સૌમ્યની કથા શરૂ થાય છે જ્યારે કાવ્યા ખૂબ ધ્યાનથી સાંભળે છે. સૌમ્ય હોસ્ટેલમાં પોતાને રેક્ટર અમીતભાઈ સાથે મળ્યો, જે રમુજી અને પ્રેમાળ સ્વભાવના હતા. તેમણે સૌમ્યને જણાવ્યુ કે તેની સાથે ત્રણ અન્ય છાત્રો રહેવાના છે. સૌમ્યની રુમ સારી હતી અને તે પોતાના નવા સહધર્મીઓને મળવાની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે પહેલો સહધર્મી ઘેર આવ્યો, તે લાંબો અને શાંત લાગતો હતો, પરંતુ સૌમ્યના ઉમળકાને ઠંડા પ્રતિસાદથી સામનો કરવાના કારણે તે થોડી નીરાશ થયો. તે પછી પોતાનું નામ ઓળખાવે છે, "મારું નામ સૌમ્ય છે." પ્રેમ ની પરિભાષા - ૪. મૈત્રી megh દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 22 1.5k Downloads 4.2k Views Writen by megh Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સૌમ્ય નુ કથાનક શરુ હતુ . કાવ્યા ખુબ જ ધ્યાન થી દરેકે દરેક શબ્દો સાંભળી રહી હતી . “ હોસ્ટેલ મા સૌ પ્રથમ હુ મારા હોસ્ટેલ રેક્ટર ને મળ્યો . તેમનુ નામ અમીતભાઇ હતુ . સ્વાભાવના ખુબ જ રમુજી માણસ . સાક્ષાત ગણપતી જ પૃથ્વી પર સજીવન થયા હોય તેવી તેમની કદકાઠી હતી . તેમને જોઈ ને જ મન એક શાતા થઈ આવતી કે કોઈ પોતીકુ અહીયા છે . તેઓ ઘણા સમય થી અહી હોવાથી કદાચ અમારા બધા ની માનસીક્તા જાણતા હશે એટલે તેમનુ વર્તન જ ખુબ પ્રેમાળ હતુ . તેઓ મોટા ભાઈ ની જેમ જ બધા છાત્રો ને સૌહાદપુર્વક Novels પ્રેમ ની પરિભાષા “ હવે તો કહિ જ દેવુ છે , ચાહે તે હા કહે કે ના . શું એ ના કહેશે ? “ કાવ્યાએ અરિસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યુ અને તેના રુપ ના... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા