જાદુ ઇચ્છાશકિતનો Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાદુ ઇચ્છાશકિતનો

''જાદુ ઈચ્છાશકિતનો''

ઈચ્છા માણસનો જન્મ સીધ્ધ અધિકાર છે. ખરી વાત છે કે નહિ. તમે જ વિચારો હ્મેઈએ, હેડીંગ વાંચીનેત મને આગળ વાંચવાની ઈચ્છા થઈ ને ? ઈચ્છાને કોઈ રોકી શકયું જ નથી. કારણ કે ઈચ્છાને જન્મ આપનાર મન છે. આ મન તો માંકડાથી પણ ચનચળ છે. જેમ માંકડું (વાનર) એક ઝાડ પરથી બીહ્મ ઝાડની ડાળી પર છલાંગ લગાવે છે. એજ રીતે મન, દુનિયાભરની ચર ઘરમાં સુતા...સુતા જ કરી આવે છે. જે મન એક સેકન્ડ માટે પણ સ્થિર ન રહી શકતું હોય તે મનનો માલિક ઈચ્છાવિહિન કયાંથી હોય શકે ?

ઈચ્છા એટલે માણસના હૃવનમાં આગળ વધવા માટેની એક શરૂઆત. મનમાં વિચાર આવશે એટલે ઈચ્છા થશે. આ ઈચ્છા જ માણસને લાચાર બનાવે છે. માણસને સારા ખરાબ માણસ બનવા માટેની શરૂઆત જ તેમના વિચારથી થાય છે.

આપણે આજ એક એવા વ્યકિતની વાત કરીએ કદાચ તમે એનાથી અહ્મણ હશો ? હું તો કહું છું કદાચ નહીં પરંતુ તમે અહ્મણ જ હશો. તે વ્યકિતની એક ખાસીયત છે કે, તે અલગ – અલગ ત્રણસો ભાષાઓના હ્મણકાર છે. આ હ્મણકારી તેમને ગોડ ગીફટ ન હતી કે, ના જન્મહ્મત મળેલી કોઈ શકિત. તેમણે તે ભાષાઓ શીખી હતી. બાળપણથી જ તેમને દરેક ચીજને શીખવા માટેની ઈચ્છાશકિત હ્મૃગત રહેતી જ.

હ્મે માણસમાં ઈચ્છાશકિત હ્મગશે એટલે કાર્ય કરવા માટે પે્રરાશે જ. બસ આવુ જ કાંઈક આ વ્યકિત સાથે પણ બન્યું. પરિસ્થિતિ અને સંહ્મેગો સામે આવતાં ગયાં અને એક પછી એક, એક પછી એક એમ કરતાં ત્રણસો ભાષાઓ શીખી ગયાં. ફકત વાત ભાષા શીખવા પુરતી જ મર્યાદીત નથી. ત્રણસો ભાષાઓમાં લખવું, વાંચવું તેમજ તેમનું શુધ્ધપણે ઉચ્ચારણ પણ કરી શકે છે. તેમજ તેમનાં પોતાના લખેલા ત્રીસ હહ્મર પુસ્તકોનો મોટો સંગ્રહ છે. તે વ્યકિત એટલે, ડો. હ!રોલ્ડ શ્રુઝ.

ત્રીસ હહ્મર બુક લખવી એટલે કે, રમતવાત નથી. પરંતુ ત્રીસ હહ્મર બુક લખવાની શરૂઆત કરવા માટે સૌ પ્રથમ એક બુક લખવા માટે વિચાર તો કરવો જ પડે. જે માણસે એકવાર વિચાર કરવાની શરૂઆત કરી જ નથી, તો પણ તેમને કોઈ ઈચ્છા થવાની જ નથી. એક બુક લખ્યા પછી બીહૃ બુક લખવાની ઈચ્છા થઈ. આ રીતે એક પછી એક સફળતા તેમની ઈચ્છામાં વધારો કરતી ગઈ.

તમારા હૃવનમાં એવા કેટલાંય માણસોને તમે હ્મેયા હશે, જે ભાડાના ઘરમાં રહીને પોતાનાં નાના સ્વપ્નાઓ પુરા કરતાં ખુશ હશે. ધીમે ધીમે ભાડાના ઘરમાંથી ઘરના ઘરમાં આવશે. ઘરના ઘરમાં આવ્યા બાદ થોડા સમય પછી ઘરમાં કલર કરવાનો વિચાર કરશે તે પણ પૂર્ણ થશે. ધીમે ધીમે ફર્નિચરનો વિચાર કરશે, તે પણ પુર્ણ થશે. ફર્નિચરનું કામ પુર્ણ થયા પછી તેમને તે ઘર નાનું લાગશે, તેથી મોટા ઘરનો વિચાર કરશે. એક પછી એક વિચાર પર કામ કરવા માટે માણસમાં ઈચ્છાશકિતનું હોવું એટલું જ જરૂર છે. જેટલું હૃવવા માટે શ્વાસ લેવો. હ્મે માણસ ઈચ્છાશકિત પ્રમાણે પુરા મહેનત અને ધીરજની સાથે કામ કરે તો જરૂર અને જરૂર પોતે સફળતા મેળવે જ છે. આ સફળતા મેળવવા માટે તો તેમને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી.

ચાલો આપણે બે ટવીન્સ ભાઈઓની ઈચ્છા શકિતનો અનુભવ માણીએ. બંને માં ઈચ્છાશકિતનો પ્રભાવ અને અસર કેવી છે.

બંને એક જ માતા–પિતાના સંતાન છે.

કેલ્વીન પાંચ મિનિટ મોટો.

કોઈપણ નવું કાર્ય કરવાની ઈચ્છા.

કોઈપણ પ્રકારની આવડત નહિ.

ભરપુર ઈચ્છાશકિત.

હૃવન હંમેશા ખુશીઓની ભરેલું.

હંમેશા સવાલોની ભરમાર રહેતી.

કોઈપણ કાર્યને કરવાનો વિચાર મનમાં આવ્યો એટલે અમલમાં મુકવો તે તેનો અટલ નિર્ણય.

કોઈપણ કાર્યને હાથમાં લે એટલે પુર્ણ ન થાય ત્યાં સુધી પુરી મહેનતની સાથે ધ્યાન દઈને કરવાની પુર્ણ તૈયારી.

ધીરજ અને ધગશની સાથે કાર્યને પુર્ણ થયા સુધી અધુરુ ન છોડવાની આદત.

દરેક વિચારમાં હકારાત્મકતા.

દરેક કાર્યમાં પુર્ણ સફળતા.

બગીચામાં આખા ફેમીલી સાથે.

રમતમાં અત્યંત ખુશખુશાલ.

સાપ કેવીનની એકદમ નહૃક હતો.

વૃક્ષ પાછળ છુપાઈને હ્મેઈ રત્નો હતો.

ડરથી પરસેવે રેબઝેબ.

કંઈક વિચારી રત્નો હતો.

મગજમાં કેટલાય વિચારો ફિલ્મની જેમ દોડી રત્ના હતાં.

દોડીને સાપને પુંછડીથી પકડીને દુર ફેંકી દીધો.બંને એક જ માતા–પિતાના સંતાન છે.

કેવીન પાંચ મિનિટ નાનો.

કોઈપણ નવું કાર્ય કરવાના વિચારથી જ દુર.

દરેક પ્રકારની આવડત ભગવાને આપેલી.

ઈચ્છાશકિત શુન્ય.

તેમનો ચહેરો જ દુઃખદ હોય.

કયારેય ભુલથી પણ સવાલ પુછે જ નહી.

કોઈપણ કાર્યને કરવાનો વિચાર ભુલથી મનમાં આવ્યો તો અમલ કરવો આ જન્મે તો શકય જ નથી.

કોઈપણ કાર્યને ભુલથી હાથમાં લેવાય ગયું તો, કાર્ય પુર્ણ કરવાનો વિચાર કરવો એ તો બહુ દુર ની વાત છે.

કાર્યની અધુરપ સાથે ગુસ્સો, ચીડચીડયાપણુ તેથી તેમને કોઈની મદદની આશા નઠારી.

દરેક વિચારમાં નકારાત્મકતા.

દરેક કાર્યમાં પુર્ણ અસફળતા.

બગીચામાં આખા ફેમીલી સાથે.

રમતમથી હંમેશાને માટે દુર.

સાપ કેવીનની એકદમ નહૃક હતો.

વૃક્ષ નીચે સુઈને હ્મેઈ રત્નો હતો.

ડરથી પરસેવે રેબઝેબ.

છુ...છુ....છુ... અવાજ કરી રત્નો હતો.

ઈચ્છાશકિત વિહીન માણસ સાપને દુર કરવા, છુ...છુ...છુ... કરી રત્નો હતો.

હાશ... હૃવ બચી ગયો

બંને એક જ માતા–પિતાના સંતાનો તે પણ ટીવીન્સ. પરંતુ એકની ઈચ્છાશકિત તેમને હૃવનમાં હંમેશા સફળતાની સીડીની ઉપર લઈ હ્મય છે. જયારે બીહ્મને હંમેશા નીષ્ફળતાની ઉંડી ખાઈમાં લઈ હ્મય છે. તમે વિચારી શકો છો કે, માણસ પોતાની ઈચ્છાશકિતથી કોઈપણ ડરને દુર ભગાવી શકે છે. જે કાર્ય તમે કે હું નથી કરી શકતા તે કાર્ય એક બાળક કરી શકે છે.

ઈચ્છાશકિતની આ તાકાત શું તમને ઓછી લાગે છે ? હાલ સુધીમાં જે કાંઈ નવા નવા સંશોધન થયો છે તે ફકત ઈચ્છાશકિતને આધારે શકય બન્યા છે. બાકી હાલના સમય જેટલી સગવળતા પહેલાના સમયમાં હતી જ નહિ. અગવળતામાંથી સગવળતા ઉભી કરનાર વિરલાઓએ પોતાની ઈચ્છાશકિતને હંમેશા મનથી માન આપેલ છે. તેમની સામે આવેલ કોઈપણ મુસીબતનો તેમણે સામનો કર્યો છે. તેના સારા પરિણામે જ આજ આ લખાણ તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર પર વાંચી શકો છો.

પહેલાના સમયમાં સંશોધનો કરનારે અંધકારમાંથી ઉહ્મસ તરફ દોડ લગાવી છે. જયારે હાલના ઝડપી જમાનામાં તો માણસ નવી શોધ નહીં પરંતુ જે શોધો છે તેમાં જ કંઈ ને કંઈ ફેરફાર કરી રત્નો છે. કંઈક ને કંઈક પોતાની બુધ્ધિ પ્રમાણેના ફેરફાર કરીને કંઈક નવું જ બનાવી રત્ના છે. હાલના સમયમાં માણસની પાસે ઈલેકટ્રોનીક સાધનોની લાઈન છે. તેમજ ઈન્ટરનેટ જેવો સહાયરૂપ દોસ્ત છે. લાઈટના પ્રકાશનો દરીયા જેવો ધોધ છે.

આપણી આસપાસ વૈજ્ઞાનીક સાધન – સામગ્રી ઘણી બધી છે જેના સહારા વગર આપણે હૃવી શકતા નથી. જેવી કે વોશીંગમશીન, બેલન્ડર, મીકક્ષર, એસી, ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ આવી તો કેટલીય ઈલેકટ્રીક સીસ્ટમના સહારારૂપ આપણે આપણી હ્મતને બનાવી દીધી. પરંતુ હવે એ સમય આવી ગયો છે કે, આપણે આપણી ઈચ્છાશકિત હ્મગૃત કરવી જરૂરી થઈ ગઈ છે. પોતાની ઈચ્છાશકિતના આધારે પોતાની હ્મતને સફળતાની શીખરની સફર કરાવીએ.

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯