ROADISE books and stories free download online pdf in Gujarati

ROADISE

ROADIES

Roadies નામ સાંભળતા જ એવું લાગે કે વાહિયાત લોકો માટે નો શો. જે દર શની-રવિ ટેલીકાસ્ટ થઇ છે. આ એ શો છે જેની વિશ્વના ૧૦૦ થી વધારે country patent કરાવી ચૂકયા છે.જે અત્યારે succesfull ચાલી રહ્યો છે. આપડો પોતાનો કહી શકાય તે આ શો છે.

જેમ India-Pakistan ની Match ની રાહ જોઇને બેઠા હોય તેમ young generation આ શો ની રાહ જોઇને બેઠો હોય છે. Boys કરતા girls વધારે excited હોય છે.

આ એ Young generation છે. જે college cantine માં બેસી ને ૧૦ થી વધારે cigarettes ફુકે છે અને cantine ને smell થી તરબોળતું કરી દે છે. જે drinking ને આગવી પહચાન બનાવી ચુક્યો છે. જયારે કોઈ પૂછે કે આજ નો શું પ્લાન છે તો કે છે આજે તો મન મુકીને પીવાના. અમેં તો સાથે ચખના નો સ્વાદ લેવાના. આ વડીલો એમ સમજે છે કે આજ ના યુવાનો માં કઈ દમ નથી. એ તો આપણે લોકો હતા જે ગામડા ના ઝુપડા માંથી આવી ને શહેર ને આપનુ બનાવ્યું અને આપડી બનાવેલી જિંદગી માં મોજ કરી રહ્યો છે આ યુવાન !!

શું સાચે જ આવું છે ????

હા !!!!

આવું જ છે. પણ વડીલો માટે !!! આજના યુવાનો તો પોતાની જિંદગી માહણી રહ્યા છે. પોતાના સ્વપ્ન ને મુઠ્ઠીમાં લઇ ને સર કરવા નીકળી પડ્યો છે. પછી ભલેને ઠોક્કર લાગીને નીચે પડીએ. અમે ફરીથી ઉઠીશું ! અમે ફરી પડીશુ! અમે ફરી થી ઉઠીશું! પણ હાર નહિ માનીએ અમે !!!. હા દોસ્ત અહિયાં એટલું ચોક્કસ કહીસ કે,

“જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી થી અને આત્મવિશ્વાસ સાથે ભરો, દરજી અને સુથારની જેમ માપવું બે વાર અને કાપવું એક જ વાર”

અરે હાર માનીએ તો roadies ના કહવાઈએ !!!!!!!

કોઈ અમારા aim વિશે કંઈ પણ કહે, પણ અમારા કપાળ પર “દુ” નામનું tetto નથી ભાઈ !!! અમને ખબર પડે છે કે અમારે શું કરવાનું છે. અમને ખબર છે; અમારો ગોલ શું છે. તમારે intership નથી કરવાની તેમાં. અમને કહેવા વાળો તમે કોણ કે તેમાં સ્કોપ નથી. સ્કોપ લઈને થોડા બેઠા છીએ અમે! અમે તો અમારી જીદ લઈને બેઠા છીએ, તેના માટે કઈ પણ કરીશું.

હા!!! જરૂર પડશે ત્યારે અમે તમારી સલાહ પણ માંગીશું. નિ:સંકોચ પણે તમારી પાસે નીચે માથું ઘાલીને તમાંરી પાસે બેસીશું અમેં . અને વડીલોએ તો સલાહ આપવી જોઈએને. પણ intership કરશો અને અમને રોક્શો તો રોકાય એવા roadis નથી અમે. છેલ્લે તો અમે અમારું ધાર્યું જ કરીશું. જો તે ગલત માર્ગે તરફ જતું હોય તો બે લાફટ મારી દેજો અમને . કશું જ નહિ બોલીએ અમે અને તમારી સામે બોલવા વાળા અમે વળી કોણ ??? અમે જાણીએ છીએ કે, અમારી કરતા વધુ દિવાળી જોઈ છે તમે. અનુભવો નો દરિયો છે, તમારી પાસે. એટલે જ આ અનુભવોને શેર કરો, પણ અમારા goal ને ના બદલાવો તમે plz, તે પછી ભલે ને ગમે તેટલો નિમ્ન હોય, તે અમારું સ્વપ્ન છે !!!

“સફળતા સમયે તાળીઓ વગાડતી ૧૦ આંગળીઓ કરતા નિષ્ફળતા સમયે આંશુ લુચતી 1 આંગળી મૂલ્યવાન છે દોસ્ત.”

અહી હું તમને roadis વિશે થોડું કહેવા માંગું છુ. તેમાં રહેલા judje ની પેનેલ જરા હટકે છે. જેમાં વિજેન્દર શીંગ જે ઓલ્મ્પીંગ ગોલ્ડ મેડાલીસ્ટ છે. Esha deol જે એક માત્ર ladise જજ છે. જેને life માં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. કરણ કુંદ્રા જે મશહુર actor છે, લાસ્ટ energy power રણવિજય સિંહ જે પોતાની talent થી આગવી પહેચાન બનાવી ચુક્યા છે.

આ એ judje ની panel છે; જે પોતે જ roadies છે. હા!!!! આ શો માં ગાળો ની રમઝટ હોય છે. પણ સાથે સાથે power full thriller, action, dance, drama થી આ શો ચાર ચાંદ લાવી દે છે. આમાંના judje પાસે પોતાનું આગવું talent છે. કોઈ કહી ને ના જાય કે આની કરતા તો મેં judge બની જાતે!!!!!

હવે વાત કરીએ આમાં આવતા યુવા tellent ની જે પોતાની જાત ને સાબિત કરવા ગમે તે કરી શકવાની હિમ્મત બતાવે છે. અહી કેટલાક audition છે જે આપને પણ inspiration આપી જાય છે.

* * *

1. Audition ચાલી રહ્યું છે. Judje ની પેનલે next કહીને બીજા roadie ને બોલાવે છે. ત્યાં પોતાના જ દુપટ્ટાથી પોતાનો ચહેરો ઢાકીને એક મહિલા તેની સામે આવી ને ઉભી રહે છે. પૂછવામાં આવે છે અત્યાર સુધી નું સૌથી મોટું struggle કયું છે??

આયશા એ ખુબ જ દુ:ખ ની લાગણી થી કહ્યું ‘’divorce’’!!

Judje ચોકી ઉઠયા , આયશા પોતાની દુ:ખ ભરી કહાની શરુ કરી.

“Actully મારે તેની સાથે જરા પણ બનતું ના હતું. વાત વાત માં ઝગડો થતો હતો. મારે બે છોકરી છે , જે હતી તેવું કહેવું યોગ્ય છે. એક દિવસ હું અને મારી છોકરી ઘર માં બેઠા હતા . ત્યાં જ આવીને મારી છોકરીઓ માટે મિલ્ક ની bottle લાવ્યો. પછી તે જ મિલ્ક ની bottle માં acid ભરીને લાવ્યો. હું જ્યાં બેઠી હતી ત્યાં આવીને તેણે આખી bottle મારા ચહેરા પર ફેકી. મને ખબર ના હતી કે શું થઇ રહ્યું છે? તે acid મારી કમર સુધી પહોચી ગયું. જેનાથી અસહ્ય પીડા થતી હતી. પણ મેં કઈ જ ના બોલી કારણકે મારી છોકરીઓ મારી પાસે બેઠી હતી. હું નહતી ઈચ્છતી કે તે મને જોઈ ને રડે. મને હોસ્પિટલ લઇ જવામાં આવી. મારી mummy પણ મારા કામમાં ના આવી. મારી treatment ચાલી રહી હતી કોઈ પણ મને અપનાવા તૈયાર ના હતા. કારણકે તે દરમિયાન આખા શરીરમાં ખરાબ બદબૂ આવતી હતી. હું એક ઓરડામાં રહેતી હતી. બાજુવાળા માસી ક્યારેક જમવાનું આપી જતા, ક્યારેક હું ભૂખી રહેતી. મારા આસપાસ ના વિસ્તાર માં એટલા મચ્છર રહેતા કે જાણે મધપુડામાં મધુમાખી !!!!!!

મેં મારી life માં બહુ struggle કર્યું છે, અને હું કરીશ પણ “મેં મેરી life મેં ટુટી બહુત હું,લેકિન હારી નહિ હું, ઓર કભી હારુગી ભી નહિ” . What brilliant message for every youth generation...

Judge ઉભા થઇ ગયા અને standing roadies salute આપ્યું.

* * *

2. ફરીવાર judje બીજા roadie ને બોલાવી. તે ભી એક છોકરી જ હતી, તેના વાળ શોર્ટ હતા, t-shirt અને jince પહેર્યું હતું. અને આંખોમાંથી તેજ વરસતું હતું. જે આ ચારેય judje ને ઈમ્પ્રેસ કરી ગયું હતું. તેનું નામ પાયલ હતું.

judje : wellcome to roadies!!!!

પાયલ : thanku sir. શું હું કરણ sir ને મળી શકું????

કરણ : ya offcorse come...

પાયલ: my star is hear હાથ મિલાવી ને કહ્યું.

judje: audition ચાલુ કરીએ ???

પાયલ: why not sir ....

judje: કહા સે હે આપ ?

પાયલે :હરિયાણા એક નાનકડું ગામ તેજપુર થી છુ. sir અમને છોકરી લોકો ને આ બધી permission નથી. જો ગામવાળાને ખબર પડશે કે હું અહી આવી છું, તો તે લોકો મને મારી નાખશે...

judje: તને ખબર છે કે તું મરવાની છે તો ભી તું અહિયાં આવી છે. What a brave girl. તુજે roadies મેં બનાવઉગા અબ તો.

પાયલ : યસ sir!!! મુજે કૂચ કહના હે, “કયું રોકતે હે હંમે હમ ભી કુછ કરને કી, મર મીટને કી તાકાત રખતે હે!!!!એક બાર bellive કરકે તો દેખિયે દુનિયા હિલા દે ગે !!”

judje: saluts this village girls!!!!!

* * *

છેલ્લે એટલું જ કહવા માંગીશ કે દુનિયા ને બતાવી દો તમારી તાકાત, ખુલ્લા મેદાનમાં જઈ ને જોર થી રાડ પાડો “ you can do it” બધી જ તાકાત એક્ઠી કરીને મન મુકીને તમારો goal achive કરો.”

“Roadies never give up !!”

struggle : જિંદગી જીવવાની હવે મજા આવશે તને !!!!!!!

By – Bhautik Patel . Contact number :

8866514238

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED