Jivan _ Aek Sangharsh book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivan _ Aek Sangharsh is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવન - એક સંઘર્ષ... - નવલકથા
Jasmina Shah
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-1 આ વાર્તા દુનિયાની દરેક સ્ત્રીને સમર્પિત છે. જ્યારે સ્ત્રી લગ્ન કરી પિતાના ઘરેથી પતિના ઘરે આવે છે...અને તે પારકાને પોતાના બનાવે છે. ચાહે કોઇપણ સ્થિતિ હોય, સુખ હોય કે દુઃખ હોય દરેક ભારતીય સ્ત્રી લગ્નના વચનોને છેલ્લા શ્વાસ સુધી ઇમાનદારીથી નિભાવે છે. એટલું જ નહીં પણ તે મૃત્યુ સુધી પોતાના પતિનો સાથ પણ નિભાવે છે. સ્ત્રીને બાળપણથી જ એક સ્ત્રી હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે. બાળપણથી જ તેને ઉઠવા, બેસવામાં, રમવામાં અને એવી ઘણીબધી પ્રવૃત્તિમાં એક છોકરી હોવાને કારણે પ્રતિબંધ મુકવામાં આવે છે. અને દરેક છોકરીઓને બાળપણથી જ ભણવાની સાથે ઘરકામ શીખવવામાં આવે છે.
" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-1 આ વાર્તા દુનિયાની દરેક સ્ત્રીને સમર્પિત છે. જ્યારે સ્ત્રી લગ્ન કરી પિતાના ઘરેથી પતિના ઘરે આવે છે...અને તે પારકાને પોતાના બનાવે છે. ચાહે કોઇપણ સ્થિતિ હોય, સુખ હોય કે દુઃખ હોય દરેક ભારતીય ...વધુ વાંચોલગ્નના વચનોને છેલ્લા શ્વાસ સુધી ઇમાનદારીથી નિભાવે છે. એટલું જ નહીં પણ તે મૃત્યુ સુધી પોતાના પતિનો સાથ પણ નિભાવે છે. સ્ત્રીને બાળપણથી જ એક સ્ત્રી હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે. બાળપણથી જ તેને ઉઠવા, બેસવામાં, રમવામાં અને એવી ઘણીબધી પ્રવૃત્તિમાં એક છોકરી હોવાને કારણે પ્રતિબંધ મુકવામાં આવે છે. અને દરેક છોકરીઓને બાળપણથી જ ભણવાની સાથે ઘરકામ શીખવવામાં આવે છે.
" જીવન- એક સંઘર્ષ..." પ્રકરણ-2 આપણે ગયા પ્રકરણમાં જોયું કે મનોહરભાઇના મિત્ર વિપુલભાઈએ નિરાલી માટે એક ખૂબજ પૈસાવાળા ઘરનો દિકરો બતાવ્યો હતો...હવે આગળ.... છોકરાવાળા મનોહરભાઇના ઘરે નિરાલીને જોવા માટે આવ્યા તેમને નિરાલી થોડી શ્યામ હોવાને લીધે ન ગમી અને ...વધુ વાંચોબદલે આશ્કા ખૂબજ રૂપાળી હતી તેથી ગમી ગઈ. તેમણે મનોહરભાઇના મિત્ર વિપુલભાઈ જોડે ચોખ્ખું કહેવડાવ્યું કે, " અમારા સમીર સાથે નાની દીકરી આશ્કાનું સગપણ કરવું હોય તો અમે તૈયાર છીએ. " રમાબેને મનોહરભાઇને સમજાવ્યા કે, " આટલા બધા રૂપિયાવાળા ઘરનું માંગું જતું કરવા જેવું નથી. અને છોકરો એકનોએક છે, તેની એક બેન લંડનમાં સેટલ છે, છોકરાની પણ ફાઇલ મૂકેલી છે.
" જીવન - એક સંઘર્ષ.. " પ્રકરણ-3 આપણે ગયા પ્રકરણમાં જોયું કે ભગવતીબેને તેમના દિકરા સમીરને તેના પપ્પાને ત્યાં મૂકીને આવવા કહ્યું એટલે સમીર આશ્કાને કોઈપણ ચાલ્યો ગયો. સમીર ગયો તે ગયો પછી તેના કોઈ સમાચાર જ ન હતા, ...વધુ વાંચોતો તેનો કોઈ ફોન આવ્યો કે ન તે આશ્કાને મળવા રૂબરૂ આવ્યો. સમીરની ઇચ્છા આશ્કાને મળવા આવવાની ખૂબ હતી પણ તે પોતાની મમ્મી ભગવતીબેનને કંઈજ કહી શકતો ન હતો. તે જાણતો હતો કે આશ્કા તેના જ બાળકની માતા બનવાની છે. દિવસો ઉપર દિવસો પસાર થતા ગયા. આશ્કાને સાતમો મહિનો બેઠો એટલે તેના પપ્પા મનોહરભાઇના આશ્કાના સાસરે ફોન કરી આશ્કાને તેડી
" જીવન - એક સંઘર્ષ..." પ્રકરણ-4 આપણે પ્રકરણ ત્રણમાં જોયું કે ભગવતીબેન અને સમીર એકાદ બે દાગીના અને એકવીસ જોડી કપડા લઇ દશ બાર સગાવ્હાલાને લઇને ઐશ્વર્યાને રમાડવા આવ્યા હતા. આજે તે આશ્કાને અને ઐશ્વર્યાને પોતાની સાથે પોતાના ...વધુ વાંચોલઇને જ જવાના હતા. ઐશ્વર્યાને રમાડવાનો પ્રોગ્રામ પૂરો થયો એટલે રમાબેન અને નિરાલીએ બધાને માટે જમવાનું બનાવી રાખ્યું હતું તે બધા સાથે જમવા બેઠા. જમીને તરત જ ભગવતીબેને આશ્કાને નીકળવા માટે તૈયાર થવા કહ્યું. આશ્કા છેલ્લા બાર મહિનાથી અહીં પપ્પાને ત્યાં મમ્મી-પપ્પા અને બેન નિરાલીની સાથે હતી એટલે આટલા બધા સમય પછી સાસરે જવાનું તેને થોડું આકરું લાગે છે અને તેમાં
" જીવન -એક સંઘર્ષ..." પ્રકરણ-5 આશ્કા અને ઐશ્વર્યા બંને ખૂબ થાકી ગયા હતા એટલે બંને શાંતિથી સૂઈ ગયા. ઐશ્વર્યાએ પણ રાત્રે વિતાડ્યું નહિ એટલે આશ્કાને થોડી રાહત લાગી કે અહીં આવીને વિતાડે નહિ તો બહુ સારું... મને તકલીફ ઓછી ...વધુ વાંચોઅને ખરેખર જાણે ઐશ્વર્યા પોતાની મમ્મી ની પરિસ્થિતિ સમજતી હોય તેમ એકદમ ડાહી ડમરી થઇ ગઇ હતી. બીજે દિવસે આશ્કા સવારે વહેલી જ ઉઠી ગઇ હતી. અને ઐશ્વર્યા ઉઠે તે પહેલા તેણે ઘણુંબધું કામ પતાવી દીધું હતું. ભગવતીબેનને આશ્કાને દીકરી આવી તે બિલકુલ ગમ્યું ન હતું. કદાચ દિકરો આવ્યો હોત તો ભગવતીબેન આશ્કાને અપનાવી લેત અને બધું બરાબર પણ થઇ