Aandhado Prem book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aandhado Prem is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આંધળો પ્રેમ - નવલકથા
Rakesh Thakkar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
અનાથ ચંદાને કોઇનો પ્રેમ મળી રહ્યો હતો. એ પ્રેમમાં તે ડૂબી રહી હતી. હવે અભ્યાસની ચર્ચા કે લેખન કરવાની જરૂર ના હોય તો પણ તે નિલાંગ પાસે બેસી રહેતી હતી. તેને લાગતું હતું કે તે નિલાંગને સાચા મનથી ચાહવા લાગી હતી. તેને નિલાંગની પત્ની માયાનો વિચાર આવી ગયો. પણ પછી ન જાણે કેમ એ વાતથી તે બેફિકર બની ગઇ. નિલાંગ તેની સાથે પ્રેમથી વર્તી રહ્યો હતો એટલે તેને માયાની ચિંતા ન હતી......
અનાથ ચંદાને કોઇનો પ્રેમ મળી રહ્યો હતો. એ પ્રેમમાં તે ડૂબી રહી હતી. હવે અભ્યાસની ચર્ચા કે લેખન કરવાની જરૂર ના હોય તો પણ તે નિલાંગ પાસે બેસી રહેતી હતી. તેને લાગતું હતું કે તે નિલાંગને સાચા મનથી ચાહવા ...વધુ વાંચોહતી. તેને નિલાંગની પત્ની માયાનો વિચાર આવી ગયો. પણ પછી ન જાણે કેમ એ વાતથી તે બેફિકર બની ગઇ. નિલાંગ તેની સાથે પ્રેમથી વર્તી રહ્યો હતો એટલે તેને માયાની ચિંતા ન હતી......
નિલાંગ દોડતો પોતાની કાર પાસે ગયો. અને પાર્કિંગમાંથી ઝડપથી કાર કાઢી દરવાજા બહાર આવી ગયો. માયાએ બાજુની સીટ પર સ્થાન લીધું એટલે નિલાંગે જવાનું સ્થળ પૂછી એ તરફ કાર હંકારી. ઘણી વાર સુધી બંને અલગ ટાપુ પર બેઠા હોય ...વધુ વાંચોકંઇ બોલ્યા વગર બેસી રહ્યા. નિલાંગનું દિલ થોડું ધડકતું હતું. તેને હતું કે માયા ચંદા વિશે કંઇક પૂછશે. પણ ....
તેઓ અનાથ ભત્રીજીને આશરો આપવાનું પુણ્ય કમાઇ રહ્યા હતા. પણ હવે જ્યારે તેમને ખબર પડશે કે તેના પેટમાં કોઇનું પાપ છે ત્યારે શું જવાબ આપશે તેને એક તબક્કે આત્મહત્યાનો વિચાર આવી ગયો. પણ તેણે સમાજનો મક્કમતાથી સામનો કરવાનો ...વધુ વાંચોકર્યો. જો નિલાંગ સાથ આપશે તો તે દુનિયા સાથે લડી લેશે. ચંદાને એક ક્ષણ એવો પ્રશ્ન થયો કે નિલાંગ તેને અને તેના બાળકને સ્વીકારશે નહીં તો
ડો.માયાનો વિચાર આવતા ચંદાને ફરી ગભરામણ થઇ આવી. તે વાંચવા બેઠી પણ તેનો જીવ ના લાગ્યો. તેણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો. ઊંઘ તેનાથી રીસાઇ હતી. તેને નિલાંગ વિશે જ વિચારો આવતા હતા. ગર્ભપાત પછી તે પોતાનાથી દૂર તો નહીં ભાગી ...વધુ વાંચોને કાલે પોતે માયાનો સામનો કેવી રીતે કરશે ક્યાંકથી કાકાને આ વાતની ખબર પડી જશે તો શું થશે તેના મનમાં ચારે બાજુથી વિચારોનું વાવાઝોડું ફૂંકાઇ રહ્યું હતું. તે પોતાને અસહાય મહેસૂસ કરી રહી હતી.
માયાએ લાગણીથી કહ્યું: જો બહેન, હું મારા સિધ્ધાંત વિરુધ્ધ જઇને પણ તારું એબોર્શન કરી આપીશ. તું એની ચિંતા ના કરીશ. મને નવાઇ એ વાતની છે કે તેં આ છેલ્લો વિચાર કેમ કર્યો. તેં એ નીચને તારો ઉપભોગ કરવા દઇ ...વધુ વાંચોકેમ મૂક્યો. ભલે તું એ મવાલી જેવા છોકરા સાથે લગ્ન કરવા માગતી નથી. પણ તેણે જે ભૂલ કરી તેનું તેને ભાન તો કરાવી શકે છે. સ્ત્રીના ચરિત્ર સાથે ખેલવાનો એને અધિકાર નથી. તેના વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી શકે છે. બલ્કે હિંમત પણ કરી શકે છે. તને જો ડર લાગતો હોય તો મારી બહેનપણીની મહિલા સંસ્થાની મદદ મેળવી આપું. જેથી આવા મવાલીઓ ભવિષ્યમાં બીજી કોઇ છોકરીની જિંદગી ના બગાડે. તારા જેવી ઉચ્ચ અભ્યાસ કરતી છોકરી આમ હથિયાર નાખી દે એ મારી સમજમાં આવતું નથી....
ચંદા સંકટમાં મુકાઇ હતી.