Lockdown ની Love Story - નવલકથા
મુકેશ રાઠોડ
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Lockdown ની love storyલેખક:- મુકેશ રાઠોડ. રાત નું ડિનર લઈને અભિષેક પોતાના લેપટોપ માં ઓફિસ વર્ક કરવા બેશી જાય છે.એક ટેબલ પર થોડા કાગળો, થોડા ડોક્યુમેન્ટ અને કેટલીક ...વધુ વાંચોલઈને અભિષેક વર્ક ફોર હોમ કરે છે.શું કરે ? કોરોના જેવી મહામારીમાં ઓફિસે જવાનું હતું નહિ,અને કામ important હોવાથી બોસે અભિષેક ને ઘરે રહીને જ ઓફિસ નું કામ કરવાની સૂચના આપી હતી. ********* "અરે બેટા ,હજી પણ જાગેેછેે ? આ ઘડિયાળ સામે તો જો અગિયાર વાગવા આવ્યા.હવે સુઇજાને બેટા. "
Lockdown ની love storyલેખક:- મુકેશ રાઠોડ. રાત નું ડિનર લઈને અભિષેક પોતાના લેપટોપ માં ઓફિસ વર્ક કરવા બેશી જાય છે.એક ટેબલ પર થોડા કાગળો, થોડા ડોક્યુમેન્ટ અને કેટલીક ...વધુ વાંચોલઈને અભિષેક વર્ક ફોર હોમ કરે છે.શું કરે ? કોરોના જેવી મહામારીમાં ઓફિસે જવાનું હતું નહિ,અને કામ important હોવાથી બોસે અભિષેક ને ઘરે રહીને જ ઓફિસ નું કામ કરવાની સૂચના આપી હતી. ********* "અરે બેટા ,હજી પણ જાગેેછેે ? આ ઘડિયાળ સામે તો જો અગિયાર વાગવા આવ્યા.હવે સુઇજાને બેટા. "
Lockdown ની love story.ભાગ :-૨_મુકેશ રાઠોડ. આપે આગળ જોયુંં શેે. અભિષેક રાત્રે પોતાના લેપટોપમાંં ઓફિસ વર્ક કરે છે.રાતના બાર વાગ્યે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવે ...વધુ વાંચોમેસેજ બરોડા ની પલ્લવી નો હોય છે .બંને વચ્ચેે વોટ્સએપ દ્વારા થોડી વાત - ચીત થાય છે.એક બીજા ગુડ નાઈટ કહીને સુઈજાય છે.હવે આગળ.... સવારનાં મંદ મંદ પવનથી રૂમની બારીના પડદા ફરફરે છે. પક્ષીઓ નો કલરવ કાનમાં પડે છે.પડદાના ફરકવાથી સૂર્યની સોનેરી કિરણો સીધા અભિષેકના બેડ પર પડે છે.અભિષેક આળસ મરડી ને ઉભો થાય છે.હજી તો બાથરૂમમાં જાય એ પહેલાં જ મોબાઈલ
Lockdown ની love story.ભાગ:-૩_મુુકેશ રાઠોડ. આપણે આગળ જોયું કે અભિષેક પહેલાતો થોડું ignore કરતો પછી ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ ...વધુ વાંચોલાગ્યો.પ્રપોઝ કરવું છે પણ શરૂવાત કોણ કરે એ વિચારે.હવે આગળ...... થોડા દિવસોમાં જ પહેલું અનલૉક શરૂ થયું. સવારે નવથી થી સાંજના નવ વાગ્યા સુધી.હવે અભિષેકે વિચાર કર્યો .આ Sunday એ પલ્લવીને મળવા જવાનું વિચારી રહ્યો હતો.મનમાં ડર પણ લાગતો કે કદાચ પલ્લવી ના કહેશે તો?.થયું ,આજે સાંજે જ્યારે પલ્લવી સાથે વાત થાય ત્યારે આ વિશે વાત કરશે,એવું મનોમન વિચાર્યું.
Lockdown ની love story.ભાગ:- ૪_મુકેશ રાઠોડ આપણે આગળ જોયું કે અભિષેક સવારમાં તૈયાર થઈ ને પલ્લવીને મળવા વડોદરા પોતાની કાર લઈને જાય છે. મનોમંથન કરતા કરતા વડોદરા ...વધુ વાંચોઆવી ગયું એની ખબર પણ ના પડી. . હવે આગળ.... વડોદરામાં એન્ટર થતાંજ તેને પલ્લવીનેેે ફોન કર્યો. આર યુ રેડી ? હાં, હુંં તૈયાર છું. તમે ક્યાં પહોંચ્યા. " પલ્લવી બોલી." બસ આ જોવો હું વડોદરામાં એન્ટર થયો ' બાયદવે હું ક્યાં આવું ? " અભિષેક બોલ્યો." તમે કારેેેેલીબાગ જોયો ? ત્યાં મળીયેે . " પલ્લવી બોલી." ઓકે
lockdown ની love storyભાગ:-૫_મુકેશ રાઠોડ. નમસ્કાર મિત્રો.આપે આગળ જોયું કે અભિષેક,પલ્લવીને મળવા વડોદરા જાય છે.ત્યાં બંને બગીચામાં બેસીને વાતો કરે છે.પછી એ લોકો જમવા માટે ગાડી લઈને નીકળે છે.હવે આગળ.... ...વધુ વાંચોગાડીનો ડોર ખોલીને પલ્લવીને બેસવાનો ઈશારો કર્યો.અભિષેક પણ ગાડીમાં બેસીને ગાડી સ્ટાર્ટ કરી. ગાડીમાં નું એર ફ્રેશનર ની સુગંધ પલ્લવીને ખુબ ગમી. મન પ્રફુલ્લિત થઈ ગયું.અભિષેકે કારમાં રહેલા ઓડિયો પ્લેયરમાં પેનડ્રાઈવ લગાવી. " હમે તુમસે પ્યાર હૈ કિતના એ હમ નહિ જાનતે,મગર જી નહિ સકતે તુમ્હારે બિના " લવ સોંગ ધીમા અવાજે વાગવા લાગ્યું. " ઓહ્: તમે પણ old song's ના શોખીન લાગો છો " પલ્લવી બોલી."