Aatma no Prem book and story is written by Awantika Palewale in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aatma no Prem is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આત્મા નો પ્રેમ️ - નવલકથા
Awantika Palewale
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
નમસ્કાર વાચક મિત્રો કવિતા વાંચીને એવું જ લાગ્યું હશે કે કોઈ સાંજ વિશે પ્રેમી અને પ્રેમિકાની વાત કરવા આવી હશે એક આત્માના પ્રેમ જે જીવાત્માને થયો છે તેના વિશે લખવા આવી છું પ્રેતાતમાં એટલે કે મૃત્યુ પછી કોઈ માણસનો ભાસ થાય એ તો સ્વાભાવિક છે પણ હયાત માણસનો જીવાત્માને ભાસ થાય ભાસ તો સહી પણ પ્રેમ થાય એ કંઈક અલગ જ વસ્તુ છે એવી જ આ નવલકથામાં વાત લઈને આવી છું ...
વાર્તાની નાયિકા "હેતુની "આસપાસ જ દુનિયા ફરે છે અને એ પણ અલગારી. એક પુરુષોની દુનિયામાં જજુમતી સ્ત્રી અને તેનો પ્રેમ એ આ નવલકથામાં વર્ણવા આવી છું.... સમાજના ડાયરામાં રહી સમાજનું સાંભળી અને સમાજની અંદર પોતાનું એક વ્યક્તિત્વ ઊભું કરતી આપણી આ નાયકા છે પોતાના માટે કુવાર થવું આ નાયકા ને પોસાય છે પણ સમાજના વ્યક્તિત્વ પર આંગળી ચીંધનાર સામે ખૂંખાર થઈને ઉભી રહે છે..
સુરજ દોડીયો ક્ષિતિજને પહેલે પાર. જાણે કોઈ પ્રેમી દોડે પ્રેમી કા પાસ. કેસર વર્ણી કાયા સજેલી ધરતી.. કોઈ પ્રિયની રાહમાં વાટ પર રહેતી... અજંપો ભરી નજરો ને મારતી... નમસ્કાર વાચક મિત્રો કવિતા વાંચીને એવું જ લાગ્યું હશે કે કોઈ ...વધુ વાંચોવિશે પ્રેમી અને પ્રેમિકાની વાત કરવા આવી હશે એક આત્માના પ્રેમ જે જીવાત્માને થયો છે તેના વિશે લખવા આવી છું પ્રેતાતમાં એટલે કે મૃત્યુ પછી કોઈ માણસનો ભાસ થાય એ તો સ્વાભાવિક છે પણ હયાત માણસનો જીવાત્માને ભાસ થાય ભાસ તો સહી પણ પ્રેમ થાય એ કંઈક અલગ જ વસ્તુ છે એવી જ આ નવલકથામાં વાત લઈને આવી છું ...
આગળ આપણે જોયું હેતુ વિશે થોડું જાણીએ. હેતુ એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે જોબ કરતી હતી પ્રોફેસર તો નહીં પણ પોતાનું એમ ફીલ પૂરું કરતી ને સાથે જે પિરિયડ લેવા માટે તેને કહેવામાં આવે તે લઈ અને તેમાંથી ...વધુ વાંચોકમાણી કરતી હતી રોજ સવારે 6:00 થી 7 યોગા ક્લાસ સાત થી આઠ એરોબિક ક્લાસ ચલાવતી હતી. પોતે ઇન્ડિપેન્ડન્સ હતી પણ વિચારો બધાની માન્યતા પ્રમાણે હોય છે એ તો એવું માનતી કે સ્ત્રીએ ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ રહેવું જોઈએ અને તે પોતાનું ઘર ચલાવવા માટે આટલી જ મહેનત કરતી હતી હેતુનું સૌથી બેસ્ટ અને સૌથી જિંદગીનું મહામૂલું એટલે તેની મા એની મા
નિયતિ હેતુની બેસ્ટ ફ્રેન્ડ જ્યાં પણ જવું હોય ત્યાં બંને સાથે જ હતા અને દિલની દરેક વાત નિયતિ પાસે હેતુ કરતી હતી નિયતિ પણ પોતાની દરેક વાત હેતુને કહેતી બંને બહેનપણીઓનો પ્રેમ જ કંઈક અલગ હતો પણ હેતુ છે ...વધુ વાંચોથોડી બીકણ હતી જ્યારે નિયતિ એકદમ ખુલ્લા દિલની કોઈને પણ જવાબ આપવા માટે ક્યારેય નિયતિ એ વિચાર્યું જ નથી મન પડે એવો જવાબ નિયતિ આપી દેતી કોઈને મારવા હોય તો પણ નિયતિ જરાય ખચકાતી નહીં પણ નિયતિને સપોર્ટ હતો તેના પપ્પા અને તેના ભાઈ હર્ષિલ બંને એટલા મજબૂત અને બંનેનો કોન્ટેક સૌથી વધારે એટલે નિયતિ ઉપર ઉની આંચ પણ ન
નિયતિ પોતાના ઘરે જતી રહી બપોરના બરોબર અઢી ના ટકોરે નિયતિ હેતુના ઘરે આવી હેતુનો રોજનો ડ્રેસ એટલે બ્લુ જીન્સ અને વાઈટ કુરતો હેતુ પહેરીને નીચે ઉતરી વાળ એમનેમ બાંધી લીધા હતા હેતુ ક્યારેય વાળ ઓળાવતી નહીં. નિયતિએ હેતુને ...વધુ વાંચોકહ્યું અરે આ શું પહેર્યું છે આપણે કોઈ શોક સભામાં જાઈએ છે તો વાઈટ કલરનો કુરતો પહેરીને આવી છે અત્યારે આપણે પિક્ચર જોવા જવાનું છે તો કોઈ મસ્ત કપડાં પહેરીને આવ....હેતુ એ કહ્યું હું તો આજ કપડાં પહેરીને આવવાની છું તારે મારી સાથે પિક્ચર જોવા આવવું હોય તો આવ હું કપડાં બદલવાની નથી.... હેતુ એટલું બોલી અને સોફા ઉપર બેસી
પિક્ચર શરૂ થયું એને એકાદ કલાકમાં પિક્ચરના દ્રશ્યો જોઈએ અને બધા રાડા રાડ બોલાવતા હતા એમાં બાજુ બેસેલા છોકરા થી નિયતિને એક ધક્કો લાગી ગયો અરે નિયતિ તેની સાથે ઝઘડવા લાગી શાબ્દિક ટપા ટપી થી તો વાત પતી નહીં ...વધુ વાંચોનિયતિ એ હાથ ઉપાડ્યો અને હેતુ ખૂબ જ ગભરાઈ ગઈ આવી સિચ્યુએશનમાં તે નિયતિને કઈ રીતે હેન્ડલ કરવી તેને સમજમાં આવતી જ નહોતી કારણ નિયતિ એકદમ ખુખાર બની ગઈ હતી અને પેલા છોકરાને જોર જોરથી મારવા લાગી પિક્ચર બંધ થઈ ગયું અને આજુબાજુવાળા તેમને છોડાવવા ખૂબ જ પ્રયત્નો કરવા લાગ્યા પણ નિયતિ તે છોકરા ને મુકવા તૈયાર જ નહોતી અને