THE GUJJU AND GUNS SEASON 1 book and story is written by Urvil Gor in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. THE GUJJU AND GUNS SEASON 1 is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ ગુજ્જુ એન્ડ ગન્સ - નવલકથા
Urvil Gor
દ્વારા
ગુજરાતી રોમાંચક
આ નવલકથાના અમુક દ્રશ્ય, પાત્રો અને ઘટના સત્ય પર આધારિત છે. ગોપનીયતા રાખવા માટે નામ અને જગ્યા બદલી નાખવામાં આવી છે.જેની નોંધ લેવી. નોંધ :- આ નવલકથા કોઈ પણ જાતની હિંસા કે જાતીય હિંસા ને પ્રોત્સાહન આપતી નથી. 15જૂન,1995 T.J પેલેસ, અહમદાબાદ રાત ના લગભગ 9:40 થતા હશે. "એવું છે રમણ કાકા... ગુજરાત ને બોટલ નો ચસ્કો ને...મારી તિજોરીમાં જલસો.લઈ જાઓ ખાલી 30% યાદ રાખજો." ટોમીએ રમણ કાકા ને T.J BLACK ની શરાબ ની બોટલો ના ખોખા પર હાથથી ઈશારો કરતા કહ્યું. રમણ કાકા :- ટોમી 30% રકમ વેચાણમાંથી થોડી વધારે છે. હું તમાર
આ નવલકથાના અમુક દ્રશ્ય, પાત્રો અને ઘટના સત્ય પર આધારિત છે. ગોપનીયતા રાખવા માટે નામ અને જગ્યા બદલી નાખવામાં આવી છે.જેની નોંધ લેવી. નોંધ :- આ નવલકથા કોઈ પણ જાતની હિંસા કે જાતીય હિંસા ને પ્રોત્સાહન આપતી નથી. 15જૂન,1995 ...વધુ વાંચોપેલેસ, અહમદાબાદ રાત ના લગભગ 9:40 થતા હશે. "એવું છે રમણ કાકા... ગુજરાત ને બોટલ નો ચસ્કો ને...મારી તિજોરીમાં જલસો.લઈ જાઓ ખાલી 30% યાદ રાખજો." ટોમીએ રમણ કાકા ને T.J BLACK ની શરાબ ની બોટલો ના ખોખા પર હાથથી ઈશારો કરતા કહ્યું. રમણ કાકા :- ટોમી 30% રકમ વેચાણમાંથી થોડી વધારે છે. હું તમારી પાસેથી જ લઈ જાઉં છું. કંઇક
જ્યારે બીજા માણસો ટોમીના રૂમનો દરવાજો તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે જ બાબા બારીમાંથી કૂદીને પેલી નીચે ઉભેલી કારમાં બેસી નીકળી ગયો. પેલી બાજુ ટોમીની વાઇફ પોતાની કાર લઇને પેલેસ આવતી હતી ત્યારે બે કાર તેની કારનો પીછો કરવા ...વધુ વાંચોપાછળ રહેલી બે કાર વારંવાર જેનેલિયાની કાર ને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહી હતી. આ જોતા જ જેનેલિયા એ ચાલુ કારે બાજુમાંથી ડિક્કી ખોલી તેની પિસ્તોલ કાઢી. જેનેલિયાનો પરસેવા છૂટવા લાગ્યો. ગભરામણ વધવાની સાથે તેણે કારની ગતિ એકાએક વધારી દીધી. થોડી વાર પછી જ્યારે અચાનક તેની નજર સાઇડ કાંચ પર પડી ત્યારે પેલી બંને કાર ગાયબ થઈ ગઈ હતી જાણે
રાહુલ ને હતું કે આ સાંભળતાની સાથે ટોમી બધું કાઢી હોસ્પિટલ દૌડસે પરંતુ ટોમી કશું જ બોલ્યા વગર શાંતીથી જ્યુસ માંગ્યો. જ્યુસ પિધાની સાથે ટોમી ચાદર હટાવી ધીમે ધીમે બેઠો થયો. ' અરે ....ટોમી શું કરે છે? હજુ ઘાવ ...વધુ વાંચોછે ડૉક્ટર હજુ ઓછામાં ઓછો એક મહિનો આરામ કરવા કીધું છે. ' રાહુલે આમ ટોમી ને સલાહ આપતા કહ્યું. ' એ.. એ.. તું ગાડી કાઢ R.R હોસ્પિટલ જઈશ અને જેનેલિયાના બાજુવાળા બેડ પર 1 મહિનો આરામ કરીશ. ' આ બોલતા જ ટોમી અને રાહુલ હસવા લાગ્યા અને રાહુલે ટોમીનો હાથ પકડી તેને ઉભો કર્યો અને ધીરે ધીરે તેને દાદરથી નીચે
ભૂતકાળ... 1985, ગુજરાત ગુજરાત સરકારે તેની અનામતની નીતિમાં પરિવર્તનની ઘોષણા કરી જેણે "પછાત" વર્ગોના લોકોના લાભમાં વધારો કર્યો. ઉચ્ચ જાતિઓએ આ નીતિ અંગેના રોષના પગલે ફેબ્રુઆરી 1985 માં આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાતમાં ફેબ્રુઆરી 1985 માં તોફાનો શરૂ ...વધુ વાંચોઅને ઓગસ્ટ સુધી ચાલ્યા. મોટા ભાગના તોફાનો અમદાવાદ શહેરમાં થયા હતા ; રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત કેટલાક અન્ય શહેરોને પણ અસર થઈ હતી. અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનમાં યોજાનારી, તેમની પ્રાથમિક પરીક્ષાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. ગુજરાત સરકારના એકાએક આ મોટા પરિવર્તનથી બધી જગ્યાએ તોફાન ની આગ ફાટી નીકળી ખાસ કરીને અહમદાબાદમાં. M.M કૉલેજ, અહમદાબાદ, 5 ફેબ્રુઆરી,1985 સવારના લગભગ 8 વાગે 'આપણી કૉલેજ કોઈજ રેલીમાં ભાગ લેવાની નથી.કોઈ પણ વિદ્યાર્થીએ રેલીમાં જોડાવવાનું
પ્રોફેસરોએ બંનેને અલગ કરાવ્યા. ' આપણી કૉલેજના સામે પેલું ક્લિનિક ખુલ્લું છે? ' એક પ્રોફેસરે જાવેદના નાક પર પોતાનો સફેદ કલરનો રૂમાલ દબાવીને તેને ક્લાસ રૂમની બહાર લઈ જતા એક વિદ્યાર્થીને પૂછ્યું. પ્રોફેસર અને બે વિદ્યાર્થીઓ કૉલેજના સામે એક ...વધુ વાંચોહતું ત્યાં જાવેદને ફટાફટ લઈ ગયા. હજુ તો થોડે પહોંચ્યા હશે કે આખો રૂમાલ લાલ ઘૂમ થઈ ગયો. ' તને કેટલી વાર કહેવાનું? આ તારી ચોથી ફરિયાદ આઈ.પહેલાં વર્ષમાં આટલી બધી ફરિયાદ આજ સુધી નથી જોઈ મેં. આ હવે સ્કૂલ નથી. આ છેલ્લી વખત જવા દઉં છું.હવે આવું થયું તો મારે કડક પગલાં લઈ કૉલેજમાંથી તને રસ્ટીગેટ કરી નાખીશ '