Whatsapp thi Facebook sudhini safar book and story is written by Mayuri Mamtora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Whatsapp thi Facebook sudhini safar is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Whatsappથી Facebook સુધીની સફર - નવલકથા
Mayuri Mamtora
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો આ પ્રેમકથા કાલ્પનિક છે..એમાં લખેલા નામ,પાત્રો, સ્થળ બધુ જ કાલ્પનિક છે.. મોટા ભાગના લોકોની મિત્રતા facebookથી whatsapp સુધી પહોંચતી હોય છે. પણ અમારા કેસમાં ઊંધુ હતુ..વાત જાણે એમ છે કે અમારી મિત્રતાની શરૂઆત whatsappથી થઇ હતી..અને પછી અમારી મિત્રતા whatsappથી facebook સુધી પહોચી હતી...પણ આ whatsappથી facebook સુધી પહોંચવાની અમારી સફર રસપ્રદ હતી..તો ચાલો જોઈએ એ સફર... ........... ઢળતી સાંજ.. અને આખરે એ સમય આવી જ ગયો જયારે હુ અને એ મળવાના હતા... હું ઓફિસેથી કામ પતાવી ઘરે પરત ફરી રહી હતી.. પણ તે દિવસે મારો ઉત્સાહ કંઈક અનેરો જ હતો,
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો આ પ્રેમકથા કાલ્પનિક છે..એમાં લખેલા નામ,પાત્રો, સ્થળ બધુ જ કાલ્પનિક છે.. મોટા ભાગના લોકોની મિત્રતા facebookથી whatsapp સુધી પહોંચતી હોય છે. પણ અમારા કેસમાં ઊંધુ હતુ..વાત જાણે એમ ...વધુ વાંચોકે અમારી મિત્રતાની શરૂઆત whatsappથી થઇ હતી..અને પછી અમારી મિત્રતા whatsappથી facebook સુધી પહોચી હતી...પણ આ whatsappથી facebook સુધી પહોંચવાની અમારી સફર રસપ્રદ હતી..તો ચાલો જોઈએ એ સફર... ........... ઢળતી સાંજ.. અને આખરે એ સમય આવી જ ગયો જયારેહુ અને એમળવાના હતા... હું ઓફિસેથી કામ પતાવી ઘરે પરત ફરી રહી હતી.. પણ તે દિવસે મારો ઉત્સાહ કંઈક અનેરો જ હતો,
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના તે દિવસે Whatsappમાં એની સાથે વાત થયા બાદ એના વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ.... .......... બીજા દિવસે સવારે મે એને ગુડમોર્નિંગનો મેસેજ કર્યો..થોડીવારમાં એ મેસેજ પર ...વધુ વાંચોટિક થઇ ગયુ..પણ સામેથી એનો કાંઈ રિપ્લાય ના આવ્યો..મે થોડી રાહ જોઈ પણ એનો રિપ્લાય ના આવ્યો..તેથી ઈન્ટરનેટ બંધ કરી હુ મારા રોજિંદા કામમાં વળગી ગઈ...બપોરે લંચ ટાઇમમાં ફરી ચેક કર્યું..no reply..ફરી રાત્રે ચેક કર્યુ..but No reply.. બીજા દિવસે સવારે ફરી મેં ગુડ મોર્નિંગનો મેસેજ લખી મોકલ્યો..બ્લ્યુ ટિક થયુ..પણ as it is no reply..થોડીવાર બાદ ફરી મે એને મેસેજ કર્યો
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: હુ એની સાથે ચેટિંગ કરવાના નતનવા બહાનાઓ શોધતી હતી..પણ અનેક પ્રયાસો કરવા છતાં પણ અમારી chat આગળ નહોતી વધતી...પણ એક દિવસ મને એક એવો મસ્ત idea આવ્યો ...વધુ વાંચોજેથી અમારી chat લાંબી ચાલી શકે એમ હતી.. અને એ આઈડિયા હતો એને એકાઉન્ટને લગતી queries પૂછવાનો...મૂળ તો અમે બન્ને એક જ ફિલ્ડના..તેથી મને એક સરસ મજાનો મોકો મળી ગયો એની સાથે લાંબી chat ચાલુ રાખવાનો...રવિવારે સવારે મેં એને એકાઉન્ટને લગતી queries લખી મેસેજ મોકલ્યો... જોકે મને એકાઉન્ટને લગતી બહુ query હતી નહી..પણ મેં નવી નવી queriesને મારા ચેટિંગમાં જન્મ
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: એની સાથે ચેટિંગમાં ને ચેટિંગમાં બે મહિના ક્યાં વીતી ગયા મને ખબર જ ના રહી ...હવે અમે એકબીજા વિશે થોડુ ઘણુ જાણતા હતા.. પણ આ બે મહિના ...વધુ વાંચોબાદ અચાનક મને વિચાર આવ્યો કે અમે એકબીજાના ફેસબુક એકાઉન્ટમાં તો add જ નથી... એટલે મે મારૂ ફેસબુક એકાઉન્ટ ખોલી એમા એનુ નામ સર્ચ કર્યુ..પણ પ્રિયેશ દવે નામનુ તો લાબું લિસ્ટ હતુ..તેથી મે પ્રિયેશ દવે અહેમદાબાદ લખી સર્ચ કર્યુ. અને એ લિસ્ટમાં એની પ્રોફાઈલ છેક છેલ્લા નંબરે હતી...પણ મારૂ ધ્યાન તો પહેલા જ એની પ્રોફાઈલ પર પડી ગયુ. કારણકે whatsappમાં
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: એને કોલ કરવાનુ હું વિચારતી જ હતી ત્યાં સામેથી એનો કોલ આવ્યો..જાણે મારા મનની વાત એના સુધી પહોંચી ગઈ..!! ધ્રુજતા હાથે મે એનો ફોન ઉપાડ્યો..સામેથી એનો અવાજ ...વધુ વાંચોહેલ્લો.. મી: અ.. હેલ્લો પ્રિયેશ: શું હું મિસ મેઘા સાથે વાત કરી રહ્યો છુ? (વાહ શું મીઠો મધુરોઅવાજ!!!મારા કાનને સ્પર્શીને સીધો મારા હૃદયને સ્પર્શી ગયો..એના અવાજમાં મીઠાશ હતી..ને મીઠાશની સાથે સાથે નમ્રતા પણ હતી..એ મને પૂછી રહ્યો હતો કે શું હું મિસ મેઘા સાથે વાત કરી રહ્યો છુ?પણ હું તો એના અવાજમાં એટલી ખોવાઈ ગઈ હતી કે મારૂ ધ્યાન જ