Langotiya book and story is written by HardikV.Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Langotiya is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લંગોટિયા - નવલકથા
HardikV.Patel
દ્વારા
ગુજરાતી વાર્તા
પ્રસ્તુત વાર્તા બે મિત્રો પર છે. બે મિત્રો એ એટલા જેવા તેવા મિત્રો નહિ પણ લંગોટિયા મિત્રો. લંગોટિયા શબ્દ તમે વાંરવાર સાંભળ્યો હશે જ. હા હું એ જ લંગોટિયા મિત્રોની વાત કહેવાનો છું. લંગોટિયા એટલે જન્મ્યા ત્યારથી ભેગા મોટા થયા હોય તે. આ જમાનામાં તો લગભગ આ પ્રકારની મિત્રતા ઓછી જોવા મળે છે. પણ તોય મિત્રતા તો મિત્રતા જ છે. આ એક જ સંબંધ એવો છે જેને છૂટાછેડા નથી અપાતા. મિત્રતા તો કૃષ્ણ સુદામા જેવી જ હોવી જોઈએ. આ બંનેની મિત્રતા સાબિત કરે છે કે જો મિત્રતા સાચી હશે તો આગળ જતાં એક મોટો ઇતિહાસ બની જશે.
પ્રસ્તુત વાર્તા બે મિત્રો પર છે. બે મિત્રો એ એટલા જેવા તેવા મિત્રો નહિ પણ લંગોટિયા મિત્રો. લંગોટિયા શબ્દ તમે વાંરવાર સાંભળ્યો હશે જ. હા હું એ જ લંગોટિયા મિત્રોની વાત કહેવાનો છું. લંગોટિયા એટલે જન્મ્યા ત્યારથી ભેગા મોટા ...વધુ વાંચોહોય તે. આ જમાનામાં તો લગભગ આ પ્રકારની મિત્રતા ઓછી જોવા મળે છે. પણ તોય મિત્રતા તો મિત્રતા જ છે. આ એક જ સંબંધ એવો છે જેને છૂટાછેડા નથી અપાતા. મિત્રતા તો કૃષ્ણ સુદામા જેવી જ હોવી જોઈએ. આ બંનેની મિત્રતા સાબિત કરે છે કે જો મિત્રતા સાચી હશે તો આગળ જતાં એક મોટો ઇતિહાસ બની જશે.
જીગરે તેના મિત્રને કહ્યું, “અય તું કાલથી છોકરીઓના પાર્ટમાં બેસજે. શું દીપકનો બી. એફ. છો લ્યા ટૉપા!” ત્યાં જીગરની બાજુમાં બેસેલો મિત્ર હસવા લાગ્યો. ત્યાં જીગરે તેને એક ટપલી મારીને કહ્યું, “શેના દાંત કાઢે છે લ્યા ટોપા ...વધુ વાંચોએટલે બેસ્ટ ફ્રેન્ડ થાય. સાલા બુદ્ધી વગરના અભણ.”
જીગર કદી આવી પરિસ્થિતિમાં ડરતો નહિ બલ્કે તેને આવા કાંડ કરવાની ટેવ હતી. કોઈની પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કરવામાં તેને ખૂબ આનંદ આવતો. રીસેસ પડી અને બકુલભાઈ ઉતાવળે પગે નવમા ધોરણમાં આવી ગયા. તે ક્લાસમાં આવી બોલ્યા,
જીગરના કહેવાથી બધાએ બેન્ચ ખખડાવી કે ખૂબ અવાજ થયો અને છેક ઓફિસ સુધી પહોંચ્યો. એ સાંભળીને બકુલભાઈ સીધા ક્લાસમાં પહોંચી પૂછવા લાગ્યા, “તમે લોકોએ શુ માંડી છે કોણ કહે છે તમને અવાજ કરવાનું પહેલા તો મને એ ...વધુ વાંચોકે શરૂઆત કોણે કરી ” વિદુર બોલ્યો, “સર જીગર સાહેબ હતા.” જીગર કહે, “થેંક્યું માય સ્ટુડેન્ટ.
જીગરને જાણવું હતું કે દિપક અમદાવાદ જવાનું કહીને ગયો છે તે સાચું છે કે ખોટું તેથી તેણે દીપકના પપ્પાને ફોન કર્યો. તેના પપ્પાએ ફોન ઉપાડી પૂછ્યું, “હા બોલ જીગલા. અત્યારે શુ કામ પડ્યું કનુભાઇ આવી ગયા કે હજી ...વધુ વાંચોફસાયા છે ” જીગરે જવાબ આપતા કહ્યું, “ના જેન્તીકાકા. તે હજુ નથી આવ્યા. તે પરમદિવસે આવવાના છે. હું શું કહેતો હતો કે તમે બે દિવસ પછી અમદાવાદ જવાના છો ”