Copy Paste books and stories free download online pdf in Gujarati

કોપીપેસ્ટ

કોપીપેસ્ટ


હીના મોદી

ડૉ.નભે ડૉ.ધાત્રી સાથેનાં મધુર લગ્નજીવનની દશમી સાલગીરા જોરશોરથી ઉજવવાનું ઉત્સાહભેર આયોજન કર્યું. ડૉ. ધાત્રીનો પ્રેમાનંદ થનગન થઈ રહ્યો હતો. સર્વ સગાંસ્નેહીઓ આનંદના સહભાગી થવા ઊમળકાભેર, આમંત્રણ સ્વીકારીને પધારી રહ્યા હતા. એ જ દિવસે ડૉ.નભને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.
કોપીપેસ્ટ


ઉત્સાહભેર આયોજન કર્યું. ડૉ. ધાત્રીનો પ્રેમાનંદ થનગન થઈ રહ્યો હતો. સર્વ સગાંસ્નેહીઓ આનંદના સહભાગી થવા ઊમળકાભેર, આમંત્રણ સ્વીકારીને પધારી રહ્યા હતા. એ જ દિવસે ડૉ.નભને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામે ફોન પરથી ડૉ.જલધિનો અવાજ સાંભળી ડૉ.નભ થોડીવાર માટે ધબકારા ચૂકી ગયા. ડૉ.જલધિની હાલત વધુ નાજુક થવાથી હોસ્પિટલનાં સ્ટાફ મેમ્બરે ફોન જલધિનાં હાથમાંથી પોતે લઈ લીધો. તેમણે જણાવ્યું ”એક એકસીડન્ટનો કેસ છે પેશન્ટ ની હાલત નાજુક છે. પેશન્ટ એક માત્ર ડૉ.નભની ઓળખ આપી શકયા છે.”

“પ્રાપ્તને બોર્ડિંગમાં મૂકવો. એ મંજૂર હોય તો હું નભ સાથે રહેવા તૈયાર છું.” બધાંએ બેગાં મળી ધાત્રીનાં નિર્ણયને સ્વીકૃતિ આપી.
પરિસ્થિતિમાં ’પ્રાપ્તને એકલો કેવિ રીતે છોડી શકાય!?’ ઘર કે હોસ્પિતલમાં ડૉ.નભ ન હોવાથી ધાત્રીએ એમને ફોન કર્યો. ડૉ.નભે પત્નિ ધાત્રીને બધી વાતની જાણ કરી. ધાત્રી પણ એક ડૉકટર હતી એ જાણતી હતી. આ પરિસ્થિતિમાં પ્રાપ્તને ઈમોશનલ સપોર્ટની જરૂર છે. પરંતુ સાથે એ એક પત્નિ પણ હતી આથી પ્રાપ્ત ઘેર સાથે રહે એ પણ સહન કરી શક્તી ન હતી. ડૉ. નભ પણ મનની વાત જણાવવા અસમર્થ હતા. એક તરફ પ્રાપ્ત અને બીજી તરફ ધાત્રી, નીર અને નેત્ર હતા. બંને પલ્લાં બેલેન્સ રાખવા નભ માટે અશ્કય થઈ રહ્યું હતું. ડૉ.ધાત્રી પણ પતિ નભની મન:પરિસ્થિતિ સમજી શક્તી હતી. એ પણ એક તરફ સ્ત્રી સહજ સ્વભાવ અને બીજી તરફ પતિ પ્રત્યેનો પ્રેમ! એનાં માટે પણ કોઈક નિર્ણય પર પહોંચવું કપરું હતું. દિનબદિન ડૉ.નભની હાલત કફોડી થઈ રહી હતી એ જોતાં ડૉ.ધાત્રીએ વિચાર્યું કે ”જીવનમાં નિર્માણ પામેલ સમસ્યાનો ઊકેલ એ પોતે જ લાવી શકે એમ છે. આમ મનથી દરેક પીડાય એ યોગ્ય નથી. જીંદગીનું બીજું નામ સમજણ છે પીડા નહી.”
“પ્રાપ્ત આપણી સાથે રહેશે” એવી સંમતિ આપી.” ડૉ.નભ ડૉ.ધાત્રીનાં ઉપકાર નીચે દબાતો રહે અને મનથી દુ:ખી થાય એવું પણ ધાત્રીને મંજૂર ન હતું. પોતાનો પતિ ક્યારેય અપરાધભાવ ન અનુભવે એ માટે ડૉ.ધાત્રી પ્રાપ્ત, નીર, નેત્ર દરેકને એક સમાન પ્રેમ, હૂંફ, લાગણી અને દરજ્જો આપતી. આથી ઘરનું વાતાવરણ પણ હળવાશમય બની ગયું. એ પ્રાપ્તને ખુલ્લાંમનથી પ્રેમ કરતી. પ્રાપ્તમાં નખશિખ ડૉ.નભનાં લક્ષણ એને દેખાતા. એ કહેતી – “પ્રાપ્ત એ નભની કોપીપેસ્ટ છે” એણે પ્રાપ્તને ’કોપીપેસ્ટ’ નાં હુલામણાં નામથી છાતી સરસો ચાંપી લીધો.

⥽⟢⦁⟣⥼

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED