TRIVENI book and story is written by Chintan Madhu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. TRIVENI is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - નવલકથા Chintan Madhu દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 62 35.7k Downloads 77.4k Views 11 Likes Writen by Chintan Madhu સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન અમદાવાદ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાઇડ એંગલ સિનેમાની નજીકમાં જ વિસામો ખાતી નોવોટેલ હોટલ હતી. ચમચમતો સૂરજ બરોબર માથા પર આવી ચૂકેલો. હોટેલનો પ્રવેશદ્વાર પારદર્શક કાચનો બનેલો હતો. દાખલ થતાં જ બરોબર આંખોની સામે જ રિસેપ્શન કાઉન્ટર નજરે પડતું, જમણી તરફ ટેબલ ગોઠવેલા હતા, જેની પ્રદક્ષિણાનો માર્ગ ખુરશીઓ તેમજ સોફા દ્વારા રોકાયેલો હતો. ખુરશીઓ, ટેબલ, અને સોફાને સજાવવા માટે આછા કથ્થાઇ રંગથી શરૂ કરી ઘેરા કથ્થાઇ રંગનો ઉપયોગ કરવામાં આવેલો. કોફી બનાવવા માટેનું મશીન પણ ગોઠવેલ હતું. જ્યારે ડાબી તરફ પ્રતિક્ષા વિસ્તાર હતો. હોટલમાં રૂમ નોંધાવનારે, ઇચ્છિત રૂમ મળે નહિ ત્યાં સુધી આ જ વિસ્તારમાં પ્રતિક્ષા કરવાની રહેતી. તે વિસ્તારને બનાવતી ફરતી દિવાલના ટેકા પર પણ સોફા ગોઠવેલા હતા, જેની વચોવચ ટીપોઇ, અને તેની ઉપર કાચ ગોઠવેલો હતો. સંપૂર્ણ કાચ જોવો અશક્ય હતો, કેમ કે અમુક અંશો હોટલમાં આવતી મેગેઝીન, છાપાઓ, અને પાણીના પ્યાલા ધરાવતી પ્લેટથી આવરિત હતા. સામાન્ય રીતે, બહુવિસ્તરીત ઉદ્યોગોના ધણીઓ, આ હોટલમાં ધંધાકીય બાબતોની ચર્ચા માટે એકબીજાની મુલાકાતે આવતા. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of 2023 Best Novels of 2023 Best Novels of January 2023 Best Novels of February 2023 Best Novels of March 2023 Best Novels of April 2023 Best Novels of May 2023 Best Novels of June 2023 Best Novels of July 2023 Best Novels of August 2023 Best Novels of September 2023 Best Novels of October 2023 Best Novels of November 2023 Best Novels of December 2023 //= $best_novels_two_yr_ago_links; ?> સંપૂર્ણ નવલકથા Episodes Novels ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧ New અમદાવાદ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાઇડ એંગલ સિનેમાની નજીકમાં જ વિસામો ખાતી નોવોટેલ હોટલ હતી. ચમચમતો સૂરજ બરોબર માથા પર... Read Free Novels ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨ New ચાલો વાત કરીએ વૃંદાની ૧૯૮૭, નવેમ્બર ભારત-પાકિસ્તાન આયોજીત ક્રિકેટ વિશ્વ કપનો જુસ્સો સંપૂર્ણ ભારતમાં છવાયેલો હત... Read Free Novels ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - 3 New નિશા વિષે વાત કરીએ ૧૯૮૫, સપ્ટેમ્બર ગુજરાતમાં માધવસિંહ સોલંકીના કાર્યકાળ દરમ્યાન અનામતની ટકાવારી વધારવા બાબ... Read Free Novels ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૪ New ચાલો જાણીએ કાજલને ૧૯૮૨, જાન્યુઆરી આજી અને ન્યારી નદીના કિનારે વસતું શહેર એટલે રાજકોટ. કાઠિયાવાડ દ્વીપકલ્પનું... Read Free Novels ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૫ New શાળાએ જવાનો સમય પૃથ્વી પર માનવ તરીકે અવતર્યા પછી જીવનના મુખ્ય હેતુઓમાંથી પ્રથમ કાર્ય ભણવાનું રહેતું હોય છે, એટલે... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>