Sangharsh book and story is written by Roshani Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sangharsh is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંઘર્ષ - નવલકથા
Roshani Patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
" હાય મોમ.... ગુડ મોર્નિંગ " પિહુ ખુશી ખુશી બોલી રહી હતી. " ગુડ મોર્નિંગ ડાર્લિંગ ... શું વાત છે ? આજે કંઈક વધારે ખુશ લાગે છે મારી લાડલી !" મનીષા તેની દીકરીના માથે હાથ મૂકી વહાલ કરતા બોલી. બન્ને માં દીકરી વચ્ચે ચાલીસ એક વર્ષનો જનરેશન ગેપ છે, પણ મનીષા તેની દીકરીની મિત્ર જ બનીને રહેતી હતી. કૉલેજ કરતા છોકરાઓના મિત્ર બનીને જ તેમના મનને સમજી શકાય અને આજ એ સમય હોય છે જયારે બાળકોનો જવાનીના જોશમાં ક્યાંક ખોટા રસ્તે ચડી જવાનો ડર દરેક માંબાપને હોય છે, અને ઉંમર પણ એવી હોય છે કે તેને ડરાવી કે ધમાકાવી પણ
" હાય મોમ.... ગુડ મોર્નિંગ " પિહુ ખુશી ખુશી બોલી રહી હતી. " ગુડ મોર્નિંગ ડાર્લિંગ ... શું વાત છે ? આજે કંઈક વધારે ખુશ લાગે છે મારી લાડલી !" મનીષા તેની દીકરીના માથે હાથ મૂકી વહાલ કરતા બોલી. ...વધુ વાંચોમાં દીકરી વચ્ચે ચાલીસ એક વર્ષનો જનરેશન ગેપ છે, પણ મનીષા તેની દીકરીની મિત્ર જ બનીને રહેતી હતી. કૉલેજ કરતા છોકરાઓના મિત્ર બનીને જ તેમના મનને સમજી શકાય અને આજ એ સમય હોય છે જયારે બાળકોનો જવાનીના જોશમાં ક્યાંક ખોટા રસ્તે ચડી જવાનો ડર દરેક માંબાપને હોય છે, અને ઉંમર પણ એવી હોય છે કે તેને ડરાવી કે ધમાકાવી પણ
અમિત ભાઈ ગાડીમાં બેસી હોન પર હોન વગાડી રહ્યા છે તે અવાજ આખુ વાતાવરણ બગાડી રહ્યો છે. ઘરની અંદર પણ પડઘો પડી રહ્યો હતો, પણ હજુ માં દીકરી તૈયાર થવામાંથી બહાર આવી નહોતા રહ્યા. અમિત હોન પર હોન વગાડે ...વધુ વાંચોહતો. મનીષા અને પિહુ અવાજથી કંટાળી ઉતાવળા બહાર આવી એક સાથે અમિતભાઈ ઉપર વર્ષી પડ્યા. " ખબર જ નથી પડતી, આખુ ઘર ગાડું કર્યું. જરાક તો સુધરો... હવે નાના નથી... " મનીષા આવતા ગુસ્સેથી બોલે જતી હતી. " શું મમ્મી કોની સાથે માથું મારે છે જો એ હેન્ડ્સફ્રી લગાવી બેઠા છે. પપ્પા બહુ હોશિયાર છે..." હસતા પિહુએ તેના પપ્પાના હેન્ડ્સફ્રી
મમ્મી પપ્પાનું ફ્રી નેચર જોઈ સાહીલ અને પિહુ બન્ને ખુશ હતા. તેમને એમ લાગ્યું કે તેમની પાસે કોઈ એવુ વ્યક્તિ છે જે તેમને સમજે છે અને સાચો રસ્તો બતાવી રહ્યું છે. વાતો કરતા જમીને બહાર આવ્યા. હજુ કાર પાસે ...વધુ વાંચોનહોતા ત્યાં સાહીલનો ફોન રણકયો. સાહીલે જોયુ, ફોન તેના ઘેરથી હતો. તે ફોન પર વાત કરવા ઉભો રહ્યો અને સાથે પિહુ પણ ત્યાં જ ઉભી રહી, તેના મમ્મી પપ્પા કારમાં જઈ વેઇટ કરશે એવુ કહી આગળ નીકળી ગયા. " હલો મમ્મી..... કેમ અત્યારે અચાનક ફોન કર્યો ? કઈ થયું છે ? " " હા સાહીલ ...... તું જલ્દી ઘેર આવી
પિહુની ચિંતા જોઈ તેના મમ્મી પપ્પા પણ ચિંતિત થઈ ગયા પણ શું કરી શકાય. બધાને ચિંતા હતી સાહીલના પપ્પાની તબિયત તો સારી હશેને ? ત્યાં જ પિહુના ફોનમાં રિંગ વાગી પિહુ જોઈ જ ખુશ થઈ ગઈ. પપ્પા સાહીલનો ફોન ...વધુ વાંચો" શું થયું ? તારો ફોન પહેલા સ્વીચ ઓફ આવતો હતો પછી કવરેજની બહાર. તારા પપ્પાની તબિયત કેવી છે ? અરે કંઈક તો બોલ ..." " પણ તું બંધ થાય તો બોલુંને ? " સાહીલ ધીમા અવાજે બોલ્યો. " તારો અવાજ કેમ આવો છે ? શું થયું બોલને ? તારા પપ્પા ....." " ના, ના , મારાં પપ્પાની તબિયત
બહુ વિચારો કર્યા પછી પિહુએ નક્કી કર્યું કે હું મારાં મમ્મી પપ્પાને ગમશે તે જ કરીશ પણ હું ટ્રાય તો તેમને મનાવવાનો છેલ્લી ઘડી સુધી નહીં છોડું. ઘણો સમય નીકળી ગયો એક્ષામનો ટાઈમ આવી ...વધુ વાંચોખુશ થઈ ગઈ .... સાહીલને એક્ષામના બહાને મળવા થશે. પણ એક્ષામ પહેલા જ મમ્મીએ સ્ટ્રીક વોર્નિંગ આપી દીધી કે સમયસર જ ઘેર પહોંચી જવુ. પણ વધારે પડતું મમ્મીનું સાહીલ પ્રત્યેનું અક્કળ વર્તન જોઈ પિહુએ પણ નક્કી કર્યું હવે તો હું સાહીલને રોજ મળીને જ આવીશ. હું કાંઈ ખોટું નથી કરતી તો મમ્મીથી ડર શેનો ? પિહુ રોજ તેની મમ્મીને જ કહીને જતી