Tu muskuraye vajaah me banu book and story is written by Mehul Mer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tu muskuraye vajaah me banu is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તુ મુસ્કુરાયે વજાહ મે બનુ - નવલકથા
Mehul Mer
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી,હજી મેં ડોક્યુમેન્ટ ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી.લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક નૉવેલ મોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને…..
તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી,હજી મેં ડોક્યુમેન્ટ ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી.લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક ...વધુ વાંચોમોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને…..
દરિયાની લહેરો પણ જાણે તેની આંખોના દરિયાની જેમ શાંત થઇ ગઈ.મેઘાનો એક હાથ મેહુલના કપાળ પર હતો અને બીજો મેહુલના ગાલ પર અને એ હાથ મેહુલે કાંડેથી પકડેલો હતો.કેટલીક ક્ષણો સુધી બંને એકબીજાને એમ જ તાકી રહ્યા. બે માંથી ...વધુ વાંચોઆ મૌન તોડવા માટે તૈયાર ન હતા. કારણ કે હવે વાત કરવાનો વારો આંખોનો હતો.
તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી,હજી મેં ડોક્યુમેન્ટ ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી.લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક ...વધુ વાંચોમોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને…..
તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી,હજી મેં ડોક્યુમેન્ટ ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી.લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક ...વધુ વાંચોમોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને…..
મેઘાએ મીષ્ટિને સરખી સુવડાવી અને ઓઢાડી બેડ પરથી ઉભી થઇને પાછળ ફરી ત્યાં પાછળથી મેહુલ અચાનક આવીને જાણી જોઈને અથડાયો. મેઘા પાછળની તરફ નમી ગઈ અને મેહુલે તેને કમરથી પકડી લીધી.બંનેની નજર એવી રીતે એક થઇ જાણે આજ પહેલી ...વધુ વાંચોમળ્યા હતા.મેઘાએ આંખો બંધ કરી લીધી.અને મેહુલે મેઘાને પોતાની તરફ ખેંચી લીધી.બંનેએ એકદમ ટાઈટ હગ કર્યું.