UNTOLD THING book and story is written by DAVE MITAL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. UNTOLD THING is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વણકેહવાયેલી વાતો - નવલકથા
DAVE MITAL
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
મને રાત નાં ઘરે પહોચતા મોડું થઈ ગયું હતું એટલે હું મારી સાયકલમાં બેસી મારી છ મહિનાની દીકરી, જેને હું ઢીંગલી કહીને બોલવું છું. તેને મારી છાતી સાથે સરખી રીતે બાંધેલી છે કે નહી તે ચેક કરી હું સ્પીડ માં સાયકલ ચલાવતી મુંબઈ ના મેઈન રોડ ના બદલે શેરી ગલી માંથી જઈ રહી હતી જેથી બહુ ટ્રાફીક ના નડે. ત્યાં મારી સાથે એક છોકરી ભટકાણી. હું કઈ બોલવા જાવ એની પેલા જ તે બોલી પડી, "મેં ભાગ રહી હું, વો કુછ લોગ મુજે... મતલબ મેરે સાથ વો લોગ... તભી વો લાડકા આયા બચાને..
TWO STRANGERS ARE MEET મને રાત નાં ઘરે પહોચતા મોડું થઈ ગયું હતું એટલે હું મારી સાયકલમાં બેસી મારી છ મહિનાની દીકરી, જેને હું ઢીંગલી કહીને બોલવું છું. તેને મારી છાતી સાથે ...વધુ વાંચોરીતે બાંધેલી છે કે નહી તે ચેક કરી હું સ્પીડ માં સાયકલ ચલાવતી મુંબઈ ના મેઈન રોડ ના બદલે શેરી ગલી માંથી જઈ રહી હતી જેથી બહુ ટ્રાફીક ના નડે. ત્યાં મારી સાથે એક છોકરી ભટકાણી. હું કઈ બોલવા જાવ એની પેલા જ તે બોલી પડી, "મેં ભાગ રહી હું, વો કુછ લોગ મુજે... મતલબ મેરે સાથ વો લોગ... તભી વો લાડકા આયા
મન નો બળાપો સાંજે જયારે તે આવ્યો તો તે ખૂબ જ ખુશ લાગતો હતો અત્યારે મે તેને અત્યારે સરખો જોયો, તે હસી રહ્યો હતો એટલે તેના ગાલમાં મસ્ત બંને સાઈડ ખાડા પડતા હતા જેને લોકો સરળ ...વધુ વાંચોડિમ્પલ કહે છે. આ ડીમ્પલ સાથે તો ઘણી માન્યતા જોડાયેલી છે, પણ જેના ગાલ પર આવા ભગવાને સર્જેલા કૂવા હોય ને તેમાં લોકો જરૂર થી પડી જ જાય પછી તે પ્રેમ માં કે નફરતમાં, તે તો બંને વ્યક્તિ ના સ્વભાવ પર હોય છે. તેની ઊંચાઈ પણ છ ફૂટની આસપાસ હશે, શાંત ચહેરો, વધેલી દાઢી, પેન્ટ શર્ટમાં કોઈ તેને ગુંડો ના કહી
ફ્રેન્ડ્સ ગ્રુપ અબ્દુલને ઉભો જોઈ મને આશ્ચર્ય થયું, મને કાલની બધી વાત યાદ આવી મને લાગ્યું કે તે કાલ માટે નો બદલો લેવા અહી આવ્યો છે. પણ તેની સાથે બીજા પાંચ જણા ને ...વધુ વાંચોજોયા તેમાંથી બે છોકરી હતી અને બાકી ત્રણ છોકરા, એટલે મને વધુ આશ્ચર્ય થયું. સારું થયું કે હું ઢીંગલીને રૂમમાં જ મૂકીને આવી હતી કોઈ મુસીબત આવે તો હું એકલી જ પહોચી શકું. હું દરવાજો ખોલી બહાર ગઈ જેથી કોઈ અંદર નાં આવે અને બોલી, "તુમ યહાં ક્યાં કર રહે હો?" અબ્દુલે મારા પ્રશ્ન નો જવાબ આપવાને બદલે કહ્યું," દેખિયે,
ભૂતકાળ ની યાદો તે દિવસે મને કોઈએ કૉલેજ તો શું લાઇબ્રેરી પણ જાવા ન દીધી. અબ્દુલ તો આવા નોતો માંગતો પણ બધા ની જીદ સામે તેણે પણ હાર માની લીધી. અબ્દુલ આખા રસ્તામાં કશું વધારે નથી ...વધુ વાંચોબધાને આશ્ચર્ય થયું હતું કે મને કેમ ખાલી અબ્દુલની ઘટના જ યાદ છે બાકી કોઈની પણ નહી! તેનું મુખ્ય કારણ તે હતું કે તે દિવસે મેં પેલી વાર કોઈક બીજા માટે કામ કર્યું, તે દિવસ પછી મારી જીંદગી ના પસાર થતા દરેક દિવસ હું એમ જ વિચારતી કે મેં આજે શું કર્યું! આજ નો દિવસ ખરેખર મેં જીવ્યો કે ખાલી પસાર જ
હું બધાને એક સાથે મળી હતી આજે તેને છ મહિના થઈ ગયા. અમારા બધાની ઉંમર લગભગ સરખી જ હતી. વધીને મહિનાનો ફરક હશે. હા, અબ્દુલ જરૂર મોટો હતો. તે અમારા કરતા ચાર વર્ષ મોટો હતો. પણ અમે તે મોટો ...વધુ વાંચોતો એની વાત માનશું એવું ક્યારેય કર્યું જ નહી. અને તેણે ક્યારેય હક પણ જતાવ્યો નહી. છ મહિના માં ત્રણ ઘટના ખૂબ મોટી બની ગઈ. જેમાં સૌથી પેલી ઘટના ત્યારે બની જયારે મેં અબ્દુલ ને મર્ડર કરવાનું કહ્યું. અને તેણે મારી વાત માની ને કાઈ પણ પૂછ્યા વગર જેનું કહ્યું તે લોકોને મારી નાખ્યા.