vaibhav nirali ni anokhi kahani book and story is written by Parekh Meera in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. vaibhav nirali ni anokhi kahani is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
" નામ આપ્યાં પછી જે થાય એ ઓળખાણ કેહવાય પણ નામ આપ્યાં પેહલા જ જે ઓળખી જાય એને તો વ્હાલા સબંધ જ કેહવું પડે ને..." follow my fb page "મારી વાતો" by parekh meera (આ સાચી વાર્તા છે ...વધુ વાંચોનામ અને પાત્રો બદલાયા છે. અને મનોરંજન નાં હેતુ થી થોડો ફે
" એકલો હતો તો લાગતું હતુ કેવો અજાણ છું આ જગ્યા થી, તને જોયા પછી લાગ્યું આ તો એ જ છે જેને હુ જાણું છું વર્ષો થી..." (આગળ ના ભાગ મા આપણે જોયું કે વૈભવ નિરાલી ને જોય ...વધુ વાંચોયાદ કરવાની કોશિશ કરે છે અને વિચારે છે આને મે ક્યાંક જોયેલી છે પણ ક્યાં..??? હવે આગળ ....) વૈભવ હજુ જૂની સ્મૃતિ વગોળે છે ત્યાં એને બધુ યાદ આવી જાય છે. અને એનાં મોઢા માથી થોડુ જોર થી બોલાય જાય છે એ ચોટલી તુ અહિયાં ક્યાં થી.. ??? આ ચોટલી નામ સાંભળતા જ નિરાલી આંચકા સાથે વૈભવ ની સામે
"તારી અને મારી વચ્ચે અનોખી દોરી થી બંધાયેલી છે દોસ્તી, તુ રિસાય કે હુ રીસાવ તો પણ ન તૂટે એવી છે દોસ્તી..." (આગળ ના ભાગ મા જોયું કે નિરાલી વૈભવ ને કાંઇક કેહવા જાય છે પણ કહી શકતી નથી ...વધુ વાંચોનિરાલી થોડી અચકાય પણ છે હવે નિરાલી શુ કેહવા માંગે છે તે આગળ ના ભાગ મા જોઇયે) વૈભવ : એ પાગલ તારે પૂછવાનું ન હોય બોલ ને શુ કેહવું છે...???? નિરાલી:(ગભરાતા સ્વરે) સાચું એક વાત પૂછું વૈભવ મારે તને કેહવું તો છે પણ તને ખોટું તો નહીં લાગે ને એ વિચારું છું. વૈભવ:(વિચારે છે એવું તો શુ હશે આને..???
"તમે ન હતા જિંદગીમાં તો એક-એક પળ ક્યાં કેવી રીતે પસાર કરુ એ સવાલ હતો, તમે આવ્યાં જીંદગીમાં તો વર્ષો નાં વર્ષો કઇ રીતે પસાર થઈ ગયા કાંઇ ખબર જ ન રહી......" (આગળ નાં ભાગ મા જોયું કે નિરાલી ...વધુ વાંચોને પૂછે છે કે તારે કોઈ gf છે કે નહીં એમ અને વૈભવ કહે છે કે હા મારે 2 gf છે. તો શુ ખરેખર વૈભવ સાચું બોલે છે કે નહી અને સાચું બોલતો હોય તો કોણ છે એ 2 gf ચલો જાણીએ આગળ નાં ભાગ મા) નિરાલી: હે...????? કેટલી 2 gf છે હે તારે....???? જા જા કાંઈક સાચું બોલ અને
Tera mujhse hai pehle ka nata koi,yuhi nahi dil lubhata koi...Yuhi nahi dil lubhata koi....Jane tu yaa jane na...Mane tu yaa mane na....(આગળ ના ભાગ મા જોયું કે વૈભવ નિરાલી ને ખૂબ જ અદ્ભૂત રીતે પ્રપોઝ કરે છે અને ...વધુ વાંચોને કેવી રીતે જિંદગીભર હમસફર બની રહેવાનું કહે છે હવે આગળ જોઇએ નિરાલી શુ જવાબ આપે છે)નિરાલી: વૈભવ હા તુ પણ મને ગમે છો પણ મારી એક શરત છે જો તને મંજુર હોય તો મારી હા જ પાક્કીવૈભવ: હા બોલ ને બકુ શુ શરત છે તારી...??? મને તો તારી બધી શરત મંજુર જ છે બોલ તુનિરાલી: ઓકે તો સાંભળ શરત