Lockdown- 21 day's book and story is written by Nirav Patel SHYAM in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lockdown- 21 day's is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લોકડાઉન-૨૧ દિવસ - નવલકથા
Nirav Patel SHYAM
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
રોજ સવારે ઉઠીને ઓફિસ જવાનું, કામ કરવાનું અને સાંજે પાછા ઘરે આવી જમીને સુઈ જવાનું, દરેક સામાન્ય વ્યક્તિના જીવનમાં બનતી આ દૈનિક ઘટનાઓ છે, જીવનની ભાગદોડ અને સપનાઓ પુરા કરવાની મથામણમાં સમય ક્યારે પૂરો થઇ જાય છે આપણે પણ નથી જાણતા, આ બધામાં પરિવાર માટે પણ પૂરતો સમય નથી મળી શકતો, અઠવાડિયામાં એક રવિવાર આવે અને એ દિવસે પણ કોઈ સામાજિક કામમાં બહાર જવાનું થાય, જો ઘરે હોઈએ તો પણ પરિવારના સભ્યો પણ પોતાના કામમાં વ્યસ્ત હોય આવા સમયે પણ પરિવાર સાથે વિતાવવાનો સમય ક્યાં મળે જ છે?સુભાષ પણ આ બધી ઘટનાઓને જીવતો માણસ હતો. તેના લગ્નને 5 વર્ષ થયા, ભગવાને
રોજ સવારે ઉઠીને ઓફિસ જવાનું, કામ કરવાનું અને સાંજે પાછા ઘરે આવી જમીને સુઈ જવાનું, દરેક સામાન્ય વ્યક્તિના જીવનમાં બનતી આ દૈનિક ઘટનાઓ છે, જીવનની ભાગદોડ અને સપનાઓ પુરા કરવાની મથામણમાં સમય ક્યારે પૂરો થઇ જાય છે આપણે પણ ...વધુ વાંચોજાણતા, આ બધામાં પરિવાર માટે પણ પૂરતો સમય નથી મળી શકતો, અઠવાડિયામાં એક રવિવાર આવે અને એ દિવસે પણ કોઈ સામાજિક કામમાં બહાર જવાનું થાય, જો ઘરે હોઈએ તો પણ પરિવારના સભ્યો પણ પોતાના કામમાં વ્યસ્ત હોય આવા સમયે પણ પરિવાર સાથે વિતાવવાનો સમય ક્યાં મળે જ છે?સુભાષ પણ આ બધી ઘટનાઓને જીવતો માણસ હતો. તેના લગ્નને 5 વર્ષ થયા, ભગવાને
લોકડાઉનનો બીજો દિવસ..બીજા દિવસે સવારમાં જયારે સુભાષ ઉઠ્યો ત્યારે મીરાં રોજના નિત્યકર્મ પ્રમાણે રસોડામાં હતી, સુભાષ ઉઠીને બેઠક રૂમ તરફ આવ્યો અને તરત ટીવી ચાલુ કર્યું. ટીવીનો અવાજ કાને પડતા જ મીરાંએ ત્રાસી નજરે રસોડા તરફ જોયું અને ચાની ...વધુ વાંચોગેસ ઉપર ચઢાવી.ટીવીના સમાચારમાં કોરોનથી ફેલાઈ રહેલી મહામારી બતાવાઈ રહી હતી, સુભાષ તેને ધ્યાનપૂર્વક જોવા લાગ્યો, મીરાં રસોડામાંથી ચાનો કપ લઈને બહાર આવી અને સુભાષ પાસે રહેલી ટિપોઈ ઉપર રાખી દીધો. સુભાષે મીરાં સામે જોયું અને વાતની શરૂઆત કરતાં કહ્યું: "મીરાં, આ વાયરસ ખુબ જ ખતરનાક છે, હમણાં આ લોકડાઉન દરમિયાન બહાર નીકળતા નહિ, અને ખાસ શૈલીનું ધ્યાન રાખજે, કોઈપણ
લોકડાઉનનો ત્રીજો દિવસ:મીરાં આખી રાત મનમાં ચાલતા વિચારોના કારણે સુઈ નહોતી શકી, સવારે વહેલા ઉઠીને રસોડામાં ચાલી ગઈ, સુભાષ અને શૈલી સુઈ રહ્યા હતા. રસોડામાં જઈને તે વિચારવા લાગી કે કેવી રીતે સુભાષ સાથે વાત કરવી, તેને પણ છેલ્લા ...વધુ વાંચોવર્ષમાં ઘણું બધું સહન કર્યું હતું, પોતાની કેટલીય જરૂરિયાતોને દિલમાં જ દબાવી રાખી હતી. લગ્ન પહેલા તેને કેવા કેવા સપના જોયા હતા ? અમદાવાદમાં પોતાનું ઘર હશે, એક વૈભવી જીવન હશે, પુષ્કળ પ્રેમ કરનારો પતિ હશે, પરંતુ લગ્નબાદ પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ. બધા જ સપના, બધી જ ઈચ્છાઓ રસોડામાં જ સમેટાઈ ગયા.લગ્ન પહેલાના એ દિવસો મીરાં યાદ કરવા લાગી, જ્યારે
લોકડાઉનનો ચોથો દિવસ:સવારે ટીવી ચાલુ કરી અને સુભાષે જોયું તો કોરોના સંક્રમિત લોકોનો આંકડો 987 સુધી પહોંચી ગયો હતો, એક જ દિવસમાં 100 જેટલા નવા સંક્રમિત લોકો સામે આવી રહ્યા હતા, જેના કારણે આવનાર દિવસોમાં હજુ સમસ્યા ગંભીર થવાના ...વધુ વાંચોમળી રહ્યા હતા, લોકો હજુ પણ આ વાયરસની ગંભીરતાને સમજી રહ્યા નહોતા, અને ખોટા બહાના કાઢીને પણ રસ્તા નીકળી રહ્યા હતા, જેનો ગુસ્સો સુભાષને પણ આવી રહ્યો હતો, તે મનોમન વિચારી રહ્યો હતો કે "આ લોકો થોડા સમય માટે સમજી જાય તો કેવું સારું છે?" વળી શહેરમાં રહેતા લોકો હવે ચાલીને પોતાના ગામડા તરફ જવા લાગ્યા હતા, જેના કારણે સમસ્યા વધુ
લોકડાઉનનો પાંચમો દિવસ:સવારે જયારે મીરાં સુભાષ માટે ચા લઈને આવી ત્યારે સુભાષે મીરાંને કહ્યું: "બેસ મીરાં, તારા કાલના નિર્ણય ઉપર આપણે વાત કરીએ."મીરાં સુભાષની સામે આવીને બેઠી, અને પૂછ્યું: "તો શું નક્કી કર્યું તમે?"સુભાષે જવાબ આપતા કહ્યું: "મેં ગઈકાલે ...વધુ વાંચોવિચાર્યું અને નક્કી કર્યું છે કે તું આ બાબતે ખોટી નથી, અને તું જેમ કહે છે તેમ મારાથી પણ થઇ શકે એમ નથી, માટે આપણે અલગ થવું યોગ્ય રહેશે, હું તને ડિવોર્સ આપવા માટે તૈયાર છું."મીરાંએ કલ્પના નહોતી કરી કે સુભાષ આટલું જલ્દી જ ડિવોર્સ આપવા માટે રાજી થઈ જશે તે તો માત્ર તેને ડરાવવા માંગતી હતી, તેની મમ્મીએ જ તેને