Premni Anukampa book and story is written by Jeet Gajjar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni Anukampa is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની અનુકંપા - નવલકથા
Jeet Gajjar
દ્વારા
ગુજરાતી રોમાંચક
એમબીએ કરનારો એક હોશિયાર વિદ્યાર્થી જ્યારે પોતાના અભ્યાસના પુસ્તકો માંથી કઈક અલગ પુસ્તક પર નજર કરે છે ત્યારે એવું લાગે કે જાણે એ વિદ્યાર્થી આખી દુનિયાને જાણવા નીકળ્યો છે. સુરતમાં આવેલી પ્રખ્યાત વીર નર્મદ યુનિવર્સિટીનો એક હોશિયાર અને કાબિલ વિદ્યાર્થી કોલેજમાં આવેલી લાઇબ્રેરીમાં એક બુક શોધી રહ્યો હતો ત્યારે તેને એક મોટીવેશન બુક પર નજર પડી ત્યારે તે બુક લેવા જાય છે ત્યાં બુક નાં થપ્પા પાછળ એક સુંદર છોકરી આ હોશિયાર વિદ્યાર્થી ની નજરે પડી અને તે બુક પર નજર કરવાના બદલે તે યુવાન અને ખૂબસૂરત છોકરી પર નજર અટકી પડી. ક્ષણભર ની એ નજર જાણે જાદુ કરી ગઈ હોય તેમ તે યુવાનના મનમાં બુક નાં વિચારો ખોવાઈ ગયા અને તે યુવતીનાં વિચારમાં પડી ગયો. હજુ તો એક નજરમાં ક્ષણભર તે યુવતી આંખોમાં વસી હતી ત્યાં અચાનક આંખોથી ઓજલ થઈ ગઈ.
એક કોલેજનો ટોપર વિદ્યાર્થીનું જ્યારે ધ્યાન ભટકે છે ત્યારે આંચકો લાગે કેમકે હોશિયાર વિદ્યાર્થી ને કારકિર્દી સિવાય કશું નજર આવતું નથી. લાઈબ્રેરી માંથી બુક લઈને તે યુવાન લાઈબ્રેરીની બહાર આવીને તે યુવતી ની રાહ જોવા લાગ્યો. તે યુવતી ને મળવાની તાલાવેલી જાગી ને તેને ખાતરી હતી કે તે યુવતી જરૂરથી બહાર આવશે અને હું તમને સાથે થોડી વાતો કરીને દોસ્તી નો હાથ આગળ કરીશ.
એમબીએ કરનારો એક હોશિયાર વિદ્યાર્થી જ્યારે પોતાના અભ્યાસના પુસ્તકો માંથી કઈક અલગ પુસ્તક પર નજર કરે છે ત્યારે એવું લાગે કે જાણે એ વિદ્યાર્થી આખી દુનિયાને જાણવા નીકળ્યો છે. સુરતમાં આવેલી પ્રખ્યાત વીર નર્મદ યુનિવર્સિટીનો એક હોશિયાર અને કાબિલ ...વધુ વાંચોકોલેજમાં આવેલી લાઇબ્રેરીમાં એક બુક શોધી રહ્યો હતો ત્યારે તેને એક મોટીવેશન બુક પર નજર પડી ત્યારે તે બુક લેવા જાય છે ત્યાં બુક નાં થપ્પા પાછળ એક સુંદર છોકરી આ હોશિયાર વિદ્યાર્થી ની નજરે પડી અને તે બુક પર નજર કરવાના બદલે તે યુવાન અને ખૂબસૂરત છોકરી પર નજર અટકી પડી. ક્ષણભર ની એ નજર જાણે જાદુ કરી ગઈ
કોલેજ જતી વખતે વીર વિચારવા લાગ્યો કે કાલે અમદાવાદ જઈશ તો હું તે છોકરી ને કેવી રીતે નાં કહી શકીશ. હાલ મારો કોઈ લગ્નનો વિચાર નથી તેવું બહાનું તો નહિ ચાલે. અને પપ્પાએ એમ જ કઈ છોકરી જોવાનું નક્કી ...વધુ વાંચોનહિ હોય તે મારા લાયક અવશ્ય હોવી જોઈએ. આવા અવનવા વિચારો સાથે લઈને વીર કોલેજ તરફ પોતાની સપોર્ટ બાઈક લઈને જઈ રહ્યો હતો. આમ તો સૂર્યા રેસીડેન્સી થી વીર નર્મદ યુનિવર્સિટી નજીક જ થાય એટલે તે પાંચ મિનિટમાં તો કોલેજ પહોચી ગયો અને કોલેજના લેક્ચર એટેન્ડ કરવા લાગ્યો.ક્લાસ પૂરા થયા એટલે ઘરે જવા કોલેજના ગેટ પાસે બાઇક લઇને વીર પહોંચે
પલ્લવીને ખબર હતી નહિ કે વીર છોકરી જોવા માટે અમદાવાદ ગયો છે. તે દિવસે પલ્લવીએ વીર ની ઘણી રાહ જોઈ પણ વીર ક્યાંય દેખાયો નહિ. બીજે દિવસે પણ કોલેજનાં લેક્ચર પૂરા થયા પછી કોલેજની બહાર સ્કુટી લઈને વીર ની ...વધુ વાંચોજોવા લાગી. તે દિવસે વીર કોલેજના લેક્ચર પૂરા કરીને લાઈબ્રેરી પહોચી ગયો અને ત્યાં બેસીને બુક વાંચવા લાગ્યો તેને ખબર હતી કે પલ્લવી મારી કોલેજ બહાર રાહ જોઈ રહી છે પણ તેના મનમાં પલ્લવી નહિ હવે પ્રકૃતિ છવાઈ ગઈ હતી.ઘણી રાહ જોયા પછી વીર દેખાયો નહિ એટલે પલ્લવી ઘરે જવા નીકળી. એક બે મુલાકાતમાં તે વીર નો ફોન નંબર પણ
આજનો દિવસ મારા માટે ખાસ બની રહેશે તેવું વીર વિચાર કરી રહ્યો હતો. તે આજે પલ્લવીને મળીને પોતાના દિલની વાત કહેવા માંગતો હતો. જેથી તેને ખ્યાલ આવી જાય કે જો પલ્લવી મારા પ્રેમને સ્વીકારશે તો હું પ્રકૃતિ સાથે ની ...વધુ વાંચોતોડી નાખીશ અને પલ્લવીને જ મારી જીવનસાથી બનાવી લઈશ કેમકે પલ્લવી મારી પહેલી પસંદ છે. અને મારી સમોવડી પણ.તૈયાર થઈને વીર આજે પોતાની સ્પોર્ટ બાઈક નહિ પણ પપ્પાની કાર લઈને કોલેજ જવા નીકળ્યો. આમ તો ઘણી વખત કાર લઈને વીર જતો એટલે પપ્પાએ તેને કઈ પૂછ્યું નહિ અને કાર ની ચાવી તરત આપી દીધી. વીર તો કાર લઈને કોલેજ પહોંચ્યો.
વીર કોલેજ પર પહોચ્યો. રસ્તામાં તે વિચારોમાં ખોવાઈ ગયો. કે હું પલ્લવીને શું કહીશ.?પલ્લવીને મારી સગાઈ વિશે વાત કરીશ તો તે મારાથી દૂર જશે અને હું એવું ઈચ્છતો નથી એટલે તેણે પોતાની સગાઈની વાત છૂપાવી રાખવી જ યોગ્ય લાગી.કોલેજમાં ...વધુ વાંચોપૂરા થયા એટલે બન્ને કોલેજના ગેટ પાસે મળ્યા. વીર ને પલ્લવી સાથે રહેવું હતું પણ પ્રકૃતિ સાથે સગાઈ થશે એ વિચારથી તે થોડો અપસેટ હતો પણ આ અપસેટ પણું તે પલ્લવી સાથે દેખાડવા માંગતો ન હતો એટલે ચહેરા પર ખોટી સ્માઈલ રાખી.વીર ની આજે ક્યાંય જવાની ઈચ્છા હતી નહિ પણ પલ્લવી સાથે વાત કરવા માંગતો હતો એટલે તેણે કોલેજના કેમ્પસમાં