Danak and Dang book and story is written by Shakti Pandya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Danak and Dang is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ડણક અને ડાંગ - નવલકથા Shakti Pandya દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 2.9k 8.2k Downloads 17k Views Writen by Shakti Pandya સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન શરીર પર એક મેલું પહેરણ હતું, જે વરસાદમાં પલળીને તેની ચામડી સાથે ચોંટી ગયું હતું. પગમાં જોડા નહોતા; ખુલ્લા પગે તે કાંટા, કાંકરા અને વીંછીના દરો ખૂંદતો હતો. માથે વરસાદથી બચવા માટે એક ફાટેલો મીણિયો (વરસાદી કાપડ) ઓઢેલો હતો, જે પવનમાં ફડફડ થતો હતો. તેના નાનકડા હાથમાં એક મજબૂત અને લાંબી 'ગેડી' (લાકડી) હતી, જે કદાચ તેના ગજા કરતા પણ મોટી હતી. કાનજીના નાનકડા હૃદયમાં ડર તો હતો, પણ ડર કરતા વધારે મોટી એક જવાબદારી હતી. "એય... ભૂરી...! એય... કાળી...! ક્યાં ગઈ મારી માવડીયું?" કાનજીનો કુમળો અવાજ મેઘ ગર્જનામાં દબાઈ જતો હતો. સાંજના ટાણે નેસડામાં બધી ભેંસો પાછી ફરી હતી, પણ કાનજીના ઘરની બે મુખ્ય દૂઝણી ભેંસો - 'ભૂરી' અને 'કાળી' પાછી નહોતી ફરી. કાનજીના પિતા 'દેવાત કાકા' માંદગીના બિછાને હતા. ઘરમાં બીજું કોઈ કમાનાર નહોતું. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of April 2026 Best Novels of May 2026 Best Novels of June 2026 Best Novels of July 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> Novels ડણક અને ડાંગ - ભાગ 1 New ️ જાહેર નિવેદન અને ખુલાસો ️“આ ‘ડણક અને ડાંગ’ ધારાવાહિકના મૂળિયાં માત્ર ને માત્ર લેખકની કલ્પનામાં રોપાયેલા છે. આ કથામાં આ... Read Free Novels ડણક અને ડાંગ - ભાગ 2 New ભાગ ૨: શિવનો પ્રસાદ અને દૂધનો ભાગીદાર“જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર,*નહીંતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર!પણ સોરઠન... Read Free Novels ડણક અને ડાંગ - ભાગ 3 New ભાગ ૩: લોહીનો રંગ અને શિકારીની નજર"છાનો માનો છેતરે, પણ છાનો ન રહે છોરુ,સૂરજ ઢાંક્યો નવ રહે, ભલે આભમાં હોય અંધારું.શંકા ડ... Read Free Novels ડણક અને ડાંગ - ભાગ 4 New ભાગ ૪: વિદાયની વેળા અને પાંજરાનો ભય "છોરું કછોરું થાય, પણ માવતર કદી ન થાય,વગડા વચ્ચે વેરણ થઈ, આજ વિદાય વેળા આય.કાળજા કે... Read Free Novels ડણક અને ડાંગ - ભાગ 5 New ભાગ ૫: શિકારીનો દરોડો અને ખાલી પાંજરું…!"વાડ્યું વળે ને વેરી જાગે, સવાર પડે સુમસામ,કાયદાનો કોરડો વીંઝાય, લેવા ગરીબનું ના... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>