Er Twinkal Vyas લિખિત નવલકથા લવમાં લોચા | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ લવમાં લોચા - નવલકથા નવલકથા લવમાં લોચા - નવલકથા Er Twinkal Vyas દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (50) 1.3k 3.6k 3 એલેક્સા પ્લેય માય પ્લેલિસ્ટ . "જીગા મારી ચા જલદી લઇ આવ, આજે ઘણા સમય પછી દોસ્તોને મળીશ."પ્રિતમે એનાં રોબર્ટ જીગાને કીધું. ???? રહેના તું પલ પલ દિલ કે પાસ, જુડી રહે તુજસે દિલ કી આસ... ???? જીગો ચા લઈને ...વધુ વાંચોછે અને પ્રિતમ એક ચૂસકી મારીને જીગાને કહે છે, "જીગા અરિજિત સિંગ એટલે..." (પ્રિતમના બોલતા વચ્ચે જ જિગો બોલ્યો.) "અરિજિત સિંગ એકવીસમી સદીનો જોરદાર ગાયક છે અને આ તમારું રોજનું પ્લેલિસ્ટ છે. એ ગાય એટલે કોઈ પણ માણસ ખોવાઈ જાય. જે તમે કોઈને યાદ કરીને સાંભળો છો. હું એક રોબર્ટ છું, મને ખબર નાં પડે એમાં એ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવા એપિસોડ્સ : Every Wednesday,Saturday લવમાં લોચા (13) 394 966 એલેક્સા પ્લેય માય પ્લેલિસ્ટ . "જીગા મારી ચા જલદી લઇ આવ, આજે ઘણા સમય પછી દોસ્તોને મળીશ."પ્રિતમે એનાં રોબર્ટ જીગાને કીધું. ???? રહેના તું પલ પલ દિલ કે પાસ, જુડી રહે તુજસે દિલ કી આસ... ???? જીગો ચા લઈને ...વધુ વાંચોછે અને પ્રિતમ એક ચૂસકી મારીને જીગાને કહે છે, "જીગા અરિજિત સિંગ એટલે..." (પ્રિતમના બોલતા વચ્ચે જ જિગો બોલ્યો.) "અરિજિત સિંગ એકવીસમી સદીનો જોરદાર ગાયક છે અને આ તમારું રોજનું પ્લેલિસ્ટ છે. એ ગાય એટલે કોઈ પણ માણસ ખોવાઈ જાય. જે તમે કોઈને યાદ કરીને સાંભળો છો. હું એક રોબર્ટ છું, મને ખબર નાં પડે એમાં એ તમારું રોજનું ભાષણ સાંભળો વાંચો લવમાં લોચા - 2 218 508 ( ગતાંકમાં જોયું પ્રિતમ એક અંતર્મુખી સ્વભાવનો છોકરો છે. ટેકનિકલ દુનિયામાં બધાં મશીનથી નજીક અને માણસથી દૂર રહે છે. સ્કૂલ બેચના રિયુનિયનમાં આજે બધાં જ મળવાનાં છે, પ્રિતમ મિતવા માટે ખાસ જાય છે.) હોલની બહાર આવી પ્રિતમ ઉભો જ ...વધુ વાંચોત્યાં પાછળથી તેને કોઈએ ધબ્બો માર્યો અને કહ્યું " સ્કોલર કોનો વેટ કરવા લાગ્યા? " આ અવાજ મિતવાનો હતો. હજું પણ એ જ સાદગી અને નિખાલસતા. પણ આજે એનાં કાળા ભમ્મર રેશમી વાળ પવનની સાથે વાતો કરતા હતા. હજું પણ એ જ મિતવા જે સ્કૂલમાં કોઇને કોઇ વાતે પ્રિતમની આસપાસ રહેતી. "મિતવા! મિતવા! તું!?"પ્રિતમ આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યો. એને અપેક્ષા સાંભળો વાંચો લવમાં લોચા - 3 156 360 ( ગતાંકમાં જોયું પ્રિતમ અને મિતવા બાકીના મિત્રો સાથે રિયુનિયનને માણી રહ્યા હતા. એક સોંગ વાગવા પર પ્રિતમ અને મિતવાની આંખો ભરાઈ આવી. મિતવા સોંગ ચેન્જ કરવા ગયી અને પ્રિતમ કંઈક વાત કરવા માટે આવ્યો...) મિતવા: તેરી નિગાહે કભી ...વધુ વાંચોથી હમ રુક જાતે થે, તેરે દિલ કી બાત સુનકર તેરી ઔર મુડ જાતે થે, અબ તું ચાહે જિતને ભી ગહેરે અલફાઝ બયા કર દે.... ડોન નહીં રોકાય ?. પ્રિતમ : તું તારી શાયરી બાજુંમાં રાખ હાલ, આઇ એમ સિરીયસ યાર. મિતવા હસવા લાગી અને બોલી " હું નથી સિરીયસ તો??છોડને યાર બધાં રાયતા તારાં ?. હજું પણ તું ક્દાચ સાંભળો વાંચો લવમાં લોચા - 4 158 410 ( ગતાંકમાં જોયું પ્રિતમ મિતવાને રોકે છે પણ તે ચાલી જાય છે. બંને ભૂતકાળમાં સરી પડે છે. પ્રિતમ ઘરે જઈને સૂઈ જવાનો પ્રયત્ન કરે છે પણ તેને મિતવા સાથેને ફર્સ્ટ ચેટ યાદ આવે છે. હજું પણ તે ભૂતકાળમાં જ ...વધુ વાંચોછે.... ) ડિપ્લોમા પછી વાત કરીશું એ તો બસ પ્રિતમ મિતવનાને એમ જ કહે છે. બીજી તરફ મિતવા જે પોતાના કમિટમેન્ટસ અને પ્રોમિસ પર અડગ રહેવા વાળી. મિતવા બધાં જ ચેટ એપ્સ એક સેમેસ્ટર માટે બંધ કરી દે છે. જ્યારે પ્રિતમ ઇચ્છા થાય ત્યારે મિતવાને મેસેજ કરે, પણ નો રિપ્લાય. છેવટે પ્રિતમ કોલ કરવાનું નક્કી કરે છે. " હેલો , સાંભળો વાંચો લવમાં લોચા - 5 104 314 ( ગતાંક : ભૂતકાળની યાદો. પહેલી મુલાકાત અને મળવાનો ઉમંગ, એક અસમંજસ, એક ક્ષણ એક ક્ષણ જાણે કેટલાય વર્ષ.... હવે આગળ પહેલી મુલાકાત.) પ્રિતમ એક એક સેકન્ડ બસ સ્માર્ટ વોચમાં સમય જોયાં કરતો હતો. મનમાં વિચારતો હતો હજુ કેટલી ...વધુ વાંચોયાર! આજે સ્માર્ટ આસિસ્ટન્ટ માટે કોઈ કમાંડ કે જિગા માટે કોઈ ટાસ્ક મળતાં જ નહોતાં. બસ મિતવા જ મિતવા. બીજી તરફ મિતવા મેટ્રોમાંથી બહાર પગ જ મૂક્યો ને જાણે પૂરું સ્ટેશન એને જ આવકારવા થનગની રહ્યું હોય એવું લાગતું. હંમેશા કન્ફ્યુઝનમાં રહેતી ને જલ્દીમાં ભાગતી મિતવાના એક એક કદમ એનાં મનની ખુશીને વ્યક્ત કરતાં હતાં. મેટ્રો સ્ટેશનથી થોડે દૂર ' સાંભળો વાંચો લવમાં લોચા - 6 112 360 ( ગતાંકમાં જોયું પ્રિતમ ભૂતકાળની યાદોમાંથી બહાર આવી સૂઇ જાય છે અને ઉઠીને ફોન ચેક કરે છે. મિતવાના મેસેજ હોય છે.)( મેસેજ )મિતવા:શું મેળવ્યું તે મારી સાથે આમ કરીને?જો તું, ના તું ખુશ છું નાં તો હું.યાર પરફેક્ટ જ ...વધુ વાંચોએકબીજા માટે, અનફોર્ચુનેટલી તારાં ભંગાર ભેજામાં કંઈ જતું નથી.મને માત્ર તું જોઇએ છે, તારી જોબ , સેલેરી કે બીજું કંઈ નહીં. સમજ તું.થોડી કોમન સેન્સ ચલાવ, આઇ નો યુ સ્ટીલ લવ્સ મી અલોટ. આમ શું જીવવાનું બે ?તારી પ્રોબ્લેમ શું છે? તને મારાથી કોઈ ઇસ્યુ છે? મારાં નેચરથી કોઈ પ્રોબ્લેમ છે??અરે હા તું ક્વોલિફિકેશનના ચક્કરમાં તો આ રાયતા નથી કરતો સાંભળો વાંચો લવમાં લોચા - 7 106 340 ( ગતાંકમાં જોયું પ્રિતમને મિતવા ઘણા મેસેજ કરે છે અને એમાં ઘણી ફરિયાદો હોય છે. પ્રિતમ મમ્મીનાં ખોળામાં માથું મૂકીને થોડી વાર સૂઈ જાય છે.) ???? વેર એવર યુ ગો વોટેવર યુ ડુ આઇ વીલ બી રાઇટ હિયર વેટિગ ...વધુ વાંચોયુ.. વોટેવર ઈટ્સ ટેક હાઉ માય હર્ટ બ્રેક્સ આઇ વીલ બી રાઇટ હિયર વેટિગ ફોર યુ.. ???? ન્યૂરા લિંકને ઓલ્વેઝની જેમ લેફ્ટ કાન સાથે કનેક્ટ કરી મિતવા ડાયરી રિડ કરે છે. ક્યારેક સ્માઇલ તો ક્યારેક રડે છે. ( ડાયરીના શબ્દો) ( બિફોર મિટિંગ) કાલે મારા એનટીસીને મળવાની છું. મે બી આફટર ફાઇવ ઓર સિક્સ મંથ્સ. સો એક્સાઇટેડ ટુ સી હીમ. સાંભળો વાંચો લવમાં લોચા - 8 84 336 ( ગતાંકમાં જોયું કે પ્રિતમ મિતવાની કોલેજ બહાર એનો વેટ કરે છે. આનાકાની કરવાં છતાં મિતવા પ્રિતમ સાથે જાય છે. કેફેમાં મિતવા સામે પ્રિતમ ઘૂંટણિયે બેસી જાય છે. હવે આગળ.... ) ઘૂંટણિયે બેસી પ્રિતમ બે કાન પકડી અને બોલે ...વધુ વાંચો, " આઇ નો આઇ હર્ટ યુ અલોટ, યુ વીલ નોટ ફરગીવ મી બટ સ્ટીલ આઇ અપોલોજાઇઝ ફોર વોટ આઇ ડીડ વીથ યુ. આઇ લવ્સ યુ અલોટ એન્ડ ઈટ્સ રીયલી મિન્સ ટુ મી. હું માત્ર તારી ખુશી ઇચ્છું છું. મને ખરેખર એવો આઇડિયા જ નહોતો તું મારી આટલી પાગલ હોઇશ. તને રિયુનિયનમાં જોઇ ત્યારથી જ તારી સાથે વાત કરવાનુું ડિસાઇડ સાંભળો વાંચો લવમાં લોચા - 9 ( ગતાંકમાં જોયું પ્રિતમ મિતવા માટે સોંગ ગાય છે. મિતવા વિન્ડો પાસે શોક્ડ થઈ ઉભી હોય છે. પ્રિતમ એની પાસે જાય છે. મિતવાની આંખમાં ઝળઝળીયાં હોય છે. હવે આગળ...) પ્રિતમના સોંગ ગાયા પછી પણ મિતવા ત્યાં જ ઉભી હોય ...વધુ વાંચો" ચાલ બોલ હવે થપ્પડ કે માફી? " પ્રિતમ પૂછે છે બદલામાં મિતવા બોલવાને બદલે રડવા લાગે છે. " વોટ હેપન્ડ? અગેન મેં તને હર્ટ કર્યું?? તો સોરી ડિયર. રડ્યા કરીશ તો મને ક્યાંથી ખબર પડશે કે તને શું થયું? બોલ કંઈક!" પ્રિતમ બોલ્યો. મિતવા પ્રિતમને વળગી પડી અને રડવા લાગી. થોડી વાર પછી રડતાં રડતાં મિતવા બોલી, " યુ સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Er Twinkal Vyas અનુસરો