Kya chhe ae ? book and story is written by Bhavisha R. Gokani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kya chhe ae ? is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કયાં છે એ? - નવલકથા
Bhavisha R. Gokani
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
કયાં છે એ? ભાગ : 1 હજુ આંખ જ ઉઘડી હતી પથારીમાં બેઠા બેઠા બુમ પડાઇ ગઇ, “સ્વાતિ ઓ સ્વાતિ ચા મુકી? મારે લેઇટ થઇ રહ્યુ છે.” મમ્મીનુ નામ સાંભળતા જ નાનકડી દિવ્યા ગાઢ ઉંઘમાંથી પથારીમાંથી ફટ ઉભી થઇ ગઇ અને ખુશ ખુશ થતા બોલી ઉઠી, “મમ્મી આવી ગઇ?” તે દોડીને રસોડાંમાં ભાગી. બા ને ચા બનાવતા જોઇ નિરાશ થઇને પપ્પા પાસે આવીને બોલી, “પપ્પા, મમ્મી કયાં છે? બાથરૂમ ગઇ છે?” આટલુ બોલીને બાથરૂમમાં પણ જોઇ આવી. કોઇને ન જોતા બોર જેવા આંસુ ફરી ખરી પડયા. “મારી લાડકી ઢીંગલી, અહીં બેસ.” પોતાનાથી ભયાનક ભુલ થઇ ગઇ છે તેનો અહેસાસ થતા
કયાં છે એ? ભાગ : 1 હજુ આંખ જ ઉઘડી હતી પથારીમાં બેઠા બેઠા બુમ પડાઇ ગઇ, “સ્વાતિ ઓ સ્વાતિ ચા મુકી? મારે લેઇટ થઇ રહ્યુ છે.” મમ્મીનુ નામ સાંભળતા જ નાનકડી દિવ્યા ગાઢ ઉંઘમાંથી પથારીમાંથી ફટ ઉભી થઇ ...વધુ વાંચોઅને ખુશ ખુશ થતા બોલી ઉઠી, “મમ્મી આવી ગઇ?” તે દોડીને રસોડાંમાં ભાગી. બા ને ચા બનાવતા જોઇ નિરાશ થઇને પપ્પા પાસે આવીને બોલી, “પપ્પા, મમ્મી કયાં છે? બાથરૂમ ગઇ છે?” આટલુ બોલીને બાથરૂમમાં પણ જોઇ આવી. કોઇને ન જોતા બોર જેવા આંસુ ફરી ખરી પડયા. “મારી લાડકી ઢીંગલી, અહીં બેસ.” પોતાનાથી ભયાનક ભુલ થઇ ગઇ છે તેનો અહેસાસ થતા
ક્યાં છે એ?ભાગ: 2 સ્કુલેથી આવતા જ ઘરમાં મામા-મામી અને તેની પોતાના જ જેવડી ઉંમરની ન્યાસા અને ન્યારાને જોઇને દિવ્યા ખુબ જ ખુશ થઇ ગઇ. તેને પોતાનુ દફતર મુકી દીધુ અને ન્યાસા અને ન્યારા સાથે રમવા લાગી. તેની ખુશી ...વધુ વાંચોઅક્ષિતના હૈયામાં ટાઢક વળી. “અક્ષિતભાઇ, તમે ચિંતા ન કરો. બાળકનુ મન નિર્દોષ અને કોમળ હોય છે. ન્યાસા અને ન્યારા સાથે રહીને દિવ્યા બધુ ભુલી જશે અને ખુશ રહેશે.” સુનિલની પત્ની વિભિષાએ કહ્યુ. “અક્ષિત, દિવ્યાની ચિંતા ન કરજે. તું સ્વાતિને શોધવા માટે પ્રયાસ ચાલુ રાખજે.” સાળો બનેવી હોવા પહેલા બંન્ને ખાસ મિત્રો હતા આથી હવે માન આપવા માટે જીભ વળતી ન
ક્યાં છે એ? ભાગ: 3 “ના, ના સર મારી માતા ગમે તેવા ગુસ્સાવાળા હોય પરંતુ આવુ કાંઇ ન કરી શકે.”“તો એવો કેવો મોટો ઝઘડો થયો કે તમારે કેનેડાથી પરત આવવુ પડયુ?”“ઝઘડો તો ખાસ મોટો થયો ન હતો પરંતુ હું ...વધુ વાંચોકંટાળી ગયો હતો એટલે ત્યાંથી નીકળી ગયો કે આ બંન્ને વચ્ચે મારે જ કોઇ ઉકેલ લાવવાનો હતો.”“પરંતુ થયુ શુ હતુ? જરા વિસ્તારથી કહો.”“મારી માતાને નોકર સ્ટાફ પર ખુબ જ ગુસ્સો આવી ગયો હતો તે સ્ટાફ બદલવા માંગતા હતા અને સ્વાતિનુ કહેવુ હતુ કે તેઓને ઘરમાં રહેવુ નથી તો કેમ ઘરની બાબતમાં આટલી દખલગિરી કરે છે આથી મારી મમ્મીનો ગુસ્સો સાતવા
ક્યા છે એ? ભાગ : 4 “બચાઓ, બચાઓ, ભુત ભુત” બીજી રાત્રે પણ બુમ સંભળાતા અક્ષિત દોડીને મમ્મીના રૂમમાં ગયો. આગલી રાત્રિના અનુભવ બાદ સગુણાબહેન વ્યવસ્થિત સુઇ ગયા બાદ અક્ષિત પોતાના રૂમમાં કબાટ અને બધી વસ્તુઓ ચેક કરી રહ્યો ...વધુ વાંચોહજુ રાત્રિના બાર પણ નહોતા વાગ્યા ત્યાં તો સગુણાબહેનની બુમ સંભળાઇ એટલે તે દોડીને ગયો.“અક્ષિત તુ કયા ગયો હતો? ભુત મને મારી નાખશે?” સગુણાબહેન પથારી પણ સંકોચાઇ બેઠા હતા અને ડરતા ડરતા બોલ્યા.“મોમ, ક્યા ભુત છે? શુ થયુ? હુ તો જસ્ટ પાણી પીવા ગયો હતો.” તે થોડુ જુઠ્ઠુ બોલ્યો.“હમણાં જ સ્વાતિનો ઓછાયો અહી હતો.” ડરતા ડરતા બારી સામે આંગળી ચીંધતા
ક્યાં છે એ? ભાગ : 5 અમેરિકા જવુ કે ઇન્ડિયામાં જ અભ્યાસ પુર્ણ કરવો. તે જબરદસ્ત ગડમથલમાં હતો. તેના બધા મિત્રોનો અભિપ્રાય એમ જ હતો કે અમેરિકામાં સ્ટડી કરવા મળતુ હોય તો શા માટે ઇન્ડિયામાં સ્ટડી કરવુ જોઇએ. આવો ...વધુ વાંચોચાન્સ કયારેય છોડવો જોઇએ નહિ. પરંતુ પપ્પાનો ધીકતો બિઝનેશ અને અતિશય શ્રીમંત તો તેઓ હતા હવે વધારે કમાવા માટે અમેરિકા જવુ અક્ષિતને યોગ્ય લાગતુ ન હતુ. જો ઇન્ડિયામાં રહીને જ પપ્પાનો બિઝનેસ સંભાળવો હોય તો પછી અમેરિકાનો અભ્યાસ શા કામ નો? અહીં પરિવાર સાથે રહીને આનંદથી ન ભણી શકાય? અક્ષિતનો નિર્ણય સાંભળી સગુણાબહેન આગબબુલા બની ગયા.“અક્ષિત, તું સાવ તારા પપ્પા