rudra.....radhika...pritthi panetar sudhini safar... book and story is written by Bhumi Gohil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. rudra.....radhika...pritthi panetar sudhini safar... is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - નવલકથા
Bhumi Gohil
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સાંજના સમયે હાથમાં ચાનો કપ લઈને બાલ્કનીમાં ઉભી તે કોઈના વિચારોમાં ખોવાયેલી હતી. મોબાઈલની નોટિફિકેશન જોઈ તેના સુંદર ચેહરા પર સ્માઈલ? આવી ગઈ અને તે પોતાના ભૂતકાળમાં ખોવાય ગઈ. આ છે આપણી હિરોઈન રાધિકા રાઠોડ, ભાવનગરના એક સફળ બિઝનેસમેન પ્રકાશભાઈ અને મીનાબેનની એક માત્ર સંતાન. મલ્ટિપલ પર્સનલીટી ધરાવતી રાધિકા દેખાવે ખાસ નહીં પણ સુંદર નાક નકશો ધરાવતી ખુબજ પ્રામાણિક અને સમજદાર છોકરી હતી. જે કોલેજના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે. આપણો હીરો છે રુદ્રપ્રતાપસિંહ રાણા, ભાવનગર જિલ્લાના એક નાનું, પણ સુખી કહેવાય એવા ગામના સરપંચ શ્રી પૃથ્વીપ્રતાપસિંહ રાણાનો એકનો એક દીકરો. પૃથ્વીપ્રતાપસિંહ રાણા, એ ગામના સરપંચ જ
સાંજના સમયે હાથમાં ચાનો કપ લઈને બાલ્કનીમાં ઉભી તે કોઈના વિચારોમાં ખોવાયેલી હતી. મોબાઈલની નોટિફિકેશન જોઈ તેના સુંદર ચેહરા પર સ્માઈલ? આવી ગઈ અને તે પોતાના ભૂતકાળમાં ખોવાય ગઈ. આ છે આપણી હિરોઈન ...વધુ વાંચોરાઠોડ, ભાવનગરના એક સફળ બિઝનેસમેન પ્રકાશભાઈ અને મીનાબેનની એક માત્ર સંતાન. મલ્ટિપલ પર્સનલીટી ધરાવતી રાધિકા દેખાવે ખાસ નહીં પણ સુંદર નાક નકશો ધરાવતી ખુબજ પ્રામાણિક અને સમજદાર છોકરી હતી. જે કોલેજના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે. આપણો હીરો છે રુદ્રપ્રતાપસિંહ રાણા, ભાવનગર જિલ્લાના એક નાનું, પણ સુખી કહેવાય એવા ગામના સરપંચ શ્રી પૃથ્વીપ્રતાપસિંહ રાણાનો એકનો એક દીકરો. પૃથ્વીપ્રતાપસિંહ રાણા, એ ગામના સરપંચ જ
આગળના ભાગમાં આપણે જોયું કે બધા જ આ સાંભળીને ખુબજ ખુશ છે અને પોતપોતાની રીતે મિત્રો બનાવી રહ્યા હતા. રુદ્ર ખુશ હતો પણ સાથે એ વાતનું પણ દુ:ખ હતું કે 2 દિવસ તેની સ્માઈલિંગ ગર્લ જોવા નહીં મળે ...વધુ વાંચોતે હજુ પણ જોઈ રહ્યો હતો. રાધિકા આ નોટિસ કરે છે પણ તેને ફક્ત ભણવા પર ધ્યાન આપવું હતું એટલે તે જતું કરે છે અને તેની ફ્રેન્ડ શ્રુતિ સાથે જતી રહે છે.હવે આગળ....જેવા બંને ક્લાસમાંથી બહાર નીકળ્યા કે શ્રુતિ બોલી....શ્રુતિ: હેય રાધી સાંભળને, હું શું કહું છું કે આપણે ફ્રેશરપાર્ટીમાં સાડી પહેરીએ તો? i mean બધા વેસ્ટ
“અચ્છા બાબા ઠીક છે પણ જો રુદ્ર તારી સાથે દોસ્તી કરવા માગશે તો??” "આજે જે કંઈ પણ થયું તેનાથી તને લાગે છે કે હું તેની સાથે દોસ્તી કરીશ?? " રાધિકાના નેણ ઉચા થઈ ગયા. ...વધુ વાંચો "બસ લે ઠરી જા હવે!!! " મને ના રમાડ રાધી...તારી આંખો અને તારા શબ્દો મળતા નથી એકબીજા સાથે...માની લે રાધિકા પેહલી નજર નો પ્રેમ થયો છે તને.... "શટઅપ શ્રુતિ તું માર ખાવાની થઈ છે હવે... " “અને શું ક્યારની બકબક કરે છે!” પ્રેમ..પ્રેમ...પ્રેમ.. "અચ્છા તો હું બક બક કરું છું એમ?? " "હાસ્તો " "તો મને એ કે રુદ્રનું
રુદ્ર રાધિકાને જોઈ રહે છે. ડાર્ક ગ્રીન ડિઝાઈનર સાડી, સ્ટાઇલ કરેલા ખુલ્લા વાળ, હળવો મેકઅપ, ગળામાં સિમ્પલ ડાયમંડ નેકલેસ અને તેની સુંદરતામાં વધારો કરતી એની મીઠી મુસ્કાન સાથે તે ખુબજ સુંદર લાગી રહી હતી. રુદ્ર તો બે ઘડી જોઈ ...વધુ વાંચોરહ્યો. તેને એ સમયે બસ રાધિકા જ દેખાઈ રહી હતી. આ જોઈ શિવથી રહેવાયું નહીં, “વાહ ભાઈ ભાભી તો આ મોર્ડન જમાનાની સીતા છે હો બાકી સ્પેશિલ છે અને બધાથી અલગ જ.....(વેસે સાથ વાલી સુંદરી ભી સુંદર હૈ?)” હવે લક્ષ્મણજીને સીતાભાભીના બહેન ઊર્મિલા ના ગમે એ તો બને જ નહીં. ?? હા તે બધાથી અલગ છે એટલે જ
"રાધિકા એ પણ હસતા હસતા હા કહી અને રુદ્ર ના લંબાયેલા હાથ સાથે હેન્ડશેક કર્યું અને જાણે વીજળી નો કરંટ લાગ્યો હોય એવું લાગ્યું બંને ને " "થોડે દુર ઉભો શિવ પણ શ્રુતિ ને એક મીઠી મુસ્કાન સાથે જોઈ ...વધુ વાંચોહતો શ્રુતિ પણ રેડ ડિઝાઈનર સાડી માં ખુબજ સુંદર લાગી રહી હતી જાણે લાલ મખમલ માં વીંટાળેલી સોનાની મૂર્તિ જ જોઈ લ્યો.....પણ એનો ગુસ્સો જોઈને શિવ દૂર જ રહ્યો... " શિવ પોતાના દિલ પર હાથ રાખતા મનમાં જ મલકાઈ રહ્યો? "એક તો સુરત પ્યારી ઉપરસે ગુસ્સે કી લાલી... બચના એ દિલ આજ હે કોઈ બીજલી ગિરને વાલી.. " શિવ જોઈ