tu mane gamto nathi book and story is written by Amit vadgama in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. tu mane gamto nathi is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તું મને ગમતો થયો - નવલકથા
Amit vadgama
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
તારી યાદ.. એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો હતો અને સાથે સાથે ગરમીની સીઝન પણ... એપ્રિલ ફૂલની સાંજનો સમય ધીમો ધીમો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો.. સુરજ ધીમે ધીમે આથમતો આથમતો આકાશમાં કેસરીયો રંગ વિખેરીને જાણે રંગોળી બનાવતો હોય એવો નજારો થઈ ગયો હતો પક્ષીઓ કલબલ કલબલ કરતા કરતા પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા.. અને રોજની જેમ પોતાના સેલ્ફમાંથી ત્રણ પુસ્તક લઈને બાલ્કનીમાં બેઠેલી શ્રેયા આકાશમાં એ નજારો નિહાળતા નિહાળતાની સાથે ગરમ કોફીની ચૂસકી લેતી હતી.. આરામ ખુરશી પર બેઠેલી શ્રેયાની સામે રાખેલા ત્રણ પુસ્તકો હતા અને પણ એનાં માટે ખાસ હતા.. એટલા માટે ખાસ હતું કેમ કે એ
તારી યાદ.. એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો હતો અને સાથે સાથે ગરમીની સીઝન પણ... એપ્રિલ ફૂલની સાંજનો સમય ધીમો ધીમો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો.. સુરજ ધીમે ધીમે આથમતો આથમતો આકાશમાં કેસરીયો રંગ વિખેરીને જાણે રંગોળી બનાવતો હોય ...વધુ વાંચોનજારો થઈ ગયો હતો પક્ષીઓ કલબલ કલબલ કરતા કરતા પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા.. અને રોજની જેમ પોતાના સેલ્ફમાંથી ત્રણ પુસ્તક લઈને બાલ્કનીમાં બેઠેલી શ્રેયા આકાશમાં એ નજારો નિહાળતા નિહાળતાની સાથે ગરમ કોફીની ચૂસકી લેતી હતી.. આરામ ખુરશી પર બેઠેલી શ્રેયાની સામે રાખેલા ત્રણ પુસ્તકો હતા અને પણ એનાં માટે ખાસ હતા.. એટલા માટે ખાસ હતું કેમ કે એ
તું મને ગમતો થયો ભાગ -2 2 એપ્રિલ 1996માં જન્મી શ્રેયા મુકેશભાઈ જોશી અમદાવાદની વતની અને એમાં શ્રેયાના પપ્પા મુકેશભાઈ અને મમ્મી હીનલબેન બન્ને શિક્ષક એટલે શ્રેયાને પહેલેથી જ ...વધુ વાંચોસાથે નાતો રહ્યો.. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચતર શિક્ષણ સુધીનો અભ્યાસ અમદાવાદની પ્રતિષ્ઠિત સંત કબીર હાઈસ્કૂલમાં કર્યો... સ્કૂલમાં હતી ત્યારે તેમાં આવતા વિવિધ કાર્યક્રમો જેમકે વકતૃત્વ સ્પર્ધા, વાંચન સ્પર્ધા અને સ્કૂલનો વર્ષીકોત્સવમાં એન્કર તરીકે ભાગ લેતી... એટલે નાનપણથી થી જ શિક્ષણનો પાયો મજબૂત હતો માતા પિતા બન્ને શિક્ષક અને શ્રેયા એકની એક દીકરી એટલે એની સર્વાંગી વિકાસ થયો... જે એને ભવિષ્યમાં જીવન ઘડતર માટે ઉત્તમ રાહ બનાવવા મદદરૂપ થતું રહે... દશમાં ધોરણમાં
કોલેજ લાઇફ-1 ઝવેરચંદ મેઘાણીએ યુવાનો માટે ખૂબ સરસ કીધું છે કે, "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ.." યુવાની જીવનનું એક સર્વશ્રેષ્ઠ સમય હોય છે જ્યાં વ્યક્તિ જે ધારે એ દિશા તરફ જઈ શકે છે, ...વધુ વાંચોશકે છે અને બીજાને વાળી શકે છે... એટલે જ યુવાનોને દેશની એક અભિન્ન શક્તિ ગણાય છે... ભારત એક એવો દેશ છે જ્યાંની 63% વસ્તી યુવાન છે.. આમ જોવા જઈએ તો મહાસત્તા ભારત જ છે.... યુવાનીના ધોધમાં વહેતું યુવા ધનમાં એક શ્રેયા પણ હતી... 12માં ધોરણના પરિણામ આવ્યા પછી આગળના અભ્યાસનું ચિંતન મનન શરૂ કરી દીધું.. bsc કોર્સ માટેની કોલેજનું counselling
કોલેજ લાઇફ-2શ્રેયાની કોલજ લાઈફની એન્ટ્રી ધમાકેદાર થઈ અને એમાં fresher's partyએ તો શ્રેયાને ફેમસ કરી દીધી... બધા એના પર્ફોમન્સ અને સાથે એન્કરિંગની વાહ વાહ કરી.. શ્રેયા રેગ્યુલર કોલેજ જતી સવારે 11વાગે થી સાંજે 5:30 સુધી જેમાં 11 થી 2 ...વધુ વાંચોlecture અને બોપોરે 2:30 થી 5:30 સુધી practical.... હવે તો એના પપ્પાએ એને એકટીવા લઈ દીધી જેથી કરીને એને કોલેજ જવામાં સરળતા થાય... આમ દિવસો પસાર થયા 15august , જન્માષ્ટમી જેવા તહેવાર પણ ઉજાવ્યા હવે નવો પડાવ શ્રેયાની રાહ જોઈ રહ્યો હતો એ હતો youth festival.. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજ વચ્ચે યોજવામાં આવે છે youth festival... એ
માણસ જ્યારે સુખી હોય છે તો એ કુદરતને પણ મંજૂર નથી હોતું અને દુઃખી હોય તો પણ કુદરતને મંજુર નથી હોતું... શ્રેયાની સ્કૂલ અને કોલેજની પરીક્ષાઓમાં ખૂબ સરસ રીતે ઉત્તીર્ણ થઈ હતી પણ જીવનની પરીક્ષા તો હજી બાકી હતી... ...વધુ વાંચોલાઈફની બધી મજાઓ માણતા માણતા જીવનને સફળતા માટે એક લય પ્રાપ્ત થઈ રહી હતી ત્યારે અચાનક એક એવો પળ આવીને ઉભો રહી ગયો જેની કલ્પના શ્રેયા અને એના પરિવારે કરી જ ન હતી... આ વખતે વહેલી પરીક્ષાઓ લેવાઈ હતી એટલે 28 માર્ચએ જ vacation શરૂ થઈ ગયું અને સ્કૂલમાં પણ vacation.... શ્રેયાના પપ્પાને પણ રજા જ હતી.. શ્રેયા પણ આ