Mrutyu Dastak book and story is written by Akshay Bavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mrutyu Dastak is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મૃત્યુ દસ્તક - નવલકથા
Akshay Bavda
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
ટક… ટક… ટક…)
દરવાજા પર કોઈ ના ટકોરા પડ્યા તેવો અવાજ સાંભળતાં ની સાથે જ નેહા ઊભી થઈ અને દરવાજા તરફ જઈ ને સ્ટોપર ખોલી.
દરવાજો ખુલતા ની સાથે જ ખુશી તેના રૂમ માં દાખલ થઈ અને બોલી..
‘ તું એકલી જ છે? નીયા ક્યાં ગઈ?’
‘ તને શું લાગે છે ક્યાં ગઈ હશે?’ કટાક્ષ ભર્યું સ્મિત આપી ને નેહા એ જવાબ આપ્યો.
‘ હા, ભૂત નું ઘર આંબલી, જય ના રૂમ પર જ હશે’
‘ખુશી, તું અત્યારે મારા રૂમ માં શા માટે આવી છે કઈ કામ હતું તારે’ ઉત્સુકતા પૂર્વક નેહા એ પૂછ્યું.
(ટક… ટક… ટક…)દરવાજા પર કોઈ ના ટકોરા પડ્યા તેવો અવાજ સાંભળતાં ની સાથે જ નેહા ઊભી થઈ અને દરવાજા તરફ જઈ ને સ્ટોપર ખોલી.દરવાજો ખુલતા ની સાથે જ ખુશી તેના રૂમ માં દાખલ થઈ અને બોલી..‘ તું એકલી જ ...વધુ વાંચોનીયા ક્યાં ગઈ?’‘ તને શું લાગે છે ક્યાં ગઈ હશે?’ કટાક્ષ ભર્યું સ્મિત આપી ને નેહા એ જવાબ આપ્યો.‘ હા, ભૂત નું ઘર આંબલી, જય ના રૂમ પર જ હશે’‘ખુશી, તું અત્યારે મારા રૂમ માં શા માટે આવી છે કઈ કામ હતું તારે’ ઉત્સુકતા પૂર્વક નેહા એ પૂછ્યું.‘ ના…રે.., હું તો વાંચી વાંચી ને કંટાળી ગઈ હતી તો થયું કે
નેહા તેને શાંત કરવા પાણી આપે છે અને તેના માથે હાથ ફેરવતા કહે છે કે ‘ જો નીયા સબંધ માં ઉતાર ચઢાવ આવ્યા કરે તું અત્યારે સૂઈ જા હું કાલે જય ને મળી ને સમજાવીશ.’ખૂબ રાત થઈ ગઈ હોય ...વધુ વાંચોમાટે નેહા પણ પ્રેઝન્ટેશન ની તૈયારી કરવાનું છોડી ને સુઈ જવાનું વિચારે છે. પરંતુ તે વિચારો ના વમળ માં સરી પડે છે તેને એ નથી સમજાતું કે શા માટે જય એ આવું કીધું હશે નીયા ને, જો જય એ સંબંધ ન રાખવો હોય તો બીજું પણ બહાનું બતાવી શકે. તો આવું ચોક્કસ કારણ જ શા માટે? આ વાત નું નિરાકરણ લાવવા
જયના ચહેરા પર કોઈએ તીક્ષ્ણ નહોર થી વાર કર્યા હોય તેવા અને ઊંડા લિસોટા હતા. આ સિવાય ગળાના ભાગમાં કોઈએ બચકુ ભરવાના પ્રયાસ કર્યો હોય તે પ્રકારના નિશાન હતા જેમાંથી લોહી વહી રહ્યું હતું. તપન એ જયના ઘાવ પર ...વધુ વાંચોઘણી પાટાપિંડી કરી હતી.જય ની આવી હાલત જોઈને નેહા થોડા સમય માટે તો કશું બોલી શકતી નથી. થોડીવાર રહીને નેહા બોલે છે ‘ તારી આવી હાલત!, આ બધું કેવી રીતે થયું?’જય દર્દ ભર્યા આવજે ‘ આવ, નેહા અહીં બેસ હું તને બધું જ કહું છું.’ જય બેડ માં થોડો ટેકો રાખી ને બેસવાનો પ્રયત્ન કરે છે તપન તેને મદદ કરી
નેહા અને તપન હોસ્ટેલ માં પહોંચે છે, હોસ્ટેલ ની બીજી છોકરીઓ અને ખુશી નેહા ના રૂમ ની બહાર ઊભી હોય છે બધા ના ચહેરા પર ડર દેખાતો હોય છે. આ સિવાય ત્યાં હોસ્ટેલ નો સિક્યોરિટી ગાર્ડ પણ ઉભો હોય ...વધુ વાંચોનેહા ધીરે રહી ને રૂમ નો દરવાજો ખોલે છે. બધા આતુરતાપૂર્વક અંદર નું દૃશ્ય જોવા આમતેમ સેટ થઈ ને તથા એકબીજા ની નજીક ઉભા રહી ગયા હોય છે. દરવાજો ખુલતાની સાથે જ બધા ની નજર નીયા પર પડે છે. તે પોતાના બેડ માં વાળ છૂટા રાખી ને માથું બેડ ની કિનારી થી નીચે તરફ લટકતું રાખી ને સૂતી હોય છે. જેથી
એમ કહી ને તે તેમની તરફ આવવા લાગે છે તપન અને નેહા ડરી ને પાછળ ખસે છે, તપન પેલા ગાર્ડ ને પગ થી પકડી ને ખેંચતો હોય છે તેવામાં નીયા દોટ મૂકી ને તે ગાર્ડ ની છાતી પર બેસી ...વધુ વાંચોછે અને ગળા ના ભાગ માં બચકા ભરવાનું ચાલુ કરી દે છે. શિકારી જાનવર તેના શિકાર ને ફાડી ખાય તેમ તે ગાર્ડ ના ગળા પાસે બચકા ભરી તેનું માંસ ખાવા લાગે છે. તપન અને નેહા પોતાનો જીવ બચાવવા ભાગે છે અને લાઇબ્રેરી છોડી ને રૂમ માં જઈ બારણું બંધ કરી દે છે. બંને ની હાલત ખરાબ થઇ ગઇ હોય છે