Mahabbat na Savalo books and stories free download online pdf in Gujarati

મહોબ્બતના સવાલો

Bhautik Patel

bhautikpatel889@yahoo.com

ARRENGED MARRIAGE OR LOVE MARRIAGE

Marriage arrenged હોય કે પછી love પણ આ MARRIAGE શબ્દ થી જ માણસ ડરતો આવ્યો છે તે પાક્કું છે દોસ્ત !!

શા માટે marriage શબ્દ એટલો ફિક્કો પડી ગયો છે તેના મૂળ માં જઈ ને કોઈ એ વિચાર્યું જ નથી. બસ એક dialog બધાં ને યાદ છે, કે marriage નામનો લાડવો ખાઈએ તોય પછતાઈ અને ના ખાઈએ તોઈ પછતાઈ. અત્યાર ની young generation ને જઈને પૂછજો કે marriage વિશે શું વિચાર છે? બધાનો સરખો જ જવાબ મળશે, કે મારું ચાલે તો હું લગ્ન કરું જ ની. આ તો સમાજ ના ડર થી લગ્ન કરવા પડે છે. "not only boys but also girls are fear of the marriage words"

શા માટે marriage શબ્દ આટલો ફિક્કો પડી ગયો છે. તેનું મૂળ કારણ છે કે છોકરા કે છોકરી ને પૂછવામાં જ નથી આવતું કે તને કયું પાત્ર ગમે છે ? બસ ઠોકી બેસાડવામાં આવે છે તારે આની સાથે જ marriage કરવાના છે બસ બીજું કઈ નહિ. કયા parents એવા છે કે જેણે પૂછ્યું હશે કે તને કોઈ ગમતી છોકરી કે છોકરો હોય તો કે જે આપણે તેની સાથે તારા લગ્ન કરાવશું અને જો તે કહે કે પપ્પા હું આની સાથે પ્રેમ કરું છું, અને તે પણ મને પ્રેમ કરે છે, તો ફરી થી પૂછવામાં આવે છે કે "આપણી જ્ઞાતી ની જ છે ને ? નહીતર ભૂલી જજે " વાહ!! પ્રેમ તો કપાળ પર રહેલા જ્ઞાતિ ના સિમ્બોલ જોઈ ને થોડી થાઇ કઈ? ત્યારે આ marriage શબ્દ ફિક્કો પડી જાય છે. ચાલો હવે વાત કરીએ કે marriage કેવા હોવા જોઈએ.

1 Love marriageed.

2 Arrenged marriage.

3 Live and Relltionship. આ option પણ છે.

1 Love marriage.

અત્યાર ની young genretion માટે નો શ્રેષ્ઠ choice એટલે love marriage. અરે ભાઈ કોઈ 15 વર્ષના છોકરા ને પુછોને કે શું તારે Girl friend છે? તો તેનો જવાબ આવશે કે હા!! દોસ્ત એક નહિ બે છે. હા!હા! આટલી ઉમરે તો આપણને ખબર પણ પડતી ના હતી કે what is love? Love marriage માં મને ખુબ જ પ્રિય હોય તો છે કે તમે સામે ના પાત્રને પહેલેથી જ જાણતા હોવ છો. તેનો ગામો-અણગમો, favorite વસ્તુ, clothing sence, everything...

અને સામે ના પાત્ર સાથે marriage પહેલા વિતાવેલી ક્ષણો એટલી ધારદાર હોય છે કે તેની સામે સૂર્ય ના કિરણો પણ પાછા પડે છે દોસ્ત. પોતાની એક નવી શ્રુષ્ટિનું નિર્માણ કરવું, અને તે દુનિયામાં ખોવાઈ જવું. તમારી પહેલી મુલાકાત અને તેની સાથે હાથમાં હાથ નાખી ને ચાલવું, પ્રિય પાત્ર ના ખોળામાં સુવું, પહેલું ચુંબન, તેની સાથે જોયેલું પહેલું ફિલ્મ, અને સાથે ગાયેલા song, પહેલી valentine date પર જવું આ બધું એટલું જ આનંદદાયી હોય છે કે તેની સામે સ્વર્ગ નુ સુખ પણ ઝાંખું પડે દોસ્ત. પોતાના પ્રિય પાત્ર ના કેટલાય પાડેલા નામ હની, જાનું, શોના, કે ઢીંગલી વગેરે ખુબ જ પ્રિય લાગે છે. અને જયારે call આવે ત્યારે ગર્લ-ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ નામનું tital જોઈને મોમાં પાણી આવી જાય દોસ્ત. તેની સાથે ચાલેલા કલાકો ફોન જે mobile bill ની પણ પરવાહ કરતુ નથી. સામેના પાત્રને ગમતી caller tune રાખવાની મજા જ કૈક ઔર છે દોસ્ત. જયારે whats app માં લાસ્ટ સીન 1 minute અગો જોયેલું હોય અને તેના પાછા ઓન થવા માટે કેટલીય વાર રાહ જોવાની, તેના profile pic., તેના whats app status એટલા જ રોમાંચિત કરે છે કે નવા જન્મેલા બાળક વખતે આખું iઘર ખુશ હોય. facebook ના picture પર like ન કરવાથી કરેલો મીઠો ઝગડો જેનાથી કલાકો રિસાઈ ને બેસવાનું, અને સામેવાળાને મનાવવા કરેલા હઝારો પ્રયાસો ખુબ જ રોમાંચિત કરી મુકે છે.

આ બધું જ marrage માં પરિણમી શકે જો parents રાજી હોય તો !! નહીતર શું કરવાનું ? હા!!! ભાગી ને લગ્ન કરવાના પછી આખા સમાજ સાથે લડવાનું parents સામે નીચા દેખાવાનું, બીજો option પણ છે. જે news paper માં વારંવાર છપાયેલો રહે છે, કે એક પ્રેમી યુગલે નદી માં ઝંપલાવ્યું . સાહેબ અહિયાં તે યુગલ નહિ પણ પ્રેમ મરે છે! એ લોકો ની વ્યથા કેવી હશે કે જેણે જીવન નું અંતિમ પગલું ભર્યું. કમનસીબે આપણા સમાજ માં ૧૦% marriage જ love marriage માં પરિણમે છે જે ખુબ જ દુખ ની વાત છે. અને તે જ love-birds કોઈ બીજા પાત્ર સાથે લગ્ન કરી લે છે. અને પોતાએ બનાવેલી જિંદગી કોઈ બીજા સાથે જીવવી પડે છે. અને પછી ચાલુ થાય છે જંગ civil war. હા! દબાયેલી સ્પ્રિંગ બમણા વેગ થી ઉછળે છે. પોતાના અંદર રહેલા વિચારો નું pressure કુકર ફાટે છે. જે divorce માં પરિણમે છે. સાચું કહું ને દોસ્ત મને પણ આ love marrage ગમે છે પણ love કરવા માટે સામે નું પાત્ર પણ જોઈએ જે મારી પાસે નથી. so sad નઈ!!!!અંતે

“મહોબ્બતના સવાલો ના કોઈ જવાબ નથી હોતા

હોય છે એ એટલા સધ્ધર નથી હોતા

મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની

બાકી બધાય ઝેર પીનારા કઈ શંકર નથી હોતા”

2 ARRANGED MARRAGE

વડીલો કે parents માટેનો શ્રેષ્ઠ OPTION એટલે arranged marrage તેનું મૂળ કારણ શું છે દોસ્ત ખબર છે. આ આપણી સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિના પાયાને કોઈ હલબલાવે તે મંજુર નથી તેમના માટે. arranged marriage માં તમારી પાસે સામેનું પાત્ર select કરવા માટે option છે. હમણાં આનું lattest version આવ્યું છે તમારે bio-data તૈયાર કરવાનો અને પછી તે પાત્ર ને જોવા જવાનું જેમ જોબ લેવા જતો હોય તેમ. હા!હા! ભાઈ આ તારી જિંદગી નો સવાલ છે કોઈ એક પેજ માં સામેની વ્યક્તિને પૂરે પૂરો માની લેવો તે જરુરી નથી. તેના માટે અનુભવ કરવો પડે સામે ના વ્યક્તિની ચહેરા ની કરચલી બતાવી મુકે કે તે કેટલો પાણી માં છે.

એક વખત બંનેને ગમી જાય એટલે પત્યું? નહિ!! તેની મિલકત જોવાની, તેની જમીન જોવાની, તેની માણસાઈ જોવાની, અને જો આ બધુ જ 100% હોય તો જ તમે પાસ થાવ. પાસ થયા પછી પ્રેમ માં પડવાનું. હા!! દોસ્ત પછી ની મજા કૈક ઓર છે. એકબીજના વિચારો ને સમજવાનું અને શોધી લેવાનું કે સામે ના પાત્ર ના દીલ માં શું છે? દર રવિવારે તેના ઘરે જવાનું તેને pick-up કરી ને ફરવા જવાનું, movie જોવા જવાનું, દરિયા કિનારે જવાનું અને સાંજે સમયસર તેના ઘરે ડ્રોપ કરવાની, આખી શેરી કે મહોલ્લા ના લોકો જોતા હોય કે કેટલું મસ્ત કપલ છે. દર વખતે ઘરે જઈએ એટલે ગીફ્ટ કાં તો dairy-milk લઇ ને જવાનું સામે વાળા ની smile જ બધું કહી દે દોસ્ત.

Arranged marriage માં તમારી પાસે licence હોય છે. એટલે કોઈની ફિકર જ રહતી નથી. રાત્રીના 3 વાગ્યા સુધી call ચાલુ રાખવાનો અને ફોન માં પૂછવામાં આવેલી કેટલીય વાતો જેવી કે જમ્યા કે નહિ? શું જમ્યા? પેલી કાકા ની છોકરી ટીકુ કેટલી મસ્ત છે, નહિ? અને ઘણી બધી flying kiss મેળવી ને સુઈ જવાનું. આપણને ખબર જ ના પડે કે આપડે ક્યારે પ્રેમ માં પડી ગયા?

ઈશ્ક ના સુફી ..... ના મૌલા ...... ના અલીમ હૈ,

ઇશ્ક તો બસ જાલિમ હૈ..... જાલિમ હૈ.... ઔર જાલિમ હૈ.....

જયારે marriage થાય ત્યારના દિવસો ખુબ જ મઝાના હોય છે. આખા ઘર ને દુલ્હન ની જેમ રોશની થી શણગારવાનું. અને રાજા કે રાણીની જેમ આપણી બધા સંભાળ લે. મને ખુબ જ પ્રિય છે કે કન્યાદાન, સપ્તપદીના સાત નિયમ અને અગ્નિના સાક્ષીયે ફેરેલા ફેરા, સાસરે વિદાય લેતી કન્યાના હૈયાફાટ રુદન ગમે તે બાપ ના આંખો માં આંસુ આવી જાય દોસ્ત. “ WHAT A BRILLENT MOMENT OF THIS”. આખી દુનિયા ફરી લેજો ક્યાય પણ આવા marriage જોવા નહિ મળે બોસ!!

arranged marriage પછી ના વર્ષોમાં કેટલાય કપલ ના મોઢે થી સંભાળવામાં આવતો શબ્દ “યાર હવે પહેલા જેવો પ્રેમ રહ્યો નથી.” એક્દમ ખોટું છે, દોસ્ત તમે તેને સમય જ નથી આપતા અને ફરિયાદ બીજા પર કરો છો. ક્યારેક રોઝ લઈને જાવ, birth-day મનવો, કેન્ડલ light dinner કરો, anivarsary મનાવો, કોઈ માઈ નો લાલ રોકી નથી શકવાનો તમને love કરવામાટે. અને જયારે 50 ની ઊમર થઇ જાય ને અને કબાટ માંથી કાઢેલો આલ્બમ આપણા છોકરા જોતા હોય ને ત્યારે ફરી થી પ્રેમ માં પડો. હા પહેલા જેવો જ પ્રેમ અંતિમ પથારી સુધી કરો. દોસ્ત મેં જોયો છે આવો પ્રેમ મારા દાદા-દાદી નો.

“હઝારો ગમ હો ફિર ભી મેં ખુશીસે ફુલ્લ જાતા હું,

જબ હસતી તું હે તબ હર ગમ ભુલ જાતા હું”

3 Live and Reletinship

ફિલ્મ INDUSTRY માટેનો શ્રેષ્ઠ option એટલે live in. આપણા gujarat માં 2% જેટલા જ લોકો કદાચ આમાં હોય. પણ આવતા દાયકા માં ચોકકસ હશે તેવું હું માનું છું. love કરવાનો સાથે રહી ને પણ marriage ની કરવાના. ચાલો આજ ની યુવા પેઢી ને આ ગમે છે એટલે માનવું જ રહ્યું. પણ આ option આપણી જિંદગી માં ના આવે તો સારું!!!!!!!!

“કરની હે ખુદા સે યે દુવા કી તેરી મુહાબત કે સિવા કુછ ના મીલે, ઝીદગી મેં સિર્ફ તું મિલે યા ફિર જિંદગી હી ના મિલે”

. BY

Bhautik patel

8866514238

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED