Prem - Shakti ke kayarta book and story is written by Dietitian Snehal Malaviya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem - Shakti ke kayarta is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારી આગળ ની બુક્સ ને ખૂબ સારો પ્રતિભાવ આપવા બદલ બધા વાંચકમિત્રો નો હું દિલ થી ખૂબ આભાર માનુ છું તમારા સપોર્ટ ને કારણે જ હુ ટૂંકા સમય માં જ ફરી થી ઉત્સાહ સાથે એક નવી લવસ્ટોરી સાથે અહીં ...વધુ વાંચોશકી છુ. આ વાર્તા અભય અને નિશા ની છે. સંવેદનશીલ અભય અને ઉગ્ર સ્વભાવ ની નિશા વાર્તા ને અંતે સાચા પ્રેમ નુ મુલ્ય સમજાવી જશે એ તો પાક્કુ છે!
મારી આગળ ની બુક્સ ને ખૂબ સારો પ્રતિભાવ આપવા બદલ બધા વાંચકમિત્રો નો હું દિલ થી ખૂબ આભાર માનુ છું તમારા સપોર્ટ ને કારણે જ હુ ટૂંકા સમય માં જ ફરી થી ઉત્સાહ સાથે એક નવી લવસ્ટોરી સાથે અહીં ...વધુ વાંચોશકી છુ. આ વાર્તા અભય અને નિશા ની છે. સંવેદનશીલ અભય અને ઉગ્ર નિશા વાર્તા ના અંતે દર્શકો ને સાચા પ્રેમ નુ સ્વરુપ બતાવી દેશે એ તો પાક્કુ છે!
આગળ ના ભાગ માં જોયુ કે આત્મહત્યા નો પ્રયાસ કરેલ અભય પર નિશા વાઘ ની જેમ ગરજે છે અને તેના મમ્મી-પપ્પા ને પણ તમની ભુલ સમજાવે છે આ બધા થી અભય ના પપ્પા નિશા થી ખૂબ પ્રભાવિત થાય છે. ...વધુ વાંચોભાગ માં જોઈશુ કે નિશા ની વાત ને લીધે અભય આગળ શુ કરે છે..!
આગળ ના ભાગ માં આપણે જોયુ કે નિશા અભય ને શહેર થી દૂર એક મંદિર માં લઈ જાય છે અને અભય ને પ્રપોઝ કરે છે.. અભય બહુ જ ખુશ થઈ જાય છે અને હા પાડે છે.હવે આગળ...
આપણે આગળ ના ભાગ માં જોયુ કે અભય તેના મમ્મી-પપ્પા ની મેરેજ એનિવર્સરી ના સેલિબ્રેશન માટે પ્લાન બનાવે છે અને બધા માટે પોતે શુ કરવાનો છે એ સરપ્રાઈઝ રાખે છે. સાંજે મમ્મી-પપ્પા, નિશા અને બધા જ સબંધી ઓ ને ...વધુ વાંચોની વચ્ચે આવેલા પાર્ટીપ્લોટ મા પાર્ટી માટે ઈન્વાઈટ કરેલા હોય છે અને આખા પાર્ટીપ્લોટ ની ચહલ-પહલ વચ્ચે હવે મમ્મી-પપ્પા ના આગમન ની સૌ રાહ જોઈ રહ્યા હતા,હવે આગળ...