Jingana jalsa book and story is written by Rajusir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jingana jalsa is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીંગાના જલસા - નવલકથા
Rajusir
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રિય વાચક મિત્રો આ મારું એક નવું સાહસ છે.એક પ્રવાસમાં બસનો કિલિન્ડર,આમ તો બસમાં કંડકટર હોય છે, પણ પ્રાઈવેટ બસના કંડક્ટર માટે ગામઠી શબ્દ કિલિન્ડર પ્રખ્યાત છે. આવા એક કિલિન્ડરની થોડી ખાટી-મીઠી રમૂજો સાથે પ્રવાસના અમુક સ્થળોની રજૂઆતો કરવા જઈ રહ્યો છું .મને આશા છે કે મારા આ સાહસને આપ સૌ વધાવીને મને પ્રેમ,હુંફ અને પ્રોત્સાહન પુરા પાડશો જ... પ્રકરણ 1 રાતના અગિયાર વાગ્યે અમારી બસ ઉપડવાની હતી. અમે પ્રવાસનું નામ આપ્યું હતું "મિશનમસુરી". જે પંદર દિવસ અને સોળ રાત્રીનો પ્રવાસ હતો. જમવાનું બસ સંચાલક ઉપર હતું તેથી બસમાં અમારી સાથે રસોઈ માટે ત્રણ મહિલા મંછાબેન, હંસાબેન તથા વખતીબેન. બસ
પ્રિય વાચક મિત્રો આ મારું એક નવું સાહસ છે.એક પ્રવાસમાં બસનો કિલિન્ડર,આમ તો બસમાં કંડકટર હોય છે, પણ પ્રાઈવેટ બસના કંડક્ટર માટે ગામઠી શબ્દ કિલિન્ડર પ્રખ્યાત છે. આવા એક કિલિન્ડરની થોડી ખાટી-મીઠી રમૂજો સાથે પ્રવાસના અમુક સ્થળોની રજૂઆતો ...વધુ વાંચોજઈ રહ્યો છું .મને આશા છે કે મારા આ સાહસને આપ સૌ વધાવીને મને પ્રેમ,હુંફ અને પ્રોત્સાહન પુરા પાડશો જ... પ્રકરણ 1 રાતના અગિયાર વાગ્યે અમારી બસ ઉપડવાની હતી. અમે પ્રવાસનું નામ આપ્યું હતું "મિશનમસુરી". જે પંદર દિવસ અને સોળ રાત્રીનો પ્રવાસ હતો. જમવાનું બસ સંચાલક ઉપર હતું તેથી બસમાં અમારી સાથે રસોઈ માટે ત્રણ મહિલા મંછાબેન, હંસાબેન તથા વખતીબેન. બસ
પ્રકરણ 2 આગળ આપણે જીંગાભાઇના ઝલસા સાથે ગુજરાતના સ્થળો વિશે જાણ્યું.હવે આગળ..... વહેલી સવારે પાંચ વાગ્યે આબુ જવા રવાના થયા. રસ્તામાં જીંગાભાઈ વાંદરી અને તેના બચ્ચાને હેરાન કરવાનું ચુકતા ન હતા.સવારે ૬:૪૫ વાગ્યે આબુથી થોડે દુર એક પેટ્રોલ પંપ ...વધુ વાંચોબસ ઊભી રહી.બધા ફ્રેશ થવા લાગ્યા. જીંગાભાઈ પોતાની ટેવ મુજબ સ્ટૂલ લઈને કાચ સાફ કરવા લાગ્યા,પણ મંછાબેનને કહેતો ગયો કે જો જે મંછાળી સ્ટૂલ લેતા પહેલા મને કહેજે નહીં તો આ વખતે તારું ઢીંઢું ભાંગી નાંખીશ. ચા અને ગાંઠિયાનો નાસ્તો બધાએ આરોગ્યો.આબુ પર અમારી બસ લઈને જવાનું હતું એટલે બધા બસમાં ગોઠવાયા.બસ આબુ ઉપર ચડવા લાગી. વાંકાચુંકા વળાંકો અને ઊંડી
પ્રકરણ 3 આગળ આપણે અચલગઢ કિલો અને વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી તથા જીંગાભાઈના ભડાકા જોયા હવે આગળ.... "બ્રહ્માકુમારી પીસપાર્ક" માઉન્ટ આબુના અરાવલી પર્વત પર આવેલ છે. પીસ પાર્ક વિભિન્ન, મનમોહક સુંદર ફૂલોથી ખીલી ઉઠેલ કુદરતી સૌંદર્યનું એક અનોખું ઉદાહરણ છે. ...વધુ વાંચોઆધ્યાત્મિક સૌંદર્ય વધારવા "ઉલ્હાસ નગર સેવા કેન્દ્ર" તરફથી વૈકુંઠધામના વિવિધ પ્રસંગોનું મૂર્તિઓ દ્વારા સુંદર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. અનેક વર્કિંગ મોડેલોથી સુસજ્જિત વૈકુંઠ દર્શન નિહાળવાનો લ્હાવો લેવા જેવો છે. દેવી-દેવતાઓની વર્કિંગ મૂર્તિઓથી બનેલ સુંદર મનમોહક ઝાંખીઓનું શુભ ઉદ્ઘાટન "પ્રજાપતિ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય"ના મુખ્ય પ્રશાસનિકા આદરણીય દાદી જાનકીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આખા પાર્કમાં રંગબેરંગી અનેક પ્રકારના ફુલછોડ આયોજન બંધ રીતે વાવવામાં
પ્રકરણ 4 આગળ આપણે પીસ પાર્ક અને ત્યાં બનેલ ઘટના જોઈ.હવે આગળ..... બસમાંથી ઊતરતા જ કુદરતનો નજારો જોઇને જ અમારા મોઢા આશ્ચર્યથી પહોળું થઈ ગયા. મોટા મોટા પથ્થરો વચ્ચે સૂર્ય સંતાકૂકડી રમતો હોય એવું દ્રશ્ય અમારી સમક્ષ દેખાઈ રહ્યું ...વધુ વાંચોબધા જ સૂર્યને હાથમાં લઈને ઊભા હોય એ રીતે ફોટા પડાવવા લાગ્યા. આમ તો બસ પાર્ક કરી ત્યાંથી એક ઉંચી ટેકરી ચઢીને ત્યાંથી સૂર્ય આથમતો જોવાનો હતો પણ બધા ફોટા પડાવવા ગમે તે જગ્યા પર પહોંચવા લાગ્યા. એક ફોટોગ્રાફર અમારી પાસે આવીને બોલ્યો;"સર પરફેક્ટ હાથમેં સૂર્ય હોગા ઇસ તરહ સે ફોટા ખીંચ દુ". જીંગાભાઈ આ સાંભળીને બોલ્યા;"તારા બાપની જાગીર છે
પ્રકરણ 5 આગળ આપણે માઉન્ટ આબુ ઉપરના સ્થળો તથા જીંગાભાઈના ઝલસા જોયા..... હવે આગળ.... ગુરુ શિખર ઉપર ફર્યા બાદ બધા બસમાં ગોઠવાયા. હવે અમારે સીધા ઉદયપુર જવાનું હતું. લગભગ ત્રણથી સાડા ત્રણ કલાકની મુસાફરી કરવાની હતી. આમ તો ...વધુ વાંચોથાક્યા હતા પણ મુસાફરી દરમિયાન જીંગાભાઈની વાંદરાની મશ્કરી આનંદ દાયક હોવાથી ઊંઘ આવતી ન હતી. સાથે સાથે બસમાં વાગતા "ઓલ્ડ ઇઝ ગોલ્ડ" ગીતો પણ મનને ફ્રેશ કરી દેતા હતા. હા ત્યારે અત્યારની જેમ ડીજે સોંગનો જમાનો ન હતો. માઉન્ટ આબુ થી લગભગ સો - સવાસો કિલોમીટર ચાલ્યા બાદ એક હોટલમાં ચા-પાણી પીવા માટે બસ ઊભી રાખી. બધા નીચે ઉતર્યા. હજુ રાતના જમવાને