કલરના શટૅ અને વ્હાઇટ પેન્ટમાં સજ્જ થઈને તેણે બ્રાઉન કલરના એવિએટર ગ્લાસ પહેરેલા છે.તેની બાજુમાં એક સાધુ-બાવો બેઠો છે. બન્ને ભોજનનાં અહોભાવ સાથે ...વધુ વાંચો,પુરી,ખીર અને જલેબી ને ન્યાય આપી રહ્યા છે. જમવાનું પૂરું થતાં સાધુ બાવા નાં ચહેરા પર એકદમ સંતોષ દેખાતો હતો. તે દરમિયાન જ યુવાનો મોબાઈલની રીંગ ટોન રણકે છે"સાંસ સાસ્વત સનન સનન પ્રાણ ગુંજન ઘનન ઘનન ઉતરે મુજમે આદીયોગી ઉતરે મુજમે આદીયોગી" સાધુ બાવા એ તેને કહ
શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ્યાં શહેરની સિમાડે એક મોટો હવેલી જેવો બંગલો આવેલો છે.તેને અડીને જ પાછળના ભાગમાં જંગલ છે, બંગલાની આગળ સાઈડે સ્મશાન છે. ઉપરાંત બંગલાની જમણી-ડાબી બંને સાઇડ અલગ અલગ ધર્મોના કબ્રસ્તાનો છે.રાતના એક વાગ્યે બંગલાની સામે એક ...વધુ વાંચોકાર આવીને ઊભી રહી અંદરથી એક્સ્ટ્રા મેરીટલ અફેરને લીધે છૂપાઈને મળતા માનવ અને મેરી નામના યુવક-યુવતી બહાર આવી અને બંગલાના તરફ ચાલવા માંડે છે.મેરી કહે છે "આવી ડરામણી જગ્યાએ કેમ લાવ્યો"માનવ "આવી ડરામણી જગ્યાનો અલગ જ સ્વેગ છે. જાનેમન, અહીંનો ચોકીદાર માત્ર 500 ર
આગળના ભાગમાં તમે વાંચ્યું કે એક કપલ શહેરબહાર આવેલા બંગલામાં એકાંત માણવા જાય છે. યુવતીનાં પગમાં કોઈ વસ્તુ વાગતા યુવાન તેનાં પગ પાસે બેસે છે. હવે આગળઅધુરી આસ્થા-૩અચાનક માનવનો શ્ર્વાસ રૂંધાવા લાગે છે.તેની આંખોના ડોળા બહાર નીકળી જાય છે ...વધુ વાંચોપગ હવામાં વિંઝાય રહ્યા છે.પણ તેના પગને જમીન નથી મળતી.જાણે તે હવામાં અધ્ધર લટકી ગયો હોય મેરીની ચીસ સંભળાઈ છે "માનવ માનવ મારાં હાથ"હોલનું દ્રશ્ય બહુ જ ડરામણું થઈ ગયું છે. મેરી સોફા પર ઊભી છે અને તેણે માત્ર એક હાથ વડે વજનદાર માનવને ગરદન વડે હવામાં લટકાવી રાખ્યો છે.જ
આગળના ભાગમાં તમે જોયું કે યુવાન રેસ્ટોરેન્ટમાંથી બહાર નીકળે છે અને તે કોઈની સાથે અથડાય છે. હવે આગળઅધુરી આસ્થા -૪યુવાનનું નામ રાજેન્દ્ર છે અને, તે એક પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ છે.તે ઠીકઠાક પૈસાદાર ફેમિલીમાંથી છે.તેને કોઈ રૂપિયાની ખોટ નથી.રાજેન્દ્ર પ્રજ્ઞાચક્ષુ હોવાં ...વધુ વાંચોએક સ્વાભિમાની વ્યક્તિ છે.તેને પોતાની અન્ય સૈન્સીસનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું વલણ છે અાથી જરૂર પડીએ જ પોતાની લોંગ કેન નો ઉપયોગ કરે છે. અત્યારે તે રિવરફ્રન્ટ પર બેઠો છે. (લોંગ કેન:- પ્રજ્ઞાચક્ષુઓ માટેની ફોલ્ડેબલ હલકા વજનની લાકડી) રાજેન્દ્રને આજે પોતાના જીવન વિશે ચિંતન કરી બેચૈની દુર કરી રહ્યો છે. વિચારો તમને બેચેન કરી શકે છે, પરંતુ ચિંતન તમને મુક્ત કરે છે.(
અધુરી આસ્થા - ૫ગયા અંકોમાં તમે વાંચ્યું શહેરના પશ્ચિમ વિસ્તારનાં બંગલા માં એક કપલ નો ક્રૂરતાપૂર્વક હત્યા થઇ જાય છે.આ બાજુ રાજેન્દ્રનું અપહરણ થઈ ગયું હવે આગળ શહેરની પશ્ચિમ દિશામાં ફુલ-સ્પિડથી ભાગતી ગાડીની પાછલી ...વધુ વાંચોરાજેન્દ્રનાં હાથ, પગ, મોં બાંધીને રાખેલ છે.લંગડો હોવાની એક્ટિંગ કરતો ગુંડો ડ્રાઈવિંગ કરી રહ્યો છે નામ એનું રઘુ અને જોડીદાર પકીયો બન્ને એક નંબરના લુખ્ખાઓ.