Hereditary love book and story is written by આર્યન પરમાર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hereditary love is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વારસાગત પ્રેમ - નવલકથા
આર્યન પરમાર
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
હાસ ! આજે શાંતિ થઈ, હે ભગવાન હવે બહુ થયું હો , થોડા સમય માટે શાંતિ જ રાખજે. આટલું કહીને રોહન પોતાની રૂમમાં વેરવિખેર થયેલા બેડ પર બુટના જોડા કાઢ્યા વગર જ સુવા માટે પડ્યો , જોઈને અંદાજ લગાવી શકાય કે હમણાં જ રોહન ક્યાંકથી આવ્યો હશે. જી હાં, રોહનની ઉંમર વર્ષ 23 ગ્રેજ્યુએશન પુરુ થયું અને પોસ્ટ ગ્રેજ્યુએશન અર્થે બી.કોમનો અભ્યાસ ગોધરાની કોલેજમાં કરી રહ્યો હતો.પરિવાર સામાન્ય મધ્યમ હતો, આમ તો એ મૂળ નજીકના ગામના પણ રોહનના પિતા વ્યવસાય માટે ગોધરા શિફ્ટ થઈ ગયા હતા થોડા વર્ષો પહેલા,જ્યાં તેમનો ધંધ
હાસ ! આજે શાંતિ થઈ, હે ભગવાન હવે બહુ થયું હો , થોડા સમય માટે શાંતિ જ રાખજે. આટલું કહીને રોહન પોતાની રૂમમાં વેરવિખેર થયેલા બેડ પર બુટના જોડા કાઢ્યા વગર જ સુવા માટે પડ્યો ...વધુ વાંચોજોઈને અંદાજ લગાવી શકાય કે હમણાં જ રોહન ક્યાંકથી આવ્યો હશે. જી હાં, રોહનની ઉંમર વર્ષ 23 ગ્રેજ્યુએશન પુરુ થયું અને પોસ્ટ ગ્રેજ્યુએશન અર્થે બી.કોમનો અભ્યાસ ગોધરાની કોલેજમાં કરી રહ્યો હતો.પરિવાર સામાન્ય મધ્યમ હતો, આમ તો એ મૂળ નજીકના ગામના પણ રોહનના પિતા વ્યવસાય માટે ગોધરા શિફ્ટ થઈ ગયા હતા થોડા વર્ષો પહેલા,જ્યાં તેમનો ધંધ
વાંચક મિત્રોને નમસ્કાર... આગળના ભાગમાં જોયું કે ઉદાસ થયેલો કિશન તેના મિત્ર જગ્ગુ પાસે જાય છે અને મનમોજીલો જગ્ગુ તેના દુઃખનો ભાગીદાર બનીને તેની આ ઉદાસીનતાનું કારણ અને તેને ખુશ કરવાની જગ્યા શોધી લે છે અને ક્યાંક લઇ ...વધુ વાંચોમાટે ડગલાં માંડે છે, તો એવી કઈ હશે આ જગ્યા ? તો ચાલો રસપ્રદ સ્ટોરીના આ બીજા ભાગમાં જઈએ.વારસાગત પ્રેમ ( ભાગ ૨) તું ઉભો રે કિશન.....જગ્ગુએ કીધું,આટલું કહીને જગ્ગુ ક્યાંક ગયો.થોડો સમય લાગ્યો એટલે તેની રાહ જોતો કિશન મનમાં કૈક વિચારી રહ્યો હતો કે આ આજે કંઈ નવું ના કરે તો સારું, જી હાં......! ' કઈક નવું ',કેમ કે જગ્ગુ એક પવન
આગળના ભાગમાં જોયું કે મદમસ્ત,મોજીલો સ્વભાવે એકદમ સરળ જગ્ગુ જે બધાને સરળતાથી ખુશ રાખતો, પરંતુ જ્યારે તેને પોતાની જિંદગીનો સવાલ કિશન દ્વારા પૂછવામાં આવ્યો તો તેણે કંઇક આ રીતે ઉત્તર આપ્યો, તું ક્યાં જાણે છે, મારી જિંદગીની ...વધુ વાંચો! , એવી તો શી મુસીબતો જગ્ગુની જિંદગીમાં હતી? એક પૈસાદાર અને ઈજ્જતદાર જગ્ગુની લાઈફમાં શુ હશે એવું ? જાણવા માટે ચાલો વારસાગત પ્રેમના ત્રીજા ભાગમાં વારસાગત પ્રેમ ( ભાગ ૩) જગ્ગુ.........,વાત છે એ જમાનાની જે વખતે સમાજ આજની જે પરિસ્થિતિમાં છે તેના કરતાં બેવડો અને ટ્રેવડો ગુનેગાર થતો હતો કોઈની જિંદગી ખરાબ કરવામાં એ
આરોપો અને પ્રતિઆરોપોમાં ગૂંચવાયેલી 'પંચાયત' નો હવે પછીનો શુ ચુકાદો હશે તે જાણવા જઈએ આગળના ભાગ તરફ... વારસાગત પ્રેમ (ભાગ ૪) આરોપોની સુનાવણી સાંભળ્યા પછી સામે પક્ષે ઉભેલ એક સ્ત્રી જેનું વર્ણન કરતા કલમની શ્યાહી ઓછી પડે એથી ...વધુ વાંચોએક નજરમાં જ દિલ માં સમાય જાય તેવું એનું સ્વરૂપ બીજી બાજુ એક ખૂંખાર અને શરીરે જ દેખાઈ આવતો એક નિર્લજ્જ માણસ તથા આખરી ચહેરો જે યુવાનીમાં ડગલાં માંડીને હમણાં જ ક્યાંક ઠારે પડ્યો હશે.તેવા ત્રણ ગુનેગાર ! આરોપો ગંભીર હતા,કોણ કોને સાચું બતાવી રહ્યું છે એ સમજવું સામાન્ય માણસ માટે તો અશક્ય જ હતું કારણ કે ગામમાં
પાછળના ભાગમાં આપણે જોયુ કે પંચાયતની સભા મોકૂફ રાખવામાં આવી કારણ ? આરોપો ગંભીર હતા અને આરોપોની છાનાવણી કર્યા વગર કોઈપણ ચુકાદો આપી શકાય એમ નહોતો, સભા તો મોકૂફ કરાઈ પરંતુ શંકર અને શશીકાંતના વાર્તાલાપ વચ્ચે લક્ષ્મણકાકા પણ જોડાયા ...વધુ વાંચોઉગ્ર હોય એમ જણાયું એટલે લક્ષ્મણકાકા એ સાંભળી લેવાનું વિચાર્યું પરંતુ શંકર એવી કોઈક વાત જણાવા જઇ રહ્યો છે જે પંચાયતમાં નથી કરવામાં આવી શાયદ વાત જણાવી શકાય એવી નહિ હોય અથવા બીજા આરોપો વચ્ચે ક્યાંક અટવાઈ ગઈ હશે.આ શી વાત હશે ? તે જાણવા આગળના ભાગમાં જવું પડશે તો ચાલો.... વારસાગત પ્રેમ ( ભાગ ૫) શંકરના