Change book and story is written by bharat maru in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Change is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બદલાવ - નવલકથા
bharat maru
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
બદલાવ એક અજાણ કથા.... ભાગ-1 અજય પોતાના ઘરમાં લીવીંગરૂમનાં સોફા પર બેઠો છે.સામે છેડે ટેલીવિઝનમાં આંગળીના ટેરવાથી બદલાતી ન્યુઝ ચેનલોમાં કંઇક શોધતો અજય આજે બેબાકળોં લાગતો હતો.એટલે જ આજે અઠવાડીયામાં બીજી વાર એણે દારૂની બોટલ ખોલી.ટેબલ પર નવી ખોલેલી બોટલ લગભગ અડધી પુરી થઇ ગઇ.ગ્લાસની બાજુમાં ખાલી થઇ ચુકેલી તીખાં ચેવડાની ડીશ પડેલી હતી અને ડાઇનીંગ ટેબલ પર આખી ભરેલી પણ ઢાંકેલી જમવાની થાળી જાણે હવે થાકી હોય એવી દેખાતી હતી.અજયની પત્નિ રૂપા પણ કયાંરની થાકીને એકલી જ બેડરૂમમાં ઉંઘી ગયેલી.
બદલાવ એક અજાણ કથા.... ભાગ-1 ...વધુ વાંચો અજય પોતાના ઘરમાં લીવીંગરૂમનાં સોફા પર બેઠો છે.સામે છેડે ટેલીવિઝનમાં આંગળીના ટેરવાથી બદલાતી ન્યુઝ ચેનલોમાં કંઇક શોધતો અજય આજે બેબાકળોં લાગતો હતો.એટલે જ આજે અઠવાડીયામાં બીજી વાર એણે દારૂની બોટલ ખોલી.ટેબલ પર નવી ખોલેલી બોટલ લગભગ અડધી પુરી થઇ ગઇ.ગ્લાસની બાજુમાં ખાલી થઇ ચુકેલી તીખાં ચેવડાની ડીશ પડેલી હતી અને ડાઇનીંગ ટેબલ પર આખી ભરેલી પણ ઢાંકેલી જમવાની થાળી જાણે હવે થાકી હોય એવી દેખાતી હતી.અજયની પત્નિ રૂપા પણ કયાંરની થાકીને એકલી જ બેડરૂમમાં ઉંઘી ગયેલી.
બદલાવભાગ -2(ભાગ-1 માં જોયું કે...અજયનાં લગ્નનાં છ મહિના એની પત્નિ રૂપા સાથે બહું ખરાબ વિતે છે.પણ અચાનક એક સવારે રૂપાનું વર્તન સારુ થઇ જાય છે.પછી એક મહિનો બંનેનો સંસાર સુખે પસાર થાય છે.પણ અચાનક આવેલા અજાણ્યાં ફોનથી જાણવા મળે ...વધુ વાંચોકે રૂપા બદલાઇ ગઇ છે.એ એના મિત્ર રોહિતને બોલાવે છે.....હવે આગળ) અજયને વિચારોએ ઘેરી લીધો.એમાંથી બચવા એ એક પછી એક દારૂનાં ગ્લાસ પીવા લાગ્યોં.છેવટે રોહિતને ફોન કર્યોં. “યાર રોહિત, તું કયાં છે?”“હું આવતી કાલે સવારે પાલી જવાનો છું.પછી ત્યાંથી દીલ્હી જઇ પછી અમેરીકા.પણ અજય, તું ખુબ જ નશામાં લાગે છે? ભાભી નથી ઘરે?”“ના નથી.પણ
બદલાવ-3(આગળ આપણે જોયું કે અજય અને રોહિતની વાતચીત દરમિયાન અજયને પુરી ખાત્રી થઇ જાય છે કે રૂપા એનાં અવલોકનનાં તમામ તબકકે બદલાય ગઇ છે.રોહિત આ માટે અજયનાં સાળા નરોતમ પર આરોપ લગાડે છે.કારણકે એ તાંત્રીક વિધીઓ કરે છે.હવે આગળ....) ...વધુ વાંચો અજયે રોહિતને કંઇક પુછવા માટે ઢંઢોળ્યોં પણ રોહિત ઉઠયોં નહિં.ભયંકર માનસીક હાલાકી ભોગવી રહેલો અજય પણ થાકીને સોફા પર જ ઉંઘી ગયો. રોહિતે અજય માટે સંશોધનની નવી જ દિશા ખોલી.અજાણ તાંત્રીક વિધીઓનો ભય.નરોતમનો ભુતકાળ પણ આ સંભાવનાને સાબીતી આપતો હતો--એક તાંત્રીક સાથે વિધીમાં જોડાયો.એનાં માટે ઘુવડ પક્ષીના નરમાદાનાં એક જોડાની
બદલાવ-4(આપણે આગળ જોયું કે રૂપા સાથે ટેલીફોનીક વાતચીત થઇ ત્યાંરે રૂપા સામે ચોખવટ કરતા અજય અટકી જાય છે કારણકે રૂપાએ પુછયું હતુ કે કંઇ પરેશાની હોય તો એના ભાઇ નરોતમની મદદ લઇએ....હવે આગળ)..........અજય સાતમા ધોરણથી માતાપિતાથી દુર સુરતમાં જ ...વધુ વાંચોહતો.ફકત વેકેશનમાં ગામ જવાનું થતું.છતાં માતાપિતા સાથે પ્રેમ અને આત્મીયતા હતી.પણ એકલા રહેવાની આદત એના મનનું મજબુત ઘડતર થઇ ગઇ હતી.એ હંમેસા પોતાના કામ જાતે જ કરતો.એનો કોલેજનો અભ્યાસ, ભણતરની ડીગ્રીઓ કે નોકરીઓનાં ઇન્ટરવ્યુ માટે કયાંરેય પણ કોઇની મદદ લીધી ન હતી.ફકત ફલેટ લેવા ‘ડાઉન પેમેન્ટ’ પુરતી રકમ ભાઇ પાસેથી લીધેલી એ પણ પરત કરવાની શરતે.એની આ એકલા જ કામ
બદલાવ-5(આપણે આગળ જોયું કે રૂપાએ રોહિતને પ્રેમ કરતી હોવાનો ઘટસ્ફોટ કર્યોં....હવે આગળ) સવારે અજય ઉંઘમાંથી જાગ્યોં.અજયે ઘડીયાલમાં જોયું તો સવારનાં આઠ વાગ્યાં હતા.રૂપા કયાંય નજરે ન ચડી તો બાથરૂમમાં હશે એમ માની લીધુ.અજય સોફા ...વધુ વાંચોજ બેસી રહ્યોં, રાત્રીનું દ્રશ્ય યાદ કરતો હતો.નશાની હાલતમાં શું થયું એ અધકચરું યાદ આવ્યું.એ ઉભો થઇ,બેડરૂમનાં કબાટમાંથી પોતાના કપડા લઇ કોમન બાથરૂમમાં તૈયાર થવા ગયો.તૈયાર થઇ ગયો તો પણ રૂપા કયાંય દેખાઇ નહિં.બાથરૂમનોં દરવાજો ખટખટાવ્યોં.કોઇ જવાબ નહિં.દરવાજો ખોલી અંદર જોયું, ત્યાં પણ એ ન હતી.હવે અજય બેબાકળો થયો.આખા ફલેટમાં જોયું પણ એ એકલો જ હતો.તરત જ રૂપાને ફોન કરવાનું