Hiyan book and story is written by Alish Shadal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hiyan is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હિયાન - નવલકથા
Alish Shadal
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
જ્યારે એણે આંખ ખોલી ત્યારે એ હોસ્પિટલમાં હતો. મશીનના 'બીપ.. બીપ..' અવાજ સિવાય રૂમમાં નીરવ શાંતિ છવાયેલી હતી. એણે બાજુમાં નજર કરી તો એનીજ ઉંમર ની એક સુંદર છોકરી સોફા પર બેઠી હતી. એની આંખોમાં છવાયેલી ભય,ચિંતા ની મીશ્રીત લાગણી એ જોય શકતો હતો. એણે બેઠા થવાની કોશિશ કરી પણ એનું આખું શરીર દુખતું હતું. એ બેઠો થઇ શકતો ન હતો. ફરી પાછી એની આંખ બંધ થવા લાગી અને એ એના ભૂતકાળમાં ખોવાય ગયો. ******************** એક સત્તર વર્ષનો છોકરો ખુબજ ગુસ્સામાં પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. સાથે સાથે એ રડી પણ રહ્યો હતો. એણે
જ્યારે એણે આંખ ખોલી ત્યારે એ હોસ્પિટલમાં હતો. મશીનના 'બીપ.. બીપ..' અવાજ સિવાય રૂમમાં નીરવ શાંતિ છવાયેલી હતી. એણે બાજુમાં નજર કરી તો એનીજ ઉંમર ની એક સુંદર છોકરી સોફા પર બેઠી હતી. એની આંખોમાં છવાયેલી ભય,ચિંતા ની મીશ્રીત ...વધુ વાંચોએ જોય શકતો હતો. એણે બેઠા થવાની કોશિશ કરી પણ એનું આખું શરીર દુખતું હતું. એ બેઠો થઇ શકતો ન હતો. ફરી પાછી એની આંખ બંધ થવા લાગી અને એ એના ભૂતકાળમાં ખોવાય ગયો. ******************** એક સત્તર વર્ષનો છોકરો ખુબજ ગુસ્સામાં પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. સાથે સાથે એ રડી પણ રહ્યો હતો. એણે ખબર પણ ન હતી કે તે
(ગાર્ડનમાં) એક છોકરો અને એક છોકરી એકબીજાના આલિંગનમાં હોય છે. આયાન આ જુએ છે તો એને ખુબજ ગુસ્સો આવે છે અને દુઃખ પણ થાય છે. એને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય એવું લાગે છે. એને આ વાત પર વિશ્વાસ ...વધુ વાંચોહતો કે આ વ્યક્તિ તેની સાથે વિશ્વાસઘાત કરી શકે છે. તેને આજુબાજુનું કંઈજ ભાન રહેતું નથી. તેનું દિલ તૂટી જાય છે. તે બંને વ્યક્તિ તેની ખુબજ નજીકના હોય છે અને આ રીતે પ્રેમીઓ ની જેમ એકબીજા સાથે વિટાયેલા હોય છે. અને તેઓ કઈક વાતચીત કરતા હોય છે. જે તે બરાબર સાંભળી શકતો નથી. તે ત્યાંથી ગુસ્સામાં નીકળી જાય છે. તે
મિત્રો ઘણા વાચક મિત્રો મારી રચના વાંચે છે પણ તેમનો કોઈ પ્રતિભાવ આવતો નથી. પ્લીઝ તમને જેવી લાગી હોય તેવું મને જણાવો. જો તમને વાર્તા ન ગમી હોય તો પણ કહો હું વધુ ઇન્ટરેસ્ટિંગ લખવાની કોશિશ કરીશ. ??? ******************************************* ...વધુ વાંચો આયાન અમદાવાદ જતી ટ્રેન માં બેઠો હોય છે. તે ખૂબ જ ઉદાસ હોય છે. તે વિચારે છે, "આરવી અને રાહુલ એ આ રીતે મને દગો આપ્યો અને દિદુ પણ ગઈ કાલે હકીકત જાણ્યા વિના મારા પર ગુસ્સે થઇ ગયા." તે પોતાના વિચારોમાં એકદમ મશગુલ હતો. તેને આજુબાજુનું કશું જ ભાન ન હતું. આરવી અને રાહુલ એક બીજાને પ્રેમ કરે છે
મિત્રો વાર્તા નો પ્લોટ તો મારી પાસે ખૂબ જ સરસ છે. પણ મારી લેખાનકલા ને અભાવે હું વાર્તા વધુ રસપ્રદ બનાવી શકતો નથી. જેનું મને ખુબજ દુઃખ છે. પણ હું વધુ સારૂ લખવા પ્રયત્ન કરીશ. અને મારા અનુભવી મિત્રો ...વધુ વાંચોવિનંતી છે કે મને આ બાબત માં આપનું માર્ગદર્શન આપે.******************************* "બોલો તમે, શું થયું હતું ગઈ કાલે? મને બધી વાત કહો બેટા." સુનિલભાઈ તે બંને ને પ્રેમથી પૂછે છે. તે બંને એક બીજા બાજુ જુએ છે. પછી આરવી મક્કમ બની ધ્રુહીનો હાથ પકડી તેને આખી વાત જણાવવાનું કહી દે છે. ત્યારબાદ ધ્રુહી ગઈકાલ સવારથી બનેલી બધીજ
સાંજે આરવીની આંખ ખુલે છે. તે પુરા ૫-૬ કલાક થી બેહોશ હોય છે. તે જુએ છે કે તેની સામે તેના મમ્મી-પપ્પા, ધ્રુહી, રાહુલ અને રાહુલના મમ્મી-પપ્પા હોય છે. તે ફરી ખુબજ દુઃખી થઈ જાય છે. તેની આંખોમાં આંસુ આવી ...વધુ વાંચોછે. તે જોય ને શાલીનીબેન તેના માથા પર પ્રેમથી હાથ ફેરવે છે. શાલીનીબેન : દીકરા ચિંતા ન કર. હમેં તારાથી બિલકુલ ગુસ્સે નથી. અમને પણ રાહુલ ગમે છે એટલે તારા અને રાહુલ ના સંબંધ નો અમને કોઈ જ વાંધો નથી. અને રાહુલ ના મમ્મી-પપ્પા ને પણ અમેં વાત કરી તો એમને પણ કોઈ વાંધો નથી. આટલું સાંભળીને આરવીની ચિંતા હળવી