indian lovestory book and story is written by megh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. indian lovestory is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ ની પરિભાષા - નવલકથા
megh
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
“ હવે તો કહિ જ દેવુ છે , ચાહે તે હા કહે કે ના . શું એ ના કહેશે ? “ કાવ્યાએ અરિસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યુ અને તેના રુપ ના અભિમાન થી તેની વિચારતન્દ્રા ફરી શરુ થઈ . ” ના અને મને ! અશક્ય ! મારા જેવી સુંદર કન્યા ને કોઇ કઇ રિતે ના કહી શકે ? મારા પર નજર પડતાની સાથેજ ઘાયલ થતા ઘણા યુવકો મે નિહાળ્યા છે . તો આની શું હેશિયત છે કે સ્વર્ગસુંદરી સમી મને જોઇને પાગલ ના બને ? છતા હજુ સુધી તેણે મારી સામે કોઇ પણ પ્રકાર ની ઇષ્ણા શા માટે ના દર્શાવી
“ હવે તો કહિ જ દેવુ છે , ચાહે તે હા કહે કે ના . શું એ ના કહેશે ? “ કાવ્યાએ અરિસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યુ અને તેના રુપ ના અભિમાન થી તેની વિચારતન્દ્રા ફરી શરુ થઈ . ...વધુ વાંચોના અને મને ! અશક્ય ! મારા જેવી સુંદર કન્યા ને કોઇ કઇ રિતે ના કહી શકે ? મારા પર નજર પડતાની સાથેજ ઘાયલ થતા ઘણા યુવકો મે નિહાળ્યા છે . તો આની શું હેશિયત છે કે સ્વર્ગસુંદરી સમી મને જોઇને પાગલ ના બને ? છતા હજુ સુધી તેણે મારી સામે કોઇ પણ પ્રકાર ની ઇષ્ણા શા માટે ના દર્શાવી
પ્રેમની શરુઆત કાવ્યા ને માટે દીવસ સોને મઢેલો ઉગ્યો . આજે તેને જાણ થઈ કે તે જેના ગળાડુબ પ્રેમ મા છે તે કદાચ તેનો બનશે . તે જાણતી હતી કે સૌમ્ય ને પામવો કઠણ બનશે , સૌમ્ય સરળતાથી ...વધુ વાંચોલાગણીતંતુ એ બંધાશે નહી પરંતુ સ્ત્રીહઠ સામે સૌમ્ય ક્યા સુધી ટકી રહે છે તે જોવુ રહ્યુ . જ્યારે એક સ્ત્રી હઠે ભરાય છે ત્યારે ભીષ્મ , કર્ણ , દ્રોણ , જેવા મહાપુરુષો ના જીવન નષ્ટ થઈ જાય છે , તો પછી સૌમ્ય તો એક સામાન્ય માનવ છે તેને મનાવતા કેટલો સમય લાગશે . તેના હૃદય મા
સૌમ્ય ની તેના તરફી વીચારસરણી થી અજાણ કાવ્યા સૌમ્ય ની ચોતરફ ફરી રહી હતી . તે સૌમ્ય સાથે વીતાવી શકાય તેવી એક પણ ક્ષણ તે જતી કરતી નહી . તે સૌમ્ય ની સાથે ઘણીવાર બહાર જઈ આવી હતી . ...વધુ વાંચોફિલ્મ નીહાળવા , બહાર જમવા , કઈંક ખરીદી કરવા કે પછી અમસ્તા જ તે સૌમ્ય ને ચારદિવારો થી દુર લઈ જતી . સૌમ્ય સાથે હોવાથી જાણે તેની જીભ એકદમ કાર્યક્ષમ બની રહેતી . કલાકો ના કલાકો બસ તે થાક્યા વિના બોલતી જ રહેતી . તેની વાતો ક્યારેય ખુટતી જ નહી . તેનો એકમાત્ર ઉદ્દેશ્ય
સૌમ્ય નુ કથાનક શરુ હતુ . કાવ્યા ખુબ જ ધ્યાન થી દરેકે દરેક શબ્દો સાંભળી રહી હતી . “ હોસ્ટેલ મા સૌ પ્રથમ હુ મારા હોસ્ટેલ રેક્ટર ને મળ્યો . તેમનુ નામ અમીતભાઇ હતુ . સ્વાભાવના ખુબ જ રમુજી ...વધુ વાંચો. સાક્ષાત ગણપતી જ પૃથ્વી પર સજીવન થયા હોય તેવી તેમની કદકાઠી હતી . તેમને જોઈ ને જ મન એક શાતા થઈ આવતી કે કોઈ પોતીકુ અહીયા છે . તેઓ ઘણા સમય થી અહી હોવાથી કદાચ અમારા બધા ની માનસીક્તા જાણતા હશે એટલે તેમનુ વર્તન જ ખુબ પ્રેમાળ હતુ . તેઓ મોટા ભાઈ ની જેમ જ બધા છાત્રો ને સૌહાદપુર્વક
“ સૌથી વધારે તમને ક્યા મીત્ર સાથે આનંદ આવતો હતો “ કાવ્યા ના પ્રશ્ન થી સૌમ્ય નુ કથાનક ફરી શરુ થયુ . “ ત્રણેય સાથે ખુબ સબળ લાગણીતંતુ બંધાઈ ચુક્યો હતો . અમે ત્રણેય કઈંક ને કઇંક ખાસીયત ધરાવતા ...વધુ વાંચોજેમ કે કરણ જેવી અભ્યાસ ને સમજવા ની ક્ષમતા કોઈ મા ના હતી . ડી ની વાચાળતા અને મસ્તી મજાક ની આદત સૌ કોઈ ને હસાવતી . હુ કન્યા ઓ મા મને પામવાનુ એક અજબ આકર્ષણ જન્માવતો . પણ રુદ્ર તો રુદ્ર જ હતો તે અમારા ત્રણ ની લાક્ષણીક્તા ઓ એકસાથે સમેટી ને પોતાના મા દબાવી રહ્યો હતો . વળી