padchhayo book and story is written by Kiran Sarvaiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. padchhayo is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પડછાયો - નવલકથા
Kiran Sarvaiya
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
આજ ફિર તુમપે પ્યાર આયા હૈઆજ ફિર તુમપે પ્યાર આયા હૈબેહદ ઔર બેશુમાર આયા હૈહોન્ડા સિટી કારમાં જોર જોરથી ગીત વાગી રહ્યું હતું અને કાવ્યા અમનને પોતાની મસ્તીમાં કાર ચલાવતા જોઈ રહી હતી. તેને શરારત સૂઝી અને અમનને ગલગલિયાં કરવા લાગી. અમન કાવ્યા તરફ પ્યાર ભર્યા ગુસ્સાથી જોવા લાગ્યો અને તેણે પણ કાવ્યાની પાતળી કમર પર ગલગલિયાં કરી લીધાં.. કાવ્યા તો લજામણીના પાંદડાની જેમ સંકોચાઈ ગઈ. "અમન, તું મને ગલગલિયાં ના કર, તને ખબર છે ને મને ખુબ જ ગલગલિયાં થાય છે." કાવ્યા નોર્મલ થતાં બોલી."તારી પાતળી કમર જોઇને હું પોતાની જાતને રોકી જ ના શક્યો અને તું સાડી પહેરીને
આજ ફિર તુમપે પ્યાર આયા હૈઆજ ફિર તુમપે પ્યાર આયા હૈબેહદ ઔર બેશુમાર આયા હૈહોન્ડા સિટી કારમાં જોર જોરથી ગીત વાગી રહ્યું હતું અને કાવ્યા અમનને પોતાની મસ્તીમાં કાર ચલાવતા જોઈ રહી હતી. તેને શરારત સૂઝી અને અમનને ગલગલિયાં ...વધુ વાંચોલાગી. અમન કાવ્યા તરફ પ્યાર ભર્યા ગુસ્સાથી જોવા લાગ્યો અને તેણે પણ કાવ્યાની પાતળી કમર પર ગલગલિયાં કરી લીધાં.. કાવ્યા તો લજામણીના પાંદડાની જેમ સંકોચાઈ ગઈ. "અમન, તું મને ગલગલિયાં ના કર, તને ખબર છે ને મને ખુબ જ ગલગલિયાં થાય છે." કાવ્યા નોર્મલ થતાં બોલી."તારી પાતળી કમર જોઇને હું પોતાની જાતને રોકી જ ના શક્યો અને તું સાડી પહેરીને
કાવ્યા રાતના બે વાગ્યે ફરી પેલી માનવ આકૃતિ ને જોઈ જાય છે અને જોરથી ચીસ પાડી ઉઠે છે.કાવ્યાની ચીસ સાંભળીને અમન તરત જ જાગીને કાવ્યા તરફ જોવા લાગ્યો તો કાવ્યા બેડની સામેની દીવાલ તરફ જોઈને ડરી રહી હતી. અમન ...વધુ વાંચોહાથ પકડીને બોલાવે છે તો કાવ્યા પોતાનો હાથ ઝાટકો મારીને છોડાવી અમનને પોતાની પાછળ રહેલા ઓશિકા વડે મારવા લાગી. અમન ચીસ જેવા અવાજે કાવ્યાને બોલાવે છે,"કાવ્યા, હું છું અમન જો, તું મને કેમ મારવા લાગી?" કાવ્યાએ હવે જોયું કે પોતે જેને મારી રહી છે તે બીજું કોઈ નહીં પણ અમન છે અને પછી અમનને ગળે વળગીને રડવા લાગી અને કહેવા લાગી,"આઈ
કાવ્યા સપનામાં પડછાયાને જોઈને ડરી જાય છે અને અમનને જગાવવા તેના તરફ ફરે છે તો ત્યાં અમન હતો જ નહીં. કાવ્યા બેડ પરથી નીચે ઉતરીને અમનને શોધવા લાગે છે. તે બેડરૂમનું બારણું ખોલી બહાર જવા ગઈ ત્યાં અમન બાથરૂમમાંથી ...વધુ વાંચોઆવ્યો અને કાવ્યા તેની નજીક જઈ તેેે વળગી જ ગઈ. અમને કાવ્યાને શાંત પાડી બેડ પર બેસાડી દીધી અને પૂછવા લાગ્યો, "ડિયર, તું ઠીક છે ને? તે ચીસ કેમ પાડી હતી? હું તો બાથરૂમમાં હતો. તું ઠીક છે ને."કાવ્યા અમનના હાથ પકડીને બોલી, "અમન, પેલો પડછાયો મારા સપનામાં આવ્યો હતો અને તે તારી જગ્યાએ સૂતો
કાવ્યા જન્નત માટે ગિફ્ટ લઈને સ્કૂટર પર પાછી ઘરે આવી રહી હતી ત્યારે અચાનક કોઈ તેની કમર પર હાથ ફેરવી રહ્યું હોય એવું કાવ્યાને મહેસુસ થાય છે અને સ્કૂટરની પાછળની સીટ પર કોઈ બેઠું હોય એવું લાગે છે અને ...વધુ વાંચોસાઈડ મિરરમાં જોવે છે તો ત્યાં પડછાયો હોય છે અને તે સ્કૂટર પર નો કાબુ ગુમાવી બેસે છે અને સામે થી આવતી કાર સાથે ટકરાઈ જાય છે. કારવાળા એ તરત જ બ્રેક મારી દીધી જેથી વધુ મોટું એક્સીડન્ટ થતાં બચી ગયું પણ કાવ્યા સ્કૂટર પર થી ફગાઈ ગઈ તેથી તેને વધુ વાગ્યું નહીં, જન્નત માટે લીધેલ બાથટબ પણ ફગાઈ ગયું અને
સમીરના ઘરે પહોંચીને પાર્કિંગમાં કાવ્યાને ફરી પડછાયો દેખાયો. સમીર અને અમન બંને આગળ ચાલી રહ્યા હતા અને કાવ્યા તેમની પાછળ ચાલી રહી હતી. તેણે પાછળ ફરીને કાર પાસે જોયું તો પડછાયો ત્યાં જ હતો અને કાવ્યાને હાથના ઈશારાથી પોતાની ...વધુ વાંચોબોલાવી રહ્યો હતો. કાવ્યા તેને જોઈને ખુબ જ ડરી ગઈ. તે દોડીને અમન અને સમીર પાસે પહોંચી ગઈ અને તેમની સાથે ઘરમાં ચાલી ગઈ. અમન અને સમીર આ વાતથી અજાણ પોતાની વાતોમાં જ પડ્યા હતા. કાવ્યાના શ્વાસોચ્છવાસની ગતિ વધી ગઈ. તેના પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવા લાગી અને થોડી જ વારમાં તે સ્વસ્થ થઈ ગઈ અને ત્યાં સામેથી સમીરની પત્ની શબાના