ત્યારબાદ થોડી વાર થઈ એટલે મારી હાલત તે જોઈ ન શકી..એટલે તે ચાલુ વરસાદે છત્રી લઈને નીચે આવી મને મળવા..મારી પાસે આવીને ઊભી રહી તેની આંખમાં આંસુ હતાં અને હું તેની સામે જોતો હતો..હું પણ કશું ન બોલી શક્યો તે પણ કશું ન બોલી..પણ અંદરને અંદર બન્ને એકબીજાને સમજવાની કોશિશ કરતા હતા કંઈ પણ બોલ્યા વગર..ત્યારબાદ મેં હિંમત કરીને hii..jayu..તેણે પણ કીધું hii.. khushi...ત્યાર બાદ તેણે મને ડાયરેક લી કહ્યું મારી સગાઈ નક્કી થઈ ગઈ છે plz મને ફોલો કરવાનું બંધ કર.. જતો રહે અહીંયાથી...મને મનમાં થયું કા પ્રેશરમાં બોલે છે કા મજબૂરી મા...મેં પણ તેને એટલું કીધું આ વાત મારી આંખોમાં આંખ નાખીને કહી દે એટલે હું ચાલયો જાયસ..અને કહી દે કે તેને મારા પ્રત્યે જરા પણ fillings નહીં..તેણે મારી પાસે આવી કહ્યું તું મને હેપી જોવા માંગતો હોય તો જતો રહે...સામે જોઈને કહી દે..ત્યારબાદ રડતાં રડતાં તેણે મને જોરથી ગળેમળી(હગ કર્યું)...ત્યાર બાદ તેને મારી આંખમાં આંખ નાખીને રડતા રડતા કહ્યું "i hate you"...ત્યારબાદ તે ત્યાંથી જતી રહી..અને મનમાં ને મનમાં મેં મારી જાતને કહ્યું નાની એવી સ્માઇલ સાથે i hate you તેની નફરત માં પણ પ્રેમ છુપાયેલો છે વિચાર તને કેટલો પ્રેમ કરતી હશે..ત્યારબાદ હું પણ ત્યાંથી ચાલ્યો ગયો..થોડી વાર થઈ ત્યાં તે બારી પાસે પાછી જોવા ગઈ કે હુ બેઠો છુ કે નહીં..મને ત્યાં ન હોવાથી તેનું મન થોડું ગભરાઈ ગયું થોડી ટેન્શનમાં આવી ગઈ આખી રાત જાગી અને રોતી રહી અને હું પણ આખી રાત જાગ્યો તેના જ વિચાર મા.... બીજા દિવસે પાપાને ચેકઅપનો વારો હતો એટલે તે ચેકઅપ કરાવવા ગયા હતા અને ફાઇલ હોસ્પિટલે ભુલી ગયા હતા..ઘરે આવીને મને કહ્યું હું હોસ્પિટલે ફાઇલ ભૂલી ગયો છું તું હોસ્પિટલથી ફાઇલ લેતો આવ...એટલે હું હોસ્પિટલે ફાઇલ લેવા માટે ગયો..ડોક્ટર તેની કેબિનમાં ન હતા એટલે હું અંદર ગયો ત્યાં આઇસીયુ પાસે ઉભા હતા..એટલે હું ડોક્ટર પાસે ગયો અને હું અને ડોક્ટર બંને વાતચીત કરતા હતા એટલામાં આઇસીયુના દરવાજો નર્સે ખોલ્યો..મારી નજર અંદર પડી આઇસીયુમાં તો મને બેડ પર ખુશી જેવી છોકરી લાગી..ત્યારે જ મને ડોક્ટરે કહ્યું ચાલ તને ફાઇલ આપી દઉં અને થોડી મેડિસિન ચેન્જ કરી છે એ સમજાવી દવ... એટલે અમે બન્ને કેબિનમાં ગયા...ડૉક્ટર મને સમજાવતા હતા પણ મારું મગજ icu માં જે એડમિટ હતું ત્યાં જ દોડતું હતું..એટલે જેમ તેમ કરીને હું ત્યાંથી બહાર નીકળ્યો..મનમાં ને મનમાં બીક હતી કે એ તો નથી ને પણ એક બાજુ મગજમાં એમ ચાલતું હતું કે કાલ રાતે તો તેને મળ્યો હતો..ત્યારબાદ હું કન્ફર્મ કરવા માટે icu પાસે પહોંચ્યો..ICU નો દરવાજો ખોલીને અંદર જવાની હિંમત નહોતી થતી..ત્યારબાદ હિંમત કરીને દરવાજો ખોલ્યો..મારા હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ શું કરવું તે ખબર જ ના પડી તે બેડ પર ખુશી જ એડમિટ હતી..ત્યાં તેની ફ્રેન્ડ આવી અને મને કહ્યું તું અહીંયા..મેં તેને કીધું ખુશી ( મારા થી કશું બોલાય એવી હાલતમાં ન હતો ગભરાઇ ગયો હતો ખૂબ જ)..તેની ફ્રેન્ડે મને બેન્ચ પર બેસાડયો અને કહ્યું હું તને બધું સમજાવું છું બેસ શાંતિથી..તેની ફ્રેન્ડે કહ્યું કે ખુશીને બ્રેન ટ્યૂમર છે લાશ સ્ટેજ પર છે..તેની ફાઇલ્સ મને બતાવી અને આખી વાત મને કહી..તેની પાસે ટાઇમ બહુ ઓછો છે એટલે એ તેને દૂર રહેવાનું કહેતી હતી..તેની સગાઈ ક્યાંય પણ ફિક્સ નહીં થઈ..એ જસ્ટ બહાનું હતું કે તે સાંભળીને તું તેનાથી દૂર જતો રહે..તું જેટલો તેને પ્રેમ કરે છે એ પણ તને એટલો જ પ્રેમ કરે છે પણ ના કહેવાનું રિઝન આ છે..કે તેની પાસે ટાઇમ બહુ ઓછો છે...ત્યાર બાદ મેં તેની ફ્રેન્ડ્સને કીધું મારે તેને મળવું છે મળી શકું જસ્ટ એકવાર વાત કરવી છે... તેની ફ્રેન્ડે કહ્યું oky..ત્યારબાદ હું અંદર ગયો તેની બાજુમાં બેસી તેનો હાથ પકડીને બેઠો..મારા થી તેની હાલત જોવાતી ન હતી..ત્યાં થોડી વાર થઈ તે હોશમાં આવી અને સામે મને જોવે છે..આંખ ખોલતા જ મને સામે જોઈને તે થોડી વાર ચોંકી ગઈ..અને મારી સામે જોઈને તે મને સ્માઇલ કરે છે...મોઢા પર સ્માઈલ હતી અને આંખમાંથી આંસુ નીકળતા હતા...અને એની સ્માઇલ જોઈને હું એટલો ખુશ હતો કે બસ આ સ્માઇલ તેના ફેસ પરથી ક્યારેય ના જવા દવ..દુનિયાની બેસ્ટ સ્માઈલ લાગી મને...તેણે મને પૂછ્યું તો અહીંયા ?? મેં કીધું કશું ના બોલ એક ઝાપટ પડી જશે...તેણે નાની એવી સ્માઇલ કરીને કહ્યું મારી દે હિસાબ બરાબર થઇ જશે..મેં કહ્યું બરોબર કરવાવાળી મારો જીવ અહીંયા બહાર નીકળી ગયો છે તને આ જોઈને..ત્યારબાદ તેણે મને તેની પાસે બોલાવ્યો અને તેણે મારો હાથ પકડ્યો..અને તેણે મને કહ્યું એક વાર મારે તેને ગળે મળવું છે( હગ કરવુ છે)...ગળે મળીસ..એટલે હું તેની પાસે જઈને સૂતો અને જોરદાર હગ કર્યું..તેણે કહ્યું કે last તે જ્યારે મને હગ કર્યું હતું ત્યારે એવું ફીલ થયું કે આપણે બંને છીએ..બીજું કોઈ નહીં આ દુનિયામાં...ત્યારબાદ મેં તેના ગાલ પર કિસ કરી અને અમારી બંનેની આંખમાં આંસુ હતા અને મેં તેને કીધું oky..ત્યારબાદ હું ઊભો થતો હતો તેણે મને પકડી રાખ્યો અને કહ્યું શું ઉતાવળ છે..ખબર નહીં પછી આ મોકો મળે કે ના મળે સુવા દેને તેને હગ કરીને..મેં તેના માથા પર કિસ કરતાં કીધું " i hate you" તેણે મને કીધું " i hate you 2 the squre of infinity " (રડતા રડતા )...ત્યારબાદ તેની ફ્રેન્ડ્સ આવી અંદર અને મને કહ્યું ડોક્ટર્સ ફાઇલ લઇને બોલાવે છે...ત્યારબાદ અમે બંને ડોક્ટર પાસે ગયા...
શું લાગે મિત્રો ત્યારબાદ શું થયું હશે ડોક્ટરે રિપોર્ટ્સ જોઈને શું કીધું હશે ???જોઈ શું આપણે next part મા...