Man to Ironman book and story is written by Nilesh N. Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Man to Ironman is also popular in બાયોગ્રાફી in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પુરુષ થી લોખંડી પુરુષ - નવલકથા
Nilesh N. Shah
દ્વારા
ગુજરાતી બાયોગ્રાફી
ફેબ્રુઆરી 09 2020 સવારના 04:30 નો સમય અને મારી “હાલ્ફ આયર્ન મૈન” ની સ્પર્ધા શરુ થઇ અને લગભગ 06 કલાક 57 મિનીટ પછી સવારે 11:25 વાગે મારું ફિનીશ લાઈન પર સ્વાગત થયું. મેં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલ અને 21.1 કિલોમીટર દોડવાનું પૂરું કર્યું હતું.
આ બધું એકસાથે પતાવવાનું અને એ પણ પોડીયમ ફિનીશ સાથે પૂરું કરવામાં મને અનહદ આનંદ થયો. મારી શ્રેણી સિનીયર (ઉંમર 45 વર્ષથી વધુ) માં હું સૌથી વધુ ઉમર વાળો હતો. 56 વર્ષનો હોઈ હરીફાઈ માં ત્રીજું સ્થાન મેળવવાનો મને અતિશય આનંદ થયો હતો. મને મારી જાત પર વિશ્વાસ અને મન પર કાબુ મેળવવાનો હર્ષ હતો. “હાલ્ફ આયરન મૈન” ચોક્કસ સમય મર્યાદામાં પૂરું કરેલ હોઈ હવે હું મારી જાતને “લોખંડી પુરુષ” કહેવડાવી શકું.
ફેબ્રુઆરી 09 2020 સવારના 04:30 નો સમય અને મારી “હાલ્ફ આયર્ન મૈન” ની સ્પર્ધા શરુ થઇ અને લગભગ 06 કલાક 57 મિનીટ પછી સવારે 11:25 વાગે મારું ફિનીશ લાઈન પર સ્વાગત થયું. મેં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલ ...વધુ વાંચો21.1 કિલોમીટર દોડવાનું પૂરું કર્યું હતું.
આ બધું એકસાથે પતાવવાનું અને એ પણ પોડીયમ ફિનીશ સાથે પૂરું કરવામાં મને અનહદ આનંદ થયો. મારી શ્રેણી સિનીયર (ઉંમર 45 વર્ષથી વધુ) માં હું સૌથી વધુ ઉમર વાળો હતો. 56 વર્ષનો હોઈ હરીફાઈ માં ત્રીજું સ્થાન મેળવવાનો મને અતિશય આનંદ થયો હતો. મને મારી જાત પર વિશ્વાસ અને મન પર કાબુ મેળવવાનો હર્ષ હતો. “હાલ્ફ આયરન મૈન” ચોક્કસ સમય મર્યાદામાં પૂરું કરેલ હોઈ હવે હું મારી જાતને “લોખંડી પુરુષ” કહેવડાવી શકું.
પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ વિચાર ભાગ - 2 જયારે હું 40 વર્ષની ઉંમરનો થયો ત્યારે મારું વજન 92 કિલો હતું, આધુરામાં પૂરું એટલે એક દિવસ ખુબજ બીમાર પડી ગયો, ડોકટરે અમુક ટેસ્ટ કરાવવા જણાવ્યું અને રિપોર્ટ ...વધુ વાંચોપછી કહ્યું કે તમને કમળો થઇ ગયો છે. ડોક્ટરની સલાહ મુજબ મારે બહાર જવાનું, બહારનું ખાવા પીવાનું બંધ કરવું જરૂરી હતું, ઘરમાં જ આરામ કરવો અને બિલકુલ સાદું જીવન જીવવાનું જણાવાયું. લગભગ 21 દિવસના અંતે મારું વજન 6-7 કિલોગ્રામ ઘટી ગયું હતું અને મને લાગ્યું આ તો વજન ઘટવાથી ખુબ સારું લાગે છે. માટે ચોક્કસ આ વજન મેઈન્ટેન કરવું જ
પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ તરવાની તૈયારી ભાગ - 3 લગભગ 40 વર્ષની ઉમરે કદાચ 1-2 કિલોમીટર પણ દોડી ન શકાય તેવી મારી ફીઝીકલ ફીટનેસ હતી. ભારે શરીર મેદસ્વીતાની નિશાની હતી. માટે નાના ગોલ થી શરૂઆત કરી ...વધુ વાંચોકસરત કરી અને ગોલ તરીકે દર વર્ષે ફક્ત 1 કિલોગ્રામ વજન ઘટાડવાનું રાખ્યું. ખાવા પીવામાં કોઈ બાંધછોડ નહોતી કરી કેમ કે ખાવાનું મને ઘણું પ્રિય છે. અને તેમાંય મીઠાઈ તો રોજ જોઈએ અને મીઠાઈ ન હોય તો મારી ધર્મપત્ની, મારી મિત્ર અને મારી પ્રેમિકા નીતા છેવટે ઘરે શીરો બનાવી આપે. તો મારી ફીઝીકલ એક્સેસાઈઝ નો દોર ચાલુ થયો. રોજ એક્સેસાઈઝ
પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ દોડવાની તૈયારી ભાગ - 4 લગભગ ૩-4 વર્ષ સુધી બરોબર સ્વિમિંગ ગુજરાત વિદ્યાપીઠમાં કર્યા પછી સ્વિમિંગ કરીને મન ભરાઈ ગયું થાકી ગયો હતો, મન તો ઘણું ચંચળ હોય છે. એકજ વસ્તુ કરવાથી ...વધુ વાંચોઆવવા લાગે. દરેક વ્યક્તિને વિવિધતા જોઈએ. વિદ્યાપીઠમાં સ્વિમિંગ બંધ કર્યા પછી મેં અને નીતાએ કર્ણાવતી કલબ માં કસરત કરવા જવાનું નક્કી કર્યું. અમારા નિયમ મુજબ રોજ 1 કલાક કસરત કર્યા વગર ઓફીસ જવાનું નહિ અને માટે અમે બંને એ આખા વર્ષની જીમ ની ફી ભરી દીધી. સવારે 8:00 વાગે નીકળી ત્યાં 1 કલાક કસરત કરતા. જીમમાં જુદા જુદા કાર્ડીઓ મશીનથી
પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ સાયકલની તૈયારી ભાગ - 5 જીવનમાં વેરાયટી ઘણી જરૂરી છે. તો મારી કાર્ડીઓ ની સફરમાં કાયમ સ્વિમિંગ દોડવા ઉપરાંત સાયકલ પણ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારથી અમદાવાદ માં મેરાથોન શરુ થઇ તે ...વધુ વાંચો2-3 વર્ષમાં સાઇકલ્થોન પણ શરુ થવા માંડી. તે માટે મને થયું કે આમાં પણ મજા આવે તેવું છે. માટે સાઇકલ્થોનની તૈયારી શરુ કરવા માંડી. સાઇકલ્થોનમાં અંદાજીત 50 કિલોમીટર - 100 કિલોમીટરની રેસ થતી હતી. પહેલા તો ખબર જ ન પડે કે તેટલો સ્ટેમિના છે કે નહિ માટે તૈયારી કરવા માંડી મેરાથોન દોડ્યો હતો તો 2 કલાક કાર્ડીઓ ની પ્રેકટીશ થઇ