પ્રભાના કિનારાની રાહમાં - નવલકથા
vansh Prajapati ......vishesh ️
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
" પ્રણય હંમેશા પ્રેરણા લેવા લાયક હોય છે, જાણે કોઈ અનકહ્યા સપનાની જેમ ઓચિંતા આવીને ભીજવી દે છે,"
આ કહાની પણ કંઈક એવી જ છે પ્રણાયના પ્રયત્નોથી સપનાઓ સજાવતી પ્રભા અને તેની કલ્પનાની મંજિલની કહાની....
એક એવો જીવનનો ભાગ જે મારી ...વધુ વાંચોરહીને પણ મારી સમજથી પરે છે તેનું નામ જ મારું કલ્પિત ભવિષ્ય છે જેનાથી હું અજાણ છું એવું મારું ગુલાબી ભવિષ્ય
પહાડોથી ઝરણાં રૂપે નીકળેલી નદીઓ દરિયારૂપે પોતાના મોજા સાહીલ ઉપર ભીજવી રહયાનો અહેસાહ હતો, ગુલાબી ઠંડીમાં એક યુવાન બાધાનો માણસ આગને પણ પીગાલી નાંખે એવી કડકડતી ઠન્ડીમાં દરિયા કિનારે સ્ટિક લઈને ફરી રહ્યો છે, ધીમે ધીમે તેના આવવાનો અવાજ વાતાવરણમાં ફેલાઈ ગયો, દરિયા કાંઠા નજીક આવેલા વિઘ્નહર્તા મંદિરમાં સવારના 6:18 એ તેને પોતાની પ્રાર્થના કર્યા પછી ઘર તરફ પ્રયાણ કર્યું,
" પ્રણય હંમેશા પ્રેરણા લેવા લાયક હોય છે, જાણે કોઈ અનકહ્યા સપનાની જેમ ઓચિંતા આવીને ભીજવી દે છે," આ કહાની પણ કંઈક એવી જ છે પ્રણાયના પ્રયત્નોથી સપનાઓ સજાવતી પ્રભા અને તેની કલ્પનાની મંજિલની કહાની....એક એવો જીવનનો ભાગ જે ...વધુ વાંચોનજીક રહીને પણ મારી સમજથી પરે છે તેનું નામ જ મારું કલ્પિત ભવિષ્ય છે જેનાથી હું અજાણ છું એવું મારું ગુલાબી ભવિષ્ય પહાડોથી ઝરણાં રૂપે નીકળેલી નદીઓ દરિયારૂપે પોતાના મોજા સાહીલ ઉપર ભીજવી રહયાનો અહેસાહ હતો, ગુલાબી ઠંડીમાં એક યુવાન બાધાનો માણસ આગને પણ પીગાલી નાંખે એવી કડકડતી ઠન્ડીમાં દ
આગળના ભાગમાં આપણે જોયું કે પ્રભા સુનિતાને પોતાના ગાઢ મિત્ર એવા વિશ્વાસના અકસ્માતની કહાની તેની ફ્રેન્ડ સુનીતાને કહી રહી હોય છે હવે આગળ... ગતઅંકથી શરુ પ્રભા તેના મિત્ર વિશ્વાસની કહાની સુનિતાને કહેવા લાગે છે, સુનિતા અમે બંને કૉલેજમાં મળ્યા ...વધુ વાંચોઅને ફ્રેંડ્સ બન્યા ત્યાર પછી અમારી મિત્રતા ખુબ ગાઢ થઇ તું જાણે જ છે હું આ ઓફીસમાં આવી ત્યારે તું મારી ફ્રેન્ડ બની એટલે તને પણ ખબર છે મારી માટે વિશ્વાસ કેટલો મહત્વનો મિત્ર છે, એ દિવસે એ દરેક રવિવારની જેમ અનાથ આશ્રમમાં જતો હતો બાળકોની સાથે સમય પસાર કરવા પાછળથી એક ટ્રક એ એની કારણે ટક્કર મારી એની માથાની
(અગાઉના ભાગમાં આપણે જોયું કે પ્રભા વિશ્વાસને તેની ક્લાઈન્ટ કેયા ના ઘરે લઇ જાય છે અને ત્યાંથી તે લોકો ધારા અનાથાલાય જાય છે હવે આગળ...)ધારા....... ધારા એ કરુણ સ્વંરે પૂછું... "શું વિશ્વાસ તું એનો ભાઈ છે ?"હા હું તેનો ...વધુ વાંચોભાઈ છું એ મારી મોટી બહેન મારાં કરતા 4 વર્ષ મોટી.... કેયાની આંખોમાં ઘોર બેચેની છવાઈ ગયેલી એની આંખમાંથી આંસુ નિસરતા જોઈ પ્રભાએ તેને સાંભળી અને વિશ્વાસએ પણ આશ્વાસન આપતાં કહ્યું મારાં દીદીનું સપનું હતું કે અનાથ બાળકોને પણ ઘર બને પણ એ જ સપનાને હકીકત બનતા એ જોઈ ન શકયા...કેયાએ કહ્યું જયારે અમે કોલેજના 2nd યેર માં હતા ત્યારે
અગાઉના ભાગમાં આપણે જોયું કે કેયા પેઇન્ટિંગ રૂમમાં આવે છે અને વિશ્વાસએ કરેલી પેઇન્ટિંગને જોઈને સ્તબ્ધ થઇ જાય છે હવે આગળ..... આ ધારાના જન્મદિવસની વાત રજુ કરતી પેઇન્ટિંગ છે ક્યારે અમે કોલેજના ફર્સ્ટ યરમાં હતા અને હું અને ધારા ...વધુ વાંચોફ્રેંડ્સ બન્યા હતા, થોડા દિવસોમાં એનો જન્મદિવસ હતો અને મેં એને ગિફ્ટમાં પિન્ક ટેડી બેર આપેલું આ પેઇન્ટિંગમાં પણ આબેહૂબ રજુઆત કરી છે, હા પ્રભા તને નવાઈ લાગશે કોલેજમાં હતી તો પણ એને એવી બધી વસ્તુઓ જે બાળકોને ગમે એવી ખુબ ગમતી એને પોતાના સોકેશમાં એ ટેડીને રાખેલું મને આજે પણ યાદ છે જયારે હું તેના ઘરે ગયેલી ત્યારે એને
ગત અંકથી શરુ વીજળીના ચમકારા સાથે વરસાદમાં ભીંજાતી એક યુવાન યુવતી ફલરફુલ છત્રી સાથે ઘોર ગેલા થયેલા વાદળોના ટંકારાથી પોતાને છત્રી નીચે પણ ભીંજાવતી હવા સાથે દરિયા કિનારે જઈ રહી હતી હજી આ કલ્પના માત્ર કલ્પના જ હતી એવુ ...વધુ વાંચોકરી શકાય એ પહેલા અચાનક વાદળની ગર્જના થઇ અને બધી જ ભ્રમણા દૂર થતા એક લાંબા સ્વપ્ન સાથે વિશ્વાસે ઊંડા અને ડરથી ભરાયેલા શ્વાસે આંખો ખોલી....બહાર બાલ્કનીમાં લગાવેલ કુંડામાના છોડોને ધીરે ધીરે વરસાદ પોતાની ભીનાશ આપી રહ્યો હતો, જમીન ભીંજાયેલી હોવાથી માટીની મહેક આખા ઘરમાં પ્રસરી રહી હતી, સવારના 5 વાગીને 18 મિનિટ થયાં એવુ સ્માર્ટ વોચએ બટન દબાવતા સંભળાવી
ગતઅંકથી શરુ પ્રભાએ કારની બ્રેક મારી અને ત્યાં અનિરુદ્ધ કઈ બોલે તે પહેલા જ વિશ્વાસએ પોતાનું કથન રજુ કરતા જણાવ્યું, આશ્રમમાં મારી ટીમ છે જે બાસ્કેટ બોલ શીખવશે ભાણીયાને, પ્રભા હસવા લાગી હા હા કોલેજના સમયથી વિશ્વાસ લીડર રહ્યો ...વધુ વાંચોટિમ તો રહેવાની જ ને, કાર આગળ વધવા લાગી અનિરુદ્ધ પોતાના ઓફિસે ગયો અને પ્રભાએ કારને પોતાના ઓફિસના પાર્કિગમાં ઉભી રાખી ટેબલ ઉપર એક ફાઈલ હતી ડિફેન્સમાં સબૂત હતા જેને અદાલત આગળ રજુ કરવાનાં હતા જમીન હતી જેની ઉપર દબાણ હતું એક ક્રિમિનલનું જેની ઉપર 2 ધોકેધાડીના કેશ અને એક મારપીટ કરવાનો કેશ હતો, પ્રભાએ કેશ વાંચવાનું શરુ કર્યું અને
ગત અંકથી શરુ પ્રભાની આંખ અચાનક ખુલી ડરથી ભરેલી આંખોએ બાલ્કનીમાંથી આવતા ઠંડા પવનને મહેસુસ કરવા બાલ્કનીમાં લાગેલા હિંચકામાં બેસી ઘરની આગળ સોસાયટીની અવર - જવર જોઈ લગભગ સાડા છ વાગ્યાં હોય એવુ વાતાવરણ સૂર્યના આંશિક કિરણો દ્વારા રજુ ...વધુ વાંચોરહ્યું હતું... સાત વાગ્યાં ફ્રેશ થયાં પછી પ્રભાએ નાસ્તો કરવા ડાઇનિંગ ટેબલની ખુરશી ખસેડી અને ત્યાં નાસ્તો કર્યા બાદ ક્લાઈન્ટના ઘરે જવા નીકળી, શહેરથી લગભગ 5km દૂર આવેલા એક નાનકડા ગામમાં પ્રભાએ પોતાની કાર પ્રવેશ કરી પૂછ પરછ કર્યા પછી ઠેકાણે પહોંચાયું, ઘરની બહાર એક નાનકડી બાળકી રમી રહી રહી લગભગ 3 વર્ષની હોય એવુ પ્રભા અનુમાન લગાવી શકતી હતી
ગત અંકથી શરુ.... બીજા દિવસની શરૂઆત ખુબ જ અનેરી હતી, મોસમી હવામાં પ્રકૃતિની મહેક હતી આગળ વધતા પવનના મોજા પ્રભાના મિજાજને વધુ અનેરો બનાવતા હતા, પ્રભાએ ગણેશાના મંદિરે જઈને સવારને વધારે સફળ બનાવી, મંદિર દરિયા કિનારાથી નજીક હોવાથી પ્રભાએ ...વધુ વાંચો- ઠંડી હવામાં થોડોવાર સમય વિતાવવા પોતાના પગ કિનારા નજીક ચાલવા નક્કી કર્યા... કિનારા નજીક આવેલા બાંકડા ઉપર એક માણસ બ્લેક કોટ અને માથે ટોપી સાથે માસ્કથી પોતાનું શરીર ઢાંકીને બેઠો હતો, પ્રભાએ તેની તરફ ધ્યાનથી જોયા વિના બાંકડા ઉપર બેસી મોજાઓને જોવાનું શરુ કર્યું... શીતલતા સાથે મોજની સાથે વહી આવતી બાળપણની યાદો પણ પ્રભાની આંખોમાં ખામોશી લાવી રહી હતી
ગત અંકથી શરુ.... ગાડી આગળ વધી, રસ્તામાં ફેલાયેલા સન્નાટા સાથે કારએ કોર્ટના દરવાજાની ભીંતો તરફ પ્રયાણ કર્યું.... કરમાંથી પ્રભા સાથે વિશ્વાસ ઉતાર્યો ધીમેથી પ્રભાએ કારનો દરવાજો બંધ કરતા સાથે રહેલી બેગમાંથી કાળો કોટ પહેર્યો વિશ્વાસ પહેલેથી જ કોટ પહેરીને ...વધુ વાંચોબંનેના ડગલા આગળ વધવા લાગ્યા કોર્ટની કાર્યવાહીમાં માત્ર 15 મિનિટની જ વાર હતી, પ્રભાના ચહેરા ઉપર માયુશી છવાયેલી વિશ્વાસ અનુભવી શકતો હતો કારણકે છેલ્લી 30 મિનિટમાં પ્રભાએ કઈ બોલ્યા વગર જ ક્ષણો વિતાવી હતી.... થોડીવારમાં કોર્ટમાં રહેલી ઘડીયાળનો ટકોરો વાગ્યો, કોર્ટમાં થોડીવારમાં ચહલ પહલ થવા લાગી... જજએ આગમન લીધું કેશની શરૂઆત થઇ સામે પક્ષના વકીલે દલીલો રાજુ કરી પરંતુ પ્રભા
ગત અંકથી શરુ "ઘણીવાર માણસમાં રહેલી સરળતા તેનું ભવિષ્ય નક્કી કરતી હોય છે '" (પ્રભાની કાર આવી એટલે કેયાથી બોલાયું અરે જોવો કેયા આવી ગઈ અને પાછળથી કોઈએ કહ્યું અને હું પણ... ) અને હું પણ..... કેયા દીદી... અરે ...વધુ વાંચોપંક્તિ છે ને જેના વિશે વિશ્વાસ અને tu કહી રહ્યા હતા એજ છે ને? હા દીદી આ એજ નટખટ પંક્તિ છે પ્રભાએ હામી ભરતા કહ્યું... થોડીવારમાં બધા બાળકો સાથે પંક્તિ રમવા લાગી.... આશ્રમમાં પહેલા ધોરણથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા બાળકો હતા પણ આશ્રમમાં 1 થી 10 સુધીના જ વિદ્યાર્થીઓ હતા અને તે 11માં ધોરણમાં આવશે એટલે આશ્રમમાં high secondery