N Kahevayeli vaato book and story is written by Jyoti Gohil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. N Kahevayeli vaato is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ન કહેવાયેલી વાતો - નવલકથા
Jyoti Gohil
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ઓગસ્ટ મહિના ની આ વધુ એક આ વરસાદી સવાર છે..... મેઘરાજા દર વર્ષ ની જેમ આ વખતે પણ સુરત પર જ વધુ મેહરબાની દર્શાવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે..... મારાં સ્ટુડિયો ની બારી માંથી સુરત ની આ વરસાદ સાથે ની ખૂબસૂરત છબી દેખાય રહી છે.....સમય છે સવાર નાં સાત વાગ્યાં નો......સાથે સાથે ચાલો મારી ઓળખાણ પણ આપી જ દેવ.....
" A very good and rainy morning Surat.....red FM 95.00 પર સવારની ચા અને મિશા ના મ્યુઝિકલ શો સાથે આપનું સ્વાગત છે......"
ઓગસ્ટ મહિના ની આ વધુ એક આ વરસાદી સવાર છે..... મેઘરાજા દર વર્ષ ની જેમ આ વખતે પણ સુરત પર જ વધુ મેહરબાની દર્શાવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે..... મારાં સ્ટુડિયો ની બારી માંથી સુરત ની આ વરસાદ ...વધુ વાંચોની ખૂબસૂરત છબી દેખાય રહી છે.....સમય છે સવાર નાં સાત વાગ્યાં નો......સાથે સાથે ચાલો મારી ઓળખાણ પણ આપી જ દેવ..... " A very good and rainy morning Surat.....red FM 95.00 પર સવારની ચા અને મિશા ના મ્યુઝિકલ શો સાથે આપનું સ્વાગત છે......" " હું છું Rj મિશા...તો ચાલો શરૂ કરીએ આપનો મનપસંદ શો મોર્નિંગ નં.1... જ્યાં ચાલશે સોંગ્સ તમારી
મિશા.... મિશા....નામ ની નીચેથી આવતી બૂમો સાંભળ્યાં પછી મને ખ્યાલ આવ્યો કે આ મારું જ નામ બોલાય રહ્યું છે...પણ શું કરું આ નામ ની આદત 2 વર્ષ થઈ ગયાં તો પણ હજુ સુધી મને નથી પડી....!! બાલ્કની માં આવી ...વધુ વાંચોજોયું તો ધ્વનિ અને આકાશ નીચે હતાં , અને વરસાદ પણ હવે થાકી ને વિરામ લઈ ચૂક્યો હતો....હું : " શું થયું.....?"ધ્વનિ : " અરે , કંઈ નથી થયું... ચાલ ફટાફટ નીચે આવ , ડુમ્મસ જઈએ મસ્ત ટામેટાં નાં ભજીયાં ખાવા..."હું : " અત્યારે , ટાઈમ તો જો....!"આકાશ : " સમય જોયેલો જ છે , તું નીચે આવે છે કે
अहेसास की जो जुबान बन गये..... दील मे मेरे महेमान बन गये..... आप की तारीफ मे कया कहे.... आप हमारी जान बन गये........ આકાશ : " કયા બાત હે....!! આજે સવાર સવારમાં વિશાલ મિશ્રા નું સોંગ...તારી લવ સ્ટોરી યાદ ...વધુ વાંચોહતી કે શું...??" આકાશ કેબિનમાં આવતાં જ બોલ્યો.. હું : " હા, અને તું એમાં વિલન બની રહ્યો છે...!" આકાશ : " ના ભાઈ ના આપણે તો હીરો માણસ હો..વિલન નહિ.." હું : " ચાલ , હવે બોલ શું કામ હતું..?" આકાશ : " ટાઈમ જો કોન્ફરન્સ રૂમ માં બધાં આવી ગયાં છે...!" હું : " અરે મિટિંગ તો ભૂલાય
Welcome in anzar.... અંજાર.. ઐતિહાસિક નગર કહીએ તો પણ કંઈ ખોટું નથી....!! અહીંયા ની ખાસ ગલિયો જ્યાં મે સુવર્ણ ત્રણ વર્ષ વિતાવ્યાં છે.... અહીં આવતાંની સાથે જ જાણે ભૂતકાળ ફરીથી જીવાતો હોય ને એવું લાગી રહ્યું હતું....પણ ક્યાં ખબર ...વધુ વાંચોકે આ ત્રણ દિવસ ની અંજારની સફર મને ફરીથી એ ત્રણ વર્ષમાં પાછળ ધકેલી દેશે......!!નિશાંત : " તો ચાલો અંજાર ની મોજ માણવા...?"આકાશ : " હા, મોજ પછી માણીશું.. અત્યારે 7 વાગી ગયાં છે જમીને આરામ કરીશું કાલે સવારે જઈશું આમ પણ આપણો પ્રોગ્રામ રાત નો છે.."ધ્વનિ : " હા કાલે જ જઈશું..."હું : " ચાલો ત્યારે ગૂડ નાઈટ..." બધાને
( ગતાંકથી શરૂ....) સવારે ઉઠીને જોયું તો આકાશના 10 મિસ્સ કોલ હતાં... બિચારા નો વાંક જ નોહતો મારું જ મગજ ખરાબ હતું કાલે..એમ વિચારીને મિશા એ આકાશ ને કોલ કર્યો. થોડી વાત કરી તૈયાર થઈ સ્ટુડિયો જવાં માટે... મિશા ...વધુ વાંચોનીચે ઊતરતી હતી ત્યાં જ તેને જોયું કે તેનો સામેનો ફ્લેટ જે ખાલી હતો ત્યાં કોઈ નો સામાન શિફ્ટ થતું હતું .....ચાલો સારું થયું કોઈ પાડોશી મળશે એમ વિચારી મિશા સ્ટુડિયો જવાં નીકળી...સ્ટુડિયો..ધ્વનિ : " ગુડ મો્નિંગ મિશા..."મિશા : " ગુડ મર્નિંગ.."આકાશ : " મિશા ,....."મિશા : " પ્લીઝ , હા હવે સોરી ના કહેતો..."આકાશ : " બસ આ વખતે