Kaash book and story is written by Prit's Patel (Pirate) in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaash is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાશ... - નવલકથા
Prit's Patel (Pirate)
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કાશ.....(ભાગ-1)( કહેવું જ હોઇ તો એવું કહી શકાય કે આ વાર્તા નથી પરંતુ કોઈ જીવનનો કોઈ એક હિસ્સો તમારી સમક્ષ રજુ કરુ છું. પ્રેમ તો બધાં કરે છે પરંતુ તે પ્રેમને વાચા આપવી એ અલગ જ વાત થાય. તો પ્રેમનાં રસમાં તરબોળ કરી નાખતી એક અલગ જ રચનાને લઇને તમારી સમક્ષ આવી રહ્યો છું. આશા કરુ કે તમે મારો આ વાર્તામાં એક વાસ્તવિક ઘટનામાં સાથ આપી તમારુ મંતવ્ય જણાવશો.)" હાશ ....!" ઓડિટની છેલ્લી ફાઈલ પૂરી કરતા હું બોલી.સતત ચાર કલાકથી કમ્પ્યુટર પર કામ કરીને મારી આંખો થાકી ગઇ હતી. ઉભા થઇ આળસ મરડીને હું ફ્રેશ થવા માટે વોશ રૂમ ગઈ,
કાશ.....(ભાગ-1)( કહેવું જ હોઇ તો એવું કહી શકાય કે આ વાર્તા નથી પરંતુ કોઈ જીવનનો કોઈ એક હિસ્સો તમારી સમક્ષ રજુ કરુ છું. પ્રેમ તો બધાં કરે છે પરંતુ તે પ્રેમને વાચા આપવી એ અલગ જ વાત થાય. તો ...વધુ વાંચોરસમાં તરબોળ કરી નાખતી એક અલગ જ રચનાને લઇને તમારી સમક્ષ આવી રહ્યો છું. આશા કરુ કે તમે મારો આ વાર્તામાં એક વાસ્તવિક ઘટનામાં સાથ આપી તમારુ મંતવ્ય જણાવશો.)" હાશ ....!" ઓડિટની છેલ્લી ફાઈલ પૂરી કરતા હું બોલી.સતત ચાર કલાકથી કમ્પ્યુટર પર કામ કરીને મારી આંખો થાકી ગઇ હતી. ઉભા થઇ આળસ મરડીને હું ફ્રેશ થવા માટે વોશ રૂમ ગઈ,
કાશ.... (ભાગ - 2) ( આગળના ભાગમાં જોયું કે સનમ અને નિમીષા પાર્ટી માં જાય છે પણ સનમ કોઈને ત્યાં જુવે છે અને કોઈને કહ્યા વિના જ પાર્ટી માંથી નીકળી જાય છે.હવે આગળ ...)સનમ ઘરે ...વધુ વાંચોસુવાની કોશિશ કરે છે પણ આજ એને ઊંઘ ક્યાંથી આવાની હતી. જે વસ્તુને તે વર્ષો પાછળ મૂકીને આવીને છે એ જ આજે એની સામે આવીને ઉભી રહી ગઈ છે હજુ પણ એનું મન માનવા તૈયાર નથી. જેમ તેમ કરીને પોતાના મનને મનાવીને સનમ સુઈ જાય છેબીજા દિવસે ઓફિસે ...સનમ એની કેબિનમા કામ કરી રહી હતી ત્યાં જ વ્હોટ ઘ હેલ ઇસ થિસ ? સનમ સિંહ જેમ ગર્જના કરે તેમ નીમી મારા
કાશ... (ભાગ - 3)(આગળ આપણે જોયું કે નીમી સનમને પૂછી રહી રહી કે તે સાહિલ ને કેવી રીતે ઓળખે છે. હવે આગળ.... )"સાહિલ સનમ નો શ્વાસ " સનમ આંખો બંધ કરીને બોલીનીમી આ વાત ચાર વર્ષ જૂની છે મને ...વધુ વાંચોયાદ છે મારુ કોલેજ નું છેલ્લું વર્ષ ,ફાઇનલ એકઝામ પણ પુરી થવા આવી હતી. બધા મિત્રો ખુશ પણ હતા અને દુઃખી પણ, એક તરફ પોતાના કરિયરમાં આગળ વધવાની ખુશી, તો બીજી બાજુ પોતાના જીવથી પણ વ્હલા મિત્રો થી છુટા પાડવાની વેદના."સનમ વહી રુક જા... તુજહેં મેરી કસમ " દૂર થી ધવલનો અવાજ આવ્યો.( નામ ધવલ પણ કોલેજમાં ભાઈડી.એનતરીકે ઓળખાતા. ઉંચાઈ
કાશ... (ભાગ - 4)(આપણે આગળ જોયું કે સનમને ફોન કરનાર બીજું કોઈ નહિ પણ સાહિલ હોય છે સાહિલ જણાવે છે કે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર એ પોતે છે અને સનમને એની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સસેપટ કરવા માટે કહે છે હવે આગળ....)સનમ ...વધુ વાંચોપણ ઉત્તર આપે એ પેહલા સામે છેડેથી ફોન કટ થઈ જાય છે સનમ કઈ પણ વિચારે એ પેહલા જ..." મિસ સનમ તમને અંદર ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે " ઓફિસ ના સ્ટાફે મને સંબોધતાકહ્યુંહું અંદર ઇન્ટરવ્યૂ માટે ગઈ મારુ ઇન્ટરવ્યૂ લગભગ 15-20 મિનિટ સુધી ચાલ્યુપછી મને થોડી વાર બહાર બેસવા માટે કહીંયુ લગભગ 30 મિનિટ પછી..." કોન્ગ્રચૂલેશન મિસ સનમ ,તમારું સિલેકશન
કાશ...(આગળ આપણે જોયું કે સાહિલ સનમને ફોન કરીને જણાવે છે કે તે સનમને મળવા માંગે છે પણ 18 જૂન એવું તે શું બને છે હવે આગળ ...)રવિવાર એટલે આખા અડવાડિયાના કામનો થાક ઉતારવાનો શ્રેષ્ઠદિવસ.હુંપણ પલંગમાં સુતા સુતા મીઠા સપનાઓ ...વધુ વાંચોરહી હતી. ત્યાં જ મારા ઘરની ઘંટી વાગી બહાર કોઈઆવ્યું હતું. હું આળા મરડતી ,આખો ચોળતા ચોળતા દરવાજા પાસે પોહચી બગાસુ ખાતા ખાતા મે દરવાજો ખોલ્યો." અરે નીમી તું ! આટલી વહેલી સવારમાં આવ આવ " અર્ધનિંદ્રામાં મેંકહ્યું , મને ખબર હતી એ મારી કાલની અધૂરી વાત જાણવા માટે અહીં આવી છે" બેસ નીમી ! નીમી ,શું લઈશ ? ચા