Selfless love book and story is written by J. Vyas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Selfless love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નિ:સ્વાર્થ પ્રેમ - નવલકથા
J. Vyas
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રેમ..?પ્રેમ એટલે શું ? તમને ખબર જ હશે મિત્રો પણ મારો પ્રેમ કંઈક અલગ જ છે.."નિસ્વાર્થ પ્રેમ"....ઘણી વખત એવું બનતું હોય છે કે તમે જેને પ્રેમ કરો છો અને તે બીજાને પ્રેમ કરતું હોય એનો અર્થ એ નહીં કે આપણે તેને પ્રેમ કરવાનું છોડી દઈએ..પ્રેમ હંમેશાં એક જ વાર થાય છે મારી જોડે પણ કશું આવું થયું છે.મારી સ્ટોરી પણ થોડી આ રીતની છે હું જેને પ્રેમ કરું છું તેને મેં આજ સુધી કહી નહીં શક્યો ઘણા બધા પ્રયત્નો કર્યા પણ જ્યારે પણ તેની તેને સામે જોયું ત્યારે બસ તેને જોતો જ રહું તેવું મન થાય છે જ્યારે પણ તેની
પ્રેમ..?પ્રેમ એટલે શું ? તમને ખબર જ હશે મિત્રો પણ મારો પ્રેમ કંઈક અલગ જ છે.."નિસ્વાર્થ પ્રેમ"....ઘણી વખત એવું બનતું હોય છે કે તમે જેને પ્રેમ કરો છો અને તે બીજાને પ્રેમ કરતું હોય એનો અર્થ એ નહીં કે ...વધુ વાંચોતેને પ્રેમ કરવાનું છોડી દઈએ..પ્રેમ હંમેશાં એક જ વાર થાય છે મારી જોડે પણ કશું આવું થયું છે.મારી સ્ટોરી પણ થોડી આ રીતની છે હું જેને પ્રેમ કરું છું તેને મેં આજ સુધી કહી નહીં શક્યો ઘણા બધા પ્રયત્નો કર્યા પણ જ્યારે પણ તેની તેને સામે જોયું ત્યારે બસ તેને જોતો જ રહું તેવું મન થાય છે જ્યારે પણ તેની
ત્યારબાદ તે ઈન્ટરવ્યૂ પતાવીને બહાર આવી વેઇટિંગ રૂમમાં બેઠી હતી..ત્યાર બાદ લંચ બ્રેક પડ્યો અને હું કેન્ટીંગ તરફ જતો હતો..તે મારા સામે જોઈને એક બે વાર બોલાવવાની ટ્રાય કરી પણ આપણે પણ અંદર ને અંદર નક્કી કરી નાખ્યું હતું ...વધુ વાંચોસુધી પહેલાં તે ના બોલાવે ત્યાં સુધી આપણે નહીં બોલાવી..ત્યારબાદ હું કેન્ટિનમાં એકલો બેઠો હતો ત્યાં તે મારા ટેબલ પાસે આવીને મને hii કીધું..મેં તેની સામે જોઈને hii કીધું...(થોડી વાર તો કન્ટ્રોલ ના થયો)..ત્યારબાદ તેણે પૂછ્યું ઓળખાણ પડી.?મેં થોડી વાર વિચાર્યું ત્યાં તે બોલી કે સવારે
Next sunday હતો એટલે મોડા સુધી સૂવાનો પ્લાન હોય full આરામ..સાંજે છ વાગ્યે ઊઠીને નહાઈ ધોઈને તૈયાર થઈ ગયો...અને sundy એટલે એક વાર આપણી ફેવરિટ જગ્યાએ તો જવાનું જ અને ત્યાં જઇ ચા પીવાની...રિવરફ્રન્ટ..એટલે રિવરફ્રન્ટ પર જઈ ત્યાં બેઠો ...વધુ વાંચોપાડીએ અને ચાની ચુસ્કી મારતો હતો..અને મનમાં ને મનમાં વિચાર કરતો હતો કે ઘણી વખત એટલું બેસવામાં પણ મજા છે..મૌન સાથે વાત કરવામાં પણ આનંદ છે...ત્યાં થોડી વાર થઈ ત્યાં મિસ અજનબી ને હું દૂરથી દેખાઇ ગયો એટલે તે મારી પાસે આવીને કહે છે વિચાર્યું ન હતું કે આપણે આટલા જલ્દી મળીશું...મેં કીધું hii.. તેણે પણ મને hii કીધું..ત્યારબાદ અમે
ત્યારબાદ મેં ઘણી બધી વાર મેં તેને મળવાની કોશિશ કરી,ઘણી બધી જગ્યાએ રખડ્યો પણ કંઈ ભેગું ન થયું..ના નામ ખબર હતી ના ઠેકાણું, 1મહિનો થવા આવ્યો હતો,એક બાજુથી દિમાગે હાર માની લીધી હતી અને દિલ કહેતું હતું કે મળશે..તેને ...વધુ વાંચોવાર જ જોઈ હતી ના તેનો ફોટો હતો કે ના કોન્ટેક્ટ નંબર પણ દિલમાં એવી છપાઈ ગઈ હતી કે તેને યાદ કરુ ત્યાં ડાયરેકટ તેનો ફોટો સામે આવી જતો...ત્યારબાદ એક દિવસ હું ઓફિસથી ઘરે જતો હતો ઓટોમાં તો અચાનક મારી નજર તેના પર પડી તે અને તેની ફ્રેન્ડ મોલમાંથી બહાર નીકળતા હતા..એટલે મેં ઓટો સાઈડમાં ઉભુ રાખવાનું કહ્યું..તે લોકો રોડની
ત્યારબાદ થોડી વાર થઈ એટલે મારી હાલત તે જોઈ ન શકી..એટલે તે ચાલુ વરસાદે છત્રી લઈને નીચે આવી મને મળવા..મારી પાસે આવીને ઊભી રહી તેની આંખમાં આંસુ હતાં અને હું તેની સામે જોતો હતો..હું પણ કશું ન બોલી શક્યો ...વધુ વાંચોપણ કશું ન બોલી..પણ અંદરને અંદર બન્ને એકબીજાને સમજવાની કોશિશ કરતા હતા કંઈ પણ બોલ્યા વગર..ત્યારબાદ મેં હિંમત કરીને hii..jayu..તેણે પણ કીધું hii.. khushi...ત્યાર બાદ તેણે મને ડાયરેક લી કહ્યું મારી સગાઈ નક્કી થઈ ગઈ છે plz મને ફોલો કરવાનું બંધ કર.. જતો રહે અહીંયાથી...મને મનમાં થયું કા પ્રેશરમાં બોલે છે