Kumau Yatra book and story is written by Dhaval Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kumau Yatra is also popular in પ્રવાસ વર્ણન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કુમાઉ યાત્રા - નવલકથા
Dhaval Patel
દ્વારા
ગુજરાતી પ્રવાસ વર્ણન
મને પ્રવાસ વર્ણન લખવાની પ્રેરણા Swami Sachchidanand પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીના પુસ્તક વાંચીને મળી છે. એમને ક્યારેય મળ્યો નથી પણ આ મારો લેખ તેમને અર્પણ કરું છું.
મિત્રો, આજે હું તમને સૌને લઈ જઈશ ઉત્તરાખંડન કુમાઉ રિજિયન ની સફરે. નવા નવા સ્થળોએ ફરવું એ મારો શોખ છે. અને સાઈડ પ્રોફેશન પણ ખરો. મને ખાસ કરીને હિમાલયના પહાડોમાં ફરવું ગમે. આમ તો દરેક વ્યક્તિએ ફરતા રહેવું જોઈએ જેથી કરીને નવા નવા સ્થળોની જાણકારી મળે ઉપરાંત ત્યાંની રીતભાત, સંસ્કૃતિ અને રીત રિવાજોની વિશે કંઈક નવું જાણવા મળે. આપણા દેશ ભારતમાં કહેવાય છે ને "વિવિધતામાં એકતા સમાયેલી છે" બસ આ ઉક્તિને જાણવા અને સાર્થક કરવી હોય તો બધે ફરતું રહેવું જોઈએ જેથી કરીને સંપુર્ણ આર્યવ્રત વિશે દરેક જગ્યાની જાણકારી મળે. આ વિશે વધારે વાત ના કરતા મારી સફર ની વાત કરીએ.
કુમાઉ ટુર ભાગ - 1મને પ્રવાસ વર્ણન લખવાની પ્રેરણા Swami Sachchidanand પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીના પુસ્તક વાંચીને મળી છે. એમને ક્યારેય મળ્યો નથી પણ આ મારો લેખ તેમને અર્પણ કરું છું. મિત્રો, આજે હું તમને સૌને લઈ જઈશ ઉત્તરાખંડન કુમાઉ ...વધુ વાંચોની સફરે. નવા નવા સ્થળોએ ફરવું એ મારો શોખ છે. અને સાઈડ પ્રોફેશન પણ ખરો. મને ખાસ કરીને હિમાલયના પહાડોમાં ફરવું ગમે. આમ તો દરેક વ્યક્તિએ ફરતા રહેવું જોઈએ જેથી કરીને નવા નવા સ્થળોની જાણકારી મળે ઉપરાંત ત્યાંની રીતભાત, સંસ્કૃતિ અને રીત રિવાજોની વિશે કંઈક નવું જાણવા મળે. આપણા દેશ ભારતમાં કહેવાય છે ને "વિવિધતામાં એકતા સમાયેલી છે" બસ આ
કુમાઉ ટુર ભાગ - 2આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે બીજો એપિસોડ શરૂ કરીએ. પ્રથમ એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી ...વધુ વાંચો: 28.11.2021આજે સવારે 7:45 સમયે રાજધાની એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમય નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવીને ઊભી રહી. નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ 1 થી 16 છે. એક નંબર પ્લેટફોર્મ પહાડગંજ બાજુ છે અને 16 નંબર પ્લેટ ફોર્મ જે મુખ્ય ગેટ છે જેને અજમેરીગેટ પણ કહે છે. દિલ્હીમાં અજમેરીગેટની જેમ ઘણા બધા નામ મુગલ વખતથી ચાલ્યા આવે
કુમાઉ ટુર ભાગ - 3આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે ત્રીજો એપિસોડ શરૂ કરીએ. પ્રથમ અને બીજો એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી ...વધુ વાંચોમળી રહેછે.તારીખ : 29.11.2021છેલ્લા એપિસોડ મુજબ અમારું રાત્રી રોકાણ KMVN ના ટુરિસ્ટ રેસ્ટ હાઉસમાં આવેલ ડોરમેટ્રીમાં હતું. સવારના વહેલા લગભગ 6 વાગ્યા આજુ બાજુ મારી નીંદર ઉડી ગઈ. મારા અનુભવ મુજબ વાતાવરણ અને નીંદરને સીધો સંબંધ છે. જેટલું વાતાવરણ શુધ્ધ અને સુક્કું એટલીજ તમારી સવારની નિંદર વહેલી ઉડી જાય અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આમતો મારે રહેવાનું દરિયા કિનારે જ્યાં વાતાવરણમાં
કુમાઉ ટુર ભાગ - 4આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે ચોથો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી ...વધુ વાંચોએપિસોડમાં જણાવ્યા મુજબ સાંજે લગભગ ચાર વાગ્યા આજુ બાજુ મારા મિત્રના ઘરે પહોંચ્યા. મિત્રનું ગામ મુખ્ય રોડથી નીચે ઉતરતા જ શરૂ થઈ જાય છે. જેવા મુખ્ય રોડથી નીચે ઉતરિયે તરત એક ગેટ જેવું છે. એજ આ ગામનો મુખ્ય ગેટ છે. અને ત્યાંથી જ ગામની શરૂઆત થઈ જાય છે. ત્યાં શરૂ થતાંજ આર્ટ્સ કોલેજ છે. જે કુમાઉ યુનિવર્સિટીમાં આવે છે. જેમ
કુમાઉ ટુર ભાગ - 5આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય.થોડાક વ્યસ્ત કાર્યક્રમ અને પર્સનલ કામ હોવાથી થોડું લેટ થયું છે એ બદલ માફી ચાહું છું. હવે આપણે પાંચમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારા ...વધુ વાંચોફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ અમે તલ્લી માતાજીના મંદિર દર્શન કરીને રાનીખેત તરફ જવા નીકળ્યા. અમારે સાંજ સુધીમાં 80 કિલોમીટર ની સફર કરવાની હતી. પહાડી વિસ્તાર માટે આ અંતર ઓછું નથી કારણકે સાંકડા અને સતત વળાંક વાળા રસ્તા હોવાને કારણકે તમે 20-30 કિમી/કલાક થી વધુ ઝડપથી સ્કૂટી