કોફી શોપ માં બધા જ બંને ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લે છે.અને બંને પોતાના નવા જીવન ની શરૂઆત થી ખુશ થતા ઘરે જવા નીકળે છે "
સંધ્યાને રંગવા ઉતાવળો થયો છે...
લાગે છે સુરજ હવે ઢળવાનો થયો છે..
ઘરે પહોંચીને રુદ્ર રાધિકા ને કોલ કરે છે.....
"હેલો "
"ઘરે પહોંચી ગઈ મારી રાધુ "
" હા just "
"શુ કરે છે તું ?!! "
"કંઈ નઈ બસ તને યાદ "
"અચ્છા રાધુ? "
"હમ્મ "
"તું મને ક્યારથી પસંદ કરે છે "
"સાચું કવ તો પેહલી નજર થી જ પણ કહેવાની હિમ્મત જ ન થઈ.બસ તને ખોવાનો ડર હતો એટલે કહી ના શકી. "
"same hear રાધુ પણ પછી થયું કે ક્યાંક તને હંમેશા માટે ના ખોઈ બેસું પછી હિંમત કરીને તને પ્રોપોઝ કરવાનું ગોઠવ્યું અને મારા નસીબ જો તું માની ગઈ! "
"માની જ જાવ ને પાગલ તે મારા મન ની વાત કરી અને સાચું કહું તો મને વિશ્વાસ જ નથી થતો કાલ સુધી હું જેના સપના જોતિતી એ આજે મારી સાથે છે નસીબ તો મારા સારા છે રુદ્ર "
"આઈ લવ યુ રાધુ "
"આઈ લવ યુ ટૂ રુદ્ર "
"સારું ચાલ હવે પછી કોલ કરું કામ છે "
"ઓકે રાધુ "
"ટેક કેર એન્ડ લવ યુ માય સ્માઇલિંગ ગર્લ "
"તું પણ તારું ધ્યાન રાખજે એન્ડ લવ યુ ટૂ રુદ્ર "
પ્રેમ શું ❤️છે એ ના પૂછો તો સારું,
સાચવો તો અમૃત છે,
પીવો તો ઝેર છે
દરેક રાતે એક મીઠો ઉજાગરો છે☺️
આંખ અને નીંદર ને સામ સામે વેર છે
આનું નામ જ પ્રેમ છે
🌹❣️🌹❣️🌹❣️
આવી જ રીતે બંને નો પ્રેમ ગાઢ થતો ગયો અને બંને એક ખુબજ સારા પ્રેમીયુગલ જ નહીં પણ ખૂબ સારા મિત્રો પણ હતા એક બીજાને કહ્યા વગર જ ઘણું બધું સમજી જતા...અને એમનો સંબંધ પણ ટોમ એન્ડ જેરી જેવો એકબીજાને લડતાં જગડતા પણ સાથે જ રહેતા હંમેશા એકબીજા ની ઢાલ બનીને..આમ શિવ અને શ્રુતિ નો પણ ખૂબ જ સાથ મળતો..અને એ સાથે જ શિવ અને શ્રુતિ ના મન માં પણ એકબીજાં માટે લાગણી છે પણ પહેલ કોણ કરે!!શ્રુતિ નો ગુસ્સો અને શિવ નો એ ગુસ્સા થી ડર એટલે એમની લવસ્ટોરી અટકેટલી જ હતી.😅
"આમ જ અઠવાડિયામાં પરીક્ષા શરૂ થવાની હતી પછી ટાઈમ ના મળે મળવાનો ને વાત કરવાનો તો બધાએ નક્કી કર્યું કે એક દિવસ ફરીએ સાથે રહીએ.એ દિવસ શિવ શ્રુતિ, રુદ્ર રાધિકા બધા સાથે જ રહ્યા અને આખો દિવસ ફરી મુવી, મોજ મસ્તી શોપિંગ કરી અને સાંજે બધા છુટા પડ્યા. "
"ઘરે આવીને જમીને રાધિકા એ રુદ્ર ને કોલ કર્યો..
"હેય રુદ્ર "☺️
" હા રાધુ "😊
"શુ કરતા હતા??? "
"પૂજા "
"હેં ઇ કોણ???!!! "🤨
"એ મંદબુદ્ધિ....ભગવાન ની પૂજા કરતોતો. "😜
"હા તો બરાબર "😏
"હમ તું પણ કરજે!! "
"શું?!! "🤨
"પૂજા ભગવાનની "
"શુકામ વળી??!! "🤨
"ભગવાન ની પૂજા ના કરીયે ને તો એ આપણને ના મળે જે આપણને સૌથી વધારે વ્હાલું હોય.... "😁😜😜😜રુદ્ર આજે રાધિકા ને હેરાન કરવાના ફૂલ મૂડ માં હતો.
"એવું કંઈ ન હોય... "(મનમાં હેં એવું હોતું હશે!!???)🤔🤔🤔
"હોય જ તારે ના માનવું હોય તો કાઈ નઈ "😜😜😜😜
"હમમમ!! "(મનમાં હા હા ઠીક છે આપણું બનતું નથી પણ હે ભગવાન આને લઈને રિસ્ક નથી લેવું. કાલથી કરીશ પૂજા)
😜😜😜
"તું શું કરતીતી? "😅😅😅
"હું.....પ્લાનિંગ...કરતીતી.!! "😈રાધિકા રુદ્ર ના ઈરાદા જાણતા કહે છે.
"કેનું વળી? "🤔
"તમારા મર્ડર નું!! "
"હમ્મ તો પછી કર્યું કે. "હવે રુદ્ર ને પણ ખબર પડી ગઈ કે આજે તો આવ્યું મારુ "
"હા કર્યું પણ યાર...આમા ફાયદો નથી કાઈ!! "
"કેમ વળી?? "🙄
"તમને મારીને શુ મળશે?? "
😒😒😒
"હમ્મ....point તો છે, હવે? "😏
"હું તમને હેરાન કરીશ!! "
"એ તો તું આમેય કરે છે એમ નવાઈ નથી "😏
"હા એ તો છે....તો હવે??!! "🤔
"શું હવે...શરમ કર રાધુ કોઈ ગર્લફ્રેન્ડ એવું વિચારે?? "🥺
"હા તો કોઈ બોયફ્રેન્ડ આવી રીતે હેરાન કરે?? "
"મેં શુ કર્યું.... "🤨
"મેં શું કર્યું.... હે ભગવાન જોવો...જોવો આ માણસ આખો દિવસ બસ busy busy busy તમને યાદ પણ છે કે હું છું તમારી લાઈફ માં હે??બોલો બોલો!!
"સોરી ને bachchaaa માફ કરી દે plz... "જો કાન પકડું છું "😜
"જો તો ભગવાન કેવા ડાચાં બનાવે... "
"પ્લીઝ... "🥺
"હા હવે "
"i love you રાધુ... "😋
"i love you too રુદ્ર... "😊
"હમ બોલ બીજું "
"તમે બોલો "
"તો તને કવ જ શુકામ કે તું બોલ એમ!! "
"તમને ખબર હતી કે હું તમને જ કઈશ તો શુકામ પૂછો?!! "
"મજા આવે "
"એમ!!! "🤨
"હકન "😜
"પાગલ...😅😅અચ્છા બાબુ "
"હા રાધુ "
"તમારી ફેવરીટ એક્ટ્રેસ કોણ છે?? "
"તું "😍
🙄🙄🙄
"ફેવરિટ ફૂડ??!! "
"તારા હાથે બનાવેલું બધું જ!! "
"really... "😋😋
"yah "
"ફેવરીટ પ્લેસ "???!!
"your heart "💙
"હે ભગવાન.... મતલબ હદ હેં...હદ હોય ફ્લર્ટ ની "🙄
"રાધુ.....હદે તો મુલ્કોકી હોતી હૈ...મોહબ્બત કી નહીં... "🤩
"હાય હાય....કોઈ મને જાપટ મારો કોઈ મારા પર પાણી નાખો.... i cant believe this... તમે....રુદ્ર તમે??!!!!??
.......ભૂમિ ગોહિલ......