Padchhayo book and story is written by Arbaz Mogal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Padchhayo is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પડછાયો - નવલકથા
Arbaz Mogal
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
રાતનો સમય હતો. ઇકબાલ પોતાના ટેબલ ઉપર બેસીને કામ કરી રહ્યો હતો. આજે ખૂબ જ મોડું થઈ ગયું હતું. ઇકબાલ વિચારતો હતો કે મારે કઈ કામ કરવાનું હતું શુ હતું? એને યાદ આવી રહ્યું ન હતું થોડીવાર પહેલા એને યાદ હતું પણ અત્યારે મગજમાંથી એ નીકળી ગયું હતું. એ વિચારતો હતો કે શું કામ કરવાનું હતું. એની બાજુમાં સાગર બેઠો હતો. ઇકબાલ સાગરને જોઈ રહ્યો હતો અને સાથે સાથ વિચારતો હતો કે શું કરવાનું હતું. ત્યાં જ સાગરની નજર ઇકબાલ ઉપર જાય છે. એને આમ કઈ વિચારતા જોઈને સાગર પૂછે છે, " સર, શુ વિચારી રહ્યા છો? કાંઈ કામ ખરું?
રાતનો સમય હતો. ઇકબાલ પોતાના ટેબલ ઉપર બેસીને કામ કરી રહ્યો હતો. આજે ખૂબ જ મોડું થઈ ગયું હતું. ઇકબાલ વિચારતો હતો કે મારે કઈ કામ કરવાનું હતું શુ હતું? એને યાદ આવી રહ્યું ન હતું થોડીવાર પહેલા એને ...વધુ વાંચોહતું પણ અત્યારે મગજમાંથી એ નીકળી ગયું હતું. એ વિચારતો હતો કે શું કામ કરવાનું હતું. એની બાજુમાં સાગર બેઠો હતો. ઇકબાલ સાગરને જોઈ રહ્યો હતો અને સાથે સાથ વિચારતો હતો કે શું કરવાનું હતું. ત્યાં જ સાગરની નજર ઇકબાલ ઉપર જાય છે. એને આમ કઈ વિચારતા જોઈને સાગર પૂછે છે, " સર, શુ વિચારી રહ્યા છો? કાંઈ કામ ખરું?
( ઇકબાલ ઘરે જઈ રહ્યો હતો ત્યાં એની કાર રસ્તામાં ખરાબ થઈ જાય છે. રસ્તો સાવ સુમસામ હતું. ચામાચીડિયાનો અવાજ ઇકબાલના કાનમાં અથડાય રહ્યો હતો. ફોનમાંથી નેટવર્ક પણ ચાલ્યું ગયું હતું. ) હવે આગળ... ઇકબાલ ખરી મુંજવણમાં ફસાયો હતો. ...વધુ વાંચોકોઈને બોલાવી પણ ન શકે, ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. અચાનક નેટવર્ક ચાલ્યું જાવું અને ફોન સ્વીચ ઓફ થઈ જાવું આ બધું એક સાથે બનવું! આ બધું પહેલીવાર ઇકબાલ સાથે ઘટી રહ્યું હતું. એ ફોનને ચાલુ કરે છે પણ ફોન ચાલુ થઈ રહ્યો ન હતો. ફોનમાં બેટરીતો ફૂલ હતી તો વળી ફોનને શુ થયું! ગાડી પીપળાની બાજુમાં જ
( ઇકબાલ કાર ખોલીને રીપેર કરી રહ્યો હતો. ઇકબાલ અનેક પ્રયત્ન કરે છે છતાં પણ કાર ચાલુ થતી નથી અંતે કારમાં જ સુઈ જવાનું નક્કી કરે છે. ત્યાં એને પીપળા પાસે એક પડછાયો દેખાય છે. ત્યાં જોવે છેતો કોઈ ...વધુ વાંચોહોતું નથી. ત્યાં અચાનક કોક વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવી જાય છે. એ કાર રીપેર કરે છે ઇકબાલ પાછળ ફરીને જોવે છેતો એ ગાયબ! ) હવે આગળ... ઇકબાલના આ જ પ્રશ્ન થયા રાખતો હતો કે એ ક્યાં ગાયબ થઈ ગયો હશે. એ વૃદ્ધ વ્યક્તિ કોણ હશે અચાનકનું પ્રગત થઈ જાવું તરત કારને રીપેર કરવી અને રીપેર થયા પછી ગાયબ થઈ જાવું!
સાંજ પડે છે છતાં પણ સાગર આવતો નથી. ઇકબાલને ચિંતા થાય છે કે કઈ થયુંતો નહીં હોયને? કેમ અત્યાર સુધી એ આવ્યો નથી. એ ટેબલ ઉપર બેઠા બેઠા વિચારતો હતો. ત્યાં જ ફોનની રિંગ વાગે છે. ઇકબાલ ફોન ઉપાડે ...વધુ વાંચોસામે છેડેથી કોક લેડીઝ બોલી રહી હતી એ શાંતિ પૂર્વક સાંભરી રહ્યો હતો, " અરે ન હોય આવું થયું? ચાલો હું આવું જ છું " ઓફિસની અંદર કામ કરતી નિશા પણ આ બધું ધ્યાનથી સાંભરી રહી હતી. એ ઇકબાલ સામે જોઈ રહી હતી એને લાગ્યું જ કે કઈ ખરાબ ઘટના બની હશે. શુ થયું હશે? આ વાત નિશા પણ જાણવા
નિશા અને ઇકબાલ હોસ્પિટલમાં પ્રવેશ કરે છે. નિશાને થયું કે ઇકબાલ સર સાગરને આ બાબતે કઈ કહે નહીં. ઇકબાલ સરતો ડરેલાં છે સાથે સાથે સાગર પણ ડરી જાશે. " સર પ્લીઝ મહેરબાની કરી આ સપનાવાળી વાત સાગરને કરશો નહિ. ...વધુ વાંચોએનું એક્સીડેન્ટ થયું છે અને આ બધી વાત સાંભરી વધુ ચિંતામાં મુકાશે એટલા માટે એને કઈ જ કેસોમાં...!!! " " હા મને એ ખ્યાલ છે કે આવી વાત એને ન કરાય. આવી વાત કરવાની હોય ખરી!" એ બને સાગરને શોધી રહ્યા હતા. એ બંનેને સાગર ક્યાંય મળતો નથી. આમ તેમ આજુ બાજુના વોર્ડમાં જોવે છે પણ એને ક્યાંય સાગરનું રૂમ