Aadarsh Jeevansathi book and story is written by Ankur Shah Ashka in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aadarsh Jeevansathi is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આદર્શ જીવનસાથી - નવલકથા
Ankur Shah Ashka
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાંક છાનોમાનો છે,વહેતી નદી છે ક્યાંક તો ક્યાંક શાંત કિનારો છે ના તારો છે ના મારો છેજુદી જુદી રીત થી એ વ્યક્ત થતો રહ્યો છે સદા,શબ્દ છે ક્યાંક હોઠ પરનો તો ક્યાંક આંખો નો ઈશારો છે..ના તારો છે ના મારો છે સચવાય છે દિલોમાં એ, અલગ અલગ લાગણી બની ,ક્યાંક મીઠું ઝરણું છે વહેતુ તો ક્યાંક સમુદ્ર ખારો છે,ના તારો છે ના મારો છે ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) રાત ની ચીર શાંતિ માં આરામ થી સુતેલી અનામિકા નો ફોન રણકે છે.અરે !!! અત્યાર માં રાહુલ નો ફોન ? અને પછી એ ઊંઘ માં જ ફોન ઉપાડે છે, અનામિકા : હા બોલ રાહુલ. શું થયું યાર ? આટલા મોડા ફોન આવ્યો તારો , બધું બરાબર છે ને ? રાહુલ : યાર , જોરદાર દાવ થઇ ગયો છે. તું મને હાલ ને હાલ મળ. મળીને કહું તને અનામિકા : અત્યારે ? અત્યારે રાતના 12 વાગ્યા છે રાહુલ અટાણે ના મળાય રાહુલ : બે જો .મારે કંઈ કે સાંભળવું નથી. હું આવું
ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાંક છાનોમાનો છે,વહેતી નદી છે ક્યાંક તો ...વધુ વાંચોશાંત કિનારો છે ના તારો છે ના મારો છેજુદી જુદી રીત થી એ વ્યક્ત થતો રહ્યો છે સદા,શબ્દ છે ક્યાંક હોઠ પરનો તો ક્યાંક આંખો નો ઈશારો છે..ના તારો છે ના મારો છે સચવાય છે દિલોમાં એ, અલગ અલગ લાગણી બની ,ક્યાંક મીઠું ઝરણું છે વહેતુ તો ક્યાંક સમુદ્ર ખારો છે,ના તારો છે ના મારો છે ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) રાત ની ચીર શાંતિ માં આરામ થી સુતેલી અનામિકા નો ફોન રણકે છે.અરે !!! અત્યાર માં રાહુલ નો ફોન ? અને પછી એ ઊંઘ માં જ ફોન ઉપાડે છે, અનામિકા : હા બોલ રાહુલ. શું થયું યાર ? આટલા મોડા ફોન આવ્યો તારો , બધું બરાબર છે ને ? રાહુલ : યાર , જોરદાર દાવ થઇ ગયો છે. તું મને હાલ ને હાલ મળ. મળીને કહું તને અનામિકા : અત્યારે ? અત્યારે રાતના 12 વાગ્યા છે રાહુલ અટાણે ના મળાય રાહુલ : બે જો .મારે કંઈ કે સાંભળવું નથી. હું આવું
"સાંભળીને મારી વાતો ,શરમ થી લાલ એમના ગાલ થઇ ગયા, જાણે કે શબ્દો મારા એમના સુધી,પહોંચતા જ ગુલાલ થઇ ગયા"( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) અનામિકા :" અરે યાર. પસંદ જેવું હોવું જોઈએ ...વધુ વાંચો? મને માંડી ને પેટછૂટી વાત કર" રાહુલ :"
ચાલ ને પરોવીને હાથોમાં હાથ પ્રેમ નો પ્રવાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , થાકીને સફરમાં આપણે ક્યાંક બેસવું ય પડશે ,પાથરીને પથારી પાંપણ ની વ્યવસ્થા કંઈક ખાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ...વધુ વાંચોમીઠાશ ભરી લઈએ , ઘર આપણે ય બનાવશું ચણીને પ્રેમની ઈંટો ,ચાલ ને ત્યાં સુધી એક બીજાના દિલ માં નિવાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , પ્રમાણ ગળપણ નું ય જિંદગીમાં જાળવી રાખવા માટે,વિખુટા પડીને જરીક , જરીક દિલ ને ઉદાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) અનામિકા : જો બકા , તું વિચારે છે એમ જીવન ના જીવાય. તને ખબર છે આપણે નાના હતા ત્યારે નવી નવી સાઇકલ ચલાવતા શીખતાં હતા ત્યારે કેવું ડરતા હતા ? અને પછી આવડી ગઈ એટલે બધો જ ભ્રમ દૂર થઇ ગયો અને પેલી બોર્ડ ની પરીક્ષાની કેવી બીક લાગતી હતી ? બધા કેવું કેહતા કે બારકોડ લગાડવામાં જ 10 મિનીટ જતી રહે છે ને પછી જયારે ખરેખર પરીક્ષા આપી તો કંઈ જ લાગ્યું હતું ? બધી વસ્તુ માં એવું જ હોય છે . નાહક ની ચિંતા મૂકી દે. બધું ભગવાન અને
કેમ છો ને તમારા જો અમે દૂર સુધી ન લઇ ગયા હોત ,તો સંબંધો આપણા કેમ છો સુધી જ સીમિત રહી ગયા હોત , ઉતાવળ રાખતા તમે પણ જો સમજવામાં પ્રેમ નું ગણિત,સાચા ખોટા ભલે પણ દાખલા બધાય ગણાઈ ...વધુ વાંચોહોતા ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) નિશા ના પપ્પા તો હોસ્પિટલ માં જ હોય છે એટલે નિશા અને રાહુલ એમના આશીર્વાદ લઈને ઘરે જાય છે અને નિશા ના પપ્પા જોડે નિશા નો પિતરાઈ ભાઈ રોકાઈ જાય છે. રાહુલ જયારે એના રૂમ માં આવે છે તો નિશા ને મૂંઝાઈને બેઠેલી જોવે છે. એ કોઈને ફોન કરતી હોય છે પણ સામેથી જવાબ આવતો નથી એ બાબતે કશીક ચિંતા માં હોય છે. રાહુલ : શું થયું ?" નિશા :" મોહિત ફોન નથી ઉપાડી રહ્યો. મને પપ્પા ની ચિંતા થાય છે " રાહુલ :" ફોન ક્યાંક આઘોપાછો હશે. જોશે એટલે તને ફોન કરશે
ધડકન દિલ ની મારી વારંવાર મને, એક જ વાત પૂછી રહી છે જો નથી પ્રેમ તને , તો ગેરહાજરી એની કેમ તને ખૂંચી રહી છે નિશા : ના ના અનામિકા .મને હજી થોડો સમય આપો. હું ...વધુ વાંચોરાહુલ ક્યાંક ફરવા જવાનું વિચારતા હતા. મને હજી પણ એક વાર અમારા સંબંધ ને એક મોકો આપવો છે. જો એ પછી પણ કંઈ ના થયું ને તો હું ચોક્કસ તમને કહીશ અનામિકા : ભલે .પણ મને કહેજે ખરા નિશા : ચોક્કસ. સાચું કહું અનામિકા. તમને મળીને મને થોડી આશા જાગી છે કે કદાચ અમારું લગ્નજીવન સફળ રહેશે બાકી મેં તો આશા કે છોડી