maro juju book and story is written by Prachi Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. maro juju is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારો જુજુ - નવલકથા
Prachi Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
મારો જુજુ..... યાદો ના સાગર માં ડૂબકી લાગવાનું મન કોને ના થાય? જ્યારે યાદો નો સાગર ઘૂઘવે છે ને વિચારો નું મંથન ચાલુ થાય ને ત્યારે અમૃત જેવી કેટલીક મીઠી યાદો પણ બહાર આવે છે ને ઝેર લાગતી દુઃખભરી યાદો પણ.!! યાદો તો બસ આપના મન ના કોઈ ખૂણામાં સચવાયેલી પડી હોય છે એક ખજાના ની જેમ. આપણે તેને કિંમતી વસ્તુ ની જેમ સાચવી રાખીએ. યાદો કોઈક વાર પેઇનકિલર પણ બને ને પેઇનમેકર પણ. યાદો તો કોઈક વાર દુઃખ માં પણ હસાવી જય ને કોઈક વાર સુખ માં દુઃખ નું કારણ બની જાય છે.
મારો જુજુ..... યાદો ના સાગર માં ડૂબકી લાગવાનું મન કોને ના થાય? જ્યારે યાદો નો સાગર ઘૂઘવે છે ને વિચારો નું મંથન ચાલુ થાય ને ત્યારે અમૃત જેવી કેટલીક મીઠી ...વધુ વાંચોપણ બહાર આવે છે ને ઝેર લાગતી દુઃખભરી યાદો પણ.!! યાદો તો બસ આપના મન ના કોઈ ખૂણામાં સચવાયેલી પડી હોય છે એક ખજાના ની જેમ. આપણે તેને કિંમતી વસ્તુ ની જેમ સાચવી રાખીએ. યાદો કોઈક વાર પેઇનકિલર પણ બને ને પેઇનમેકર પણ. યાદો તો કોઈક વાર દુઃખ માં પણ હસાવી જય ને કોઈક વાર સુખ માં દુઃખ નું કારણ બની જાય છે.
મારો જુજુ... ભાગ 2... એક મહીના જેટલો સમય પસાર થઈ ગયો. આખરે મેં વિચારી લીધું કે આજ હું મારા દિલ ની વાત એના સમક્ષ કહી ને જ રહીશ.બસ પછી તો ...વધુ વાંચોહતું મારુ મન તો જાણે આસમાન માં વિહરવા લાગ્યું. એ વીચાર થી જ હું એટલી ખુશ હતી કે ક્યારે સ્કૂલ પહોંચું ને ક્યારે મારા દિલ ની વાત એને કહું..... પછી તો મન માં થયું કે આટલી મોટી વાત એને કહેવા જઇ રહી છું. ક્યાંથી વાત કહેવાનું ચાલુ કરું? કેવી રીતે કહું? સુ કહું??મનમાં તો જાણે પ્રશ્નો ની ભરમાર
મારો જુજુ ભાગ 3..... સમય સમય નું કામ કરે છે.સમય ક્યારેય કોઈ માટે રોકાતો નથી.એ મારા માટે પણ ના રોકાયો. આ વાત ને લગભગ 2 વર્ષ થયી ગયા. આ 2 વર્ષ કેમના નીકળ્યા આતો ફક્ત હું ...વધુ વાંચોજાણું છું. રોજ દિવસ તો નીકળી જતો,પણ રાત કેમેય કરી ને જાય નહિ. રોજ રાત એનો ચહેરો મારી સામે આવી જતો. એની યાદો ભૂતાવળ બની મારો પીછો જ છોડતી નહોતી. કોઈક વાર છાને ખૂણે રડી પણ લેતી. એને ભૂલવું મારા માટે અસહ્ય થયી ગયુ હતું... આટલું બધું કોઈ સાથે નું જોડાણ મેં ક્યારેય નહોતું અનુભવ્યું. બસ જીવન જીવ્યે જતી હતી
કોલેજ જવા બસ માં બેઠી ને મોબાઈલ ચેક કર્યો તો પર્લ નો good morning એમ મેસેજ આવેલો. તો મેં પણ સામે good morning એમ લખ્યું. કાન માં ઈયરફોનભરાવ્યાં ને સોંગ્સ સાંભળવા માં ખોવાઈ ગઈ. ...વધુ વાંચો કોલેજ આવતા ની સાથે બસ માંથી ઉતરી ને કોલેજ માં ગઈ. આજ લેક્ચર ભરવાનો બિલકુલ મૂડ નહોતો તો સીધી કૅન્ટિંન માં ગઈ જ્યાં મારી રોજ ની જગ્યા પર બેસી ગઈ. એક ચા અને
 સાંજ નો સમય થવા આવેલો.એકદમ ઢીલું ટી શર્ટ ને કેપ્રી, એક હાથમાં ચા નો કપ ને બીજા હાથમાં ડાયરી. રોજ ની જેમ સાંજ ના ટાણે લઇ ...વધુ વાંચોરૂમની બારી આગળ બેઠેલી. સાંજની સુંદરતાને માણતી કવિતા લખતી હતી. સૂરજ ડૂબવા ની તૈયારીમાં હતો. આંખું આકાશ કેસરી રંગે રંગાઈ ગયેલું. પક્ષીઓ પણ પોતાના ઘર પોતાના માળા માં પાછા જતા હતા.. ઘર ની નજીક જ અંબે મા નું મંદિર છે.ત્યાંથી સાંજ ની આરતી નો ઘંટારાવ સંભળાતો હતો. અને મારુ ઘર ગામના ભાગોળ ની નજીક જ આવેલું હોવાથી વિવિધ