Kidnap book and story is written by hardik joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kidnap is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કીડનેપ - નવલકથા
hardik joshi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
રાજકોટ શહેર નો દક્ષિણ ભાગ, અને પાયલ સોસાયટી ના એકસો ત્રણ નંબર ના ઘર માં કેવિન તેના મમ્મી ભૂમિકા ઉપાધ્યાય અને પપ્પા અમરીશ ઉપાધ્યાય સાથે રહેતો હતો.
શનિવાર નો દિવસ હતો. સત્તર વર્ષીય કેવિન સાંજ ના પાંચ વાગ્યે ઘરે થી હજુ ટ્યુશન માટે નીકળ્યો હશે, ત્યાં જ પાછળ થી તેના મિત્ર રાજુ એ બૂમ પાડી ને તેને રોક્યો.
કેવિન એ પાછળ ફરી ને રાજુ ને પૂછ્યું, "શું કામ છે રાજુ? જલ્દી બોલ મારે ટ્યુશન માટે મોડું થાય છે."
રાજુ એ કહ્યું, "અરે યાર આમ શું ઉતાવળ કરે છે, ચલ ને યાર ક્યાંક ફરવા જઇએ. ભણવા નું તો આખી જિંદગી છે જ."
કેવિન બોલ્યો, "યાર કેવી વાત કરશ તું, મારે આ વર્ષે બારમું ધોરણ છે અને તારે પણ બે વિષય ની પરિક્ષા આપવા ની જ છે ભૂલી ગયો? પછી વેકેશન માં ફરવું જ છે ને. ચાલ અત્યારે હું જાવ. રાત્રે મળીએ જમી ને."
જય હિન્દ મિત્રો,મારી પ્રથમ નવલકથા "ખૂની કોણ?" ને આપ સહુ વાચક મિત્રો તરફ થી જે પ્રતિસાદ મળ્યો છે તે અભૂતપૂર્વ છે. મે ધાર્યું પણ નહોતું કે મારા જેવા એક સાવ જ નવા પ્રયોગશીલ લેખક ને આપ આટલા ઉત્સાહ થી ...વધુ વાંચોલેશો. હું ખરેખર આપ સહુ નો ઋણી છું.આપનો મારા પ્રત્યે નો પ્રેમ અને આપણા સંબંધો ને સાહિત્ય રૂપી આ દોર થી વધુ મજબૂત બનાવવા હું આપની સમક્ષ એક વધુ રહસ્ય અને રોમાંચ થી ભરેલી નવી ધારાવાહિક "કિડનેપ" લઈ ને આવ્યો છું. આશા રાખું છું કે આ નવી ધારાવાહિક પણ આપનું મનોરંજન કરવા માં જરૂર થી પાર ઉતરશે.___________રાજકોટ શહેર નો દક્ષિણ
અમરીશ અને ભૂમિકા ઉપાધ્યાય નો બારમા ધોરણ માં ભણતો દીકરો કેવિન એક સાંજે ઘરે નથી આવતો, બંને પોલીસ ફરિયાદ કરે છે. ઇન્સ્પેકટર રણવીર સિંહ અને સબ ઇન્સ્પેકટર વિજય હંસરાજ તપાસ શરૂ કરે છે. હવે આગળ...___________અમરીશ અને ભૂમિકા ને મળી ...વધુ વાંચોરણવીર તથા વિજય પોલીસ સ્ટેશન જાય છે. સાડા અગિયાર જેટલા વાગવા આવ્યા છે, અમરીશ તથા ભૂમિકા ના ફોન ને રેકોર્ડિંગ માટે નાખી દેવામાં આવ્યા છે જેથી જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ થાય તો પોલીસ ના ધ્યાન માં રહે. રણવીર વિજય ને કેવિન ના મિત્રો અને ખાસ કરી ને રાજુ ને મળી અને તપાસ કરવા નું કહે છે અને પોતે ટ્યુશન ટીચર
અમરીશ અને ભૂમિકા ઉપાધ્યાય નો બારમા ધોરણ માં ભણતો એક નો એક દીકરો કેવિન એક સાંજે ક્લાસિસ માં ગયો હોય છે અને પાછો નથી આવતો. પોલીસ કીડનેપિંગ અંગે શંકાશીલ છે. અને તપાસ આગળ વધારે છે. પોલીસ તપાસ માં કેવિન ...વધુ વાંચોતેની જ સ્કુલ ની સહપાઠી માધુરી વચ્ચે નાં જઘડાં ની વાત બહાર આવે છે. હવે આગળ...___________રાજુ કહેવા નું શરુ કરે છે, "સર, ગયા વર્ષ ની વાત છે, હું ત્યારે બારમા ધોરણ માં હતો અને કેવિન ત્યારે અગિયારમા ધોરણ માં હતો. મારા ક્લાસ માં ત્યારે માધુરી જાદવ નામ ની એક છોકરી અભ્યાસ કરતી હતી. એક વખત અમે ફ્રી ક્લાસ માં હું
પુરા ત્રણ દિવસ વીતી જવા છતાં કેવિન નો કોઈ પતો નથી હોતો. ઇન્સ્પેકટર રણવીર અને વિજય પોતાની રીતે બધી કોશિશ કરે છે પણ ધાર્યું પરિણામ નથી આવ્યું... હવે આગળ...___________મંગળવાર ની સવાર ના સાડા દસ થવા આવ્યા છે, રણવીર ના ...વધુ વાંચોપર બધા જ શકમંદો ના ફોન રિપોર્ટ છે. રણવીર વિજય ને તથા તેની ટીમ ને બધા જ રિપોર્ટ એકદમ બારિકી થી ચકાસી જવા કહે છે અને તરત જ વિજય તેની ટીમ સાથે કામ માં લાગી પડે છે. અને રણવીર એક બીજા કેસ માં થોડું ડોક્યુમેન્ટ વર્ક બાકી હોય છે એ કરવા માં વ્યસ્ત થઈ જાય છે.બપોર ના સાડા ત્રણ થવા
કેવિન ના અપહરણ નો કેસ હજુ ઉકેલાયો નથી ત્યાં જ શહેર નાં મુખ્ય માર્ગ પર થી જ રાશી પટેલ નામ ની દસમાં ધોરણમાં ભણતી છોકરી નું અપહરણ થાય છે. ઇન્સ્પેકટર અમિતાભ પંડિત આ કેસ ની તપાસ આગળ વધારે છે. ...વધુ વાંચોના મમ્મી કવિતા, માસી સરલા અને બહેન રિધિમા ની પુછપરછ કરે છે. હવે આગળ...___________કવિતા અને સરલા ની સામાન્ય પૂછપરછ પર થી તો અમિતાભ ને અપહરણ ને લગતી કોઈ માહિતી ના મળી. તેણે પેલા દુકાનદાર ધવલ ચાવડા ને પણ ફરી ફરી ને પૂછ્યું કે શું તેણે કોઈ નો ચેહરો જોયો હતો કે બીજી કોઈ માહિતી જે તેના દિમાગ માં તે ચૂકી