આ વાર્તા બે લંગોટિયા મિત્રો જીગર અને દિપકની છે, જે એક જ સમુદાયમાં જન્મ્યા અને મોટા થયા. તેમની માતાઓ એક જ સમયે બાળકને જન્મ આપી, જેના કારણે બંને દંપતિએ ચમત્કાર માન્યા અને નક્કી કર્યું કે તેમના બાળકોને એક જ સ્કૂલમાં ભણાવવા અને એક જ મંડપમાં લગ્ન કરાવવાનો. આ વાત પરથી મિત્રતાના મજબૂત સંબંધો અને તેમની મહત્વતાની વાત દર્શાવવામાં આવી છે. વાર્તા દર્શાવે છે કે સાચી મિત્રતા કોઈપણ સંજોગોમાં ટકી રહે છે અને એમાં કોઈપણ પ્રકારના વિઘ્નોનો સામનો કરવો હોય તો તે શક્ય છે. લંગોટિયા - 1 HardikV.Patel દ્વારા ગુજરાતી વાર્તા 46 4.8k Downloads 9k Views Writen by HardikV.Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રસ્તુત વાર્તા બે મિત્રો પર છે. બે મિત્રો એ એટલા જેવા તેવા મિત્રો નહિ પણ લંગોટિયા મિત્રો. લંગોટિયા શબ્દ તમે વાંરવાર સાંભળ્યો હશે જ. હા હું એ જ લંગોટિયા મિત્રોની વાત કહેવાનો છું. લંગોટિયા એટલે જન્મ્યા ત્યારથી ભેગા મોટા થયા હોય તે. આ જમાનામાં તો લગભગ આ પ્રકારની મિત્રતા ઓછી જોવા મળે છે. પણ તોય મિત્રતા તો મિત્રતા જ છે. આ એક જ સંબંધ એવો છે જેને છૂટાછેડા નથી અપાતા. મિત્રતા તો કૃષ્ણ સુદામા જેવી જ હોવી જોઈએ. આ બંનેની મિત્રતા સાબિત કરે છે કે જો મિત્રતા સાચી હશે તો આગળ જતાં એક મોટો ઇતિહાસ બની જશે. Novels લંગોટિયા પ્રસ્તુત વાર્તા બે મિત્રો પર છે. બે મિત્રો એ એટલા જેવા તેવા મિત્રો નહિ પણ લંગોટિયા મિત્રો. લંગોટિયા શબ્દ તમે વાંરવાર સાંભળ્યો હશે જ. હા હું એ જ લંગોટિ... More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા