આજ-કાલની કેટલીક સ્ત્રીઓ Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજ-કાલની કેટલીક સ્ત્રીઓ

'' આજ–કાલની કેટલીક સ્ત્રીઓ''

આજ કાલ સ્ત્રીઓ ઘર સંભાળવાની સાથે નોકરી કરતી આપણે હ્મેઈ રત્ના છીએ. કોઈ સ્ત્રી પોતાની ઘરે જ અલગ – અલગ ગૃહકાર્ય કરતી થઈ છે. પરંતુ નોકરીયાત સ્ત્રી અને ઘરે જ રહીને ગૃહકાર્ય કરતી સ્ત્રીઓ સિવાય પણ ઘણી બધી સ્ત્રીઓને છે જે ફકત નિવૃત બેસીને સમય પસાર કરે છે. એટલે એમની ઉંમર કાંઈ સીતેર એંસીની નથી. પરંતુ નાની ઉંમરે તેમણે ફકત ઘરકામ સિવાય કોઈ કામમાં રસ દાખવ્યો જ ન હોય કે પછી તેમને કદાચ હૃવનમાંથી રસ ઉડી ગયો હોય એવું લાગે છે. બસ સવારે ઉઠીને ઘરકામ કરવું, બાળકોને શાળાએ મોકલવા અને સવાર – બપોર – સાંજ રસોઈ કરવી આ જ તેમની હૃંદગી હોય એવું તેમણે માની લીધેલ છે. ખરેખર તો આ કાંઈ હૃંદગી કહેવાય, રોજની એક ને એક રીતે હૃવન પસાર કરવું.

અરે મારો ભત્રીહ્મે પ્લેહાઉસમાં હ્મય છે. એ છોટુ એટલો નાનો હોવા છતાં પણ રોજ શાક–રોટલી કે દાળ–ભાત ભાવતાં નથી. રોજ પ્લેહાઉસેથી આવીને કંઈ ને કંઈ નવીન ખાવા માટેની લમણાહૃક હોય છે. રોજ ને માટે. તમે જ વિચારો ત્રણ વર્ષના બાળકને પણ હ્મે રોજ એક પ્રકારનું ખાવાનું ન ભાવતું હોય તો પછી, તમને તમારી રોહૃંદી એક જ સરખી હૃંદગી હૃવીને કંટાળો નથી આવતો ? હ્મે ન આવતો હોય તો જરૂર આવવો હ્મેઈએ.

મારા મનમાં ઉઠેલ આ જ સવાલ મે એક–બે નહિ પરંતુ વીસ – પચ્ચીસ સ્ત્રીઓને પણ પૂછયો પરંતુ મને જવાબ બહુ આર્યજનક મળ્યો. રોજ એક જ સરખી હૃંદગી હોય જ ને, એમાં કાંઈ નાચ થોડા નાચવાના હોય. અરે આ કોઈ જવાબ છે. ખરેખર આ જવાબ એટલો તો નીરાશાજનક છે કે, તેમના હૃવનમાં હ્મણે કે કોઈ આશા જ નથી. હૃંદગી ખતમ થઈ ગઈ હોય એવું લાગે છે. તેમની પાસે હૃવવાની કોઈ આશા જ બચી નથી એવી પરિસ્થિતિમાં તેઓ હંમેશા હૃવી રત્ના છે.

કદાચ, તે લોકો એ વાતથી અહ્મણ છે કે, તેમની આ નીરાશાજનક હૃવનની અસર તેમના બાળકો, તેમનો પરિવાર તેમજ પોતે કરેલા દરેક કાર્યોમાં બરાબર દેખાય આવે છે, એટલે કે દેરક કાર્યમાં તેની અસર થાય છે. આવું નીરસ હૃવન તો કોમા માં રહેલા માણસ જેવી હૃંદગી છે. જે ખરેખર હૃવે છે. તે દરેક કાર્યમાં બેડ પર આરામ ફરમાવીને હાજરી જરૂર આપે છે. પરંતુ તેમના તરફથી કોઈપણ પ્રકારની ક્રિયા હોતી નથી. ફકત તેમના શરીરમાં રહેલ લોહી તેમની રોહૃંદી ક્રિયામાં દોડવાનું કામ કરે છે, શ્વાસ તેની હાજરી આપે છે.

આ રીતના હૃવનથી તો માણસ ઉબકે આવી જતાં હોય છે. અરે હું તો આ વીસ – પચ્ચીસ સ્ત્રીઓને મળ્યા પછી પણ ઉબકે આવી ગઈ. આ સ્વતંત્ર દેશની નારી આટલી પરતંત્ર કેમ છે ? સ્વતંત્રતા એટલે મનઘડત, ખુલ્લા કપડાં પહેરવા અને મનફાવે એટલા વાગ્યા સુધી ઘરની બહાર રહેવાની વાત નથી. સ્વતંત્રતા એટલે કે, તમારામાં રહેલી તમારી હ્મતને ઓળખો. તમારા શોખને હ્મગૃત કરો.

બાળપણથી લઈને આજ સુધીની વાત ને છોડો. પરંતુ બાળપણમાં તમારુ કોઈ તો સ્વપ્નું હશે જ ? કંઈક બનવાનું ? કંઈક બનાવવાનું ? કંઈક અલગ ઓળખાવાનું ? કંઈક બધાંથી અલગ પોતાની ઓળખ ઉભી કરવાનું ? કંઈક અલગ ખાવાનું બનાવવાનું ? કંઈક નવું જ ક્રિયેશન ઉભું કરવાનું ? એક વાર બાળપણથી લઈને યુવાની સુધીના દરીયાની સફર તો કરી જુઓ. બસ, એક વાર ડુબકી મારો તમારી યુવાનીમાં હ્મેયેલ સ્વપ્નાઓમાં, કંઈ કેટલાંય અધુરા સ્વપ્નાઓ સામે આવીને ઉભા રહી જશે. હ્મે તમે તમારા સ્વપ્નાઓને તમારા હૃવનમાં જગ્યા નહીં આપી શકો તો તમારા બાળકોના સ્વપ્નાઓને તમારા હૃવનમાં સમાવેશ કરવો તે તો અશકય વાત છે. હૃવનમાં સમાવેશ કરવાની વાત તો દુર દુરની છે, પરંતુ સ્વપ્નાની વાતને તમે શેખચલ્લીની ગણતરીમાં લેશો.

પરંતુ, સ્વપ્નાઓ અને વિચારો વગરની દુનિયા તો અશકય છે. પે્રમ પામવા માટે પણ પે્રમ તો આપવો પડે છે, પરંતુ હ્મે તમે તમારી હ્મતને જ પે્રમ ન કરી શકો તો તમે તમારી હ્મત પ્રત્યે જ પુર્ણવિરામ મુકી દીધેલ છે, પછી આગળ વધવાની વાત કરવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત થઈ, ઉભા થઈને તમારો ચહેરો તો અરીસામાં જુઓ..... હ્મેયો ને ? ચહેરો કેટલો દેખાવડો, સુંદર અને રૂપથી નીતરતો હોવા છતાં પણ ખાલી ખેતર જેવો લાગે છે. રૂપાળો છે, પરંતુ કેટલો નીસ્તેજ દેખાય છે. જેમાં ન તો કોઈ તેજ દેખાઈ રત્નું છે કે નથી દેખાતી કોઈ ચમક, કે નથી દેખાતો હૃવનમાં હૃવવા માટેનો ઉત્સાહ, આનંદ, ફકત રૂપ દેખાય રત્નું છે. તે પણ પાઉડર લગાડેલ. તમારા ચહેરા પર એક ચમકની જરૂર છે. ચમક તો તેને કહેવાય જે માણસને હૃવવા માટે પે્રરણા આપે, એક હાસ્ય જે ચીગમની જેમ બીહ્મને પણ ચોંટી હ્મય. બીહ્મના હૃવનમાં ખુશીઓની ફુલઝળી જેવો પ્રકાશ ફેલાવી દે.

તો પછી રાહ શું હ્મેઈ રત્ના છો, ઉઠો હજુ કાંઈ મોડુ થયું નથી, હ્મગો અને ઝડપી ચાલે ભાગો, એટલા ઝડપી ચાલે ભાગો કે તમારી સાથે દોડનાર પણ પાછળ રહી હ્મય. તમારા શોખને ઉહ્મગર કરો. તમારા મનમાં રહેલ સ્વપ્નને ફરીવાર હ્મેવાની કોશીષ કરો, તેમને સહ્મવો, એક દુલ્હનની જેમ અને પુરુ કરવા માટે હથીયાર લઈને યુધ્ધ મેદાનમાં ઉતરી પડો. અરે.....અરે.......

ડરો નહિ, વાત યુધ્ધ કરવાની નથી. કહેવાનો મતલબ એટલો જ છે કે, તમારા સ્વપ્નાઓને પુરા કરવા માટે પગ ઉપાડો. આગળ–પાછળનો વિચાર ન કરો. સમાજ–દુનિયાદારી નો વિચાર ન કરો. સમાજ શું કહેશે ? શું વિચારશે ? તે ભુલી હ્મવ. સમાજ પણ તમારો જ બનાવેલ છે. સમાજ તમારાથી છે સમાજથી તમે નથી. આ કોઈ ક્રાંતી કે ઉપસાવવાની વાત નથી. પરંતુ, ફકત તમારી પોતાની કોઈ ઓળખ ઉભી કરો. સ્ત્રી છો તે ગુનો નથી. પોતાના બાળક માટે જમવાનું બનાવવું, પોતે જમ્યા પહેલા જમાડવું, તે તો દરેક પ્રાણીઓ પણ કરે છે. પરંતુ ભગવાને તમને સમજવા માટે મગજ આપ્યું છે, સરસ વાચા આપી છે, તો પછી તેનો પુરી રીતે ઉપયોગ કરો. હ્મે તમે તમારા સ્વપ્નાઓની કદર નહી કરો તો, પછી કોઈ તમારા સ્વપ્નાઓની કદર તો દુરની વાત છે, પણ સમહૃ શકે તેવી આશા પણ રાખશો નહિ.

સ્વપ્નાઓ પુરા કરવા માટે કોઈ સમયની મર્યાદા હોતી નથી. તમે કોઈપણ ઉંમરે, કોઈપણ સમયે સ્વપ્નાઓ પુરા કરી શકો છો. ઉંમર અને સ્વપ્નાઓને કોઈ લેવા દેવા હોતો નથી. સ્ત્રીઓ શું આળસુ છે ? કે પછી સમાજના બંધનમાં બંધાયેલ છે ? કે પછી આ સમાજના ગાદરીયા પ્રવાહમાં ચાલવામાં જ તેમને આનંદ આવે છે ? કે પછી એક પછી એક દિવસ પુરો કરવો તેનાથી વધારે તેમના હૃવનનો કોઈ મતલબ નથી ? તમે એટલું તો જરૂર હ્મણો છો કે, માણસ શ્વાસ પણ હૃવવા માટે જ લે છે, તો પછી શ્વાસ લેતાં કોમા માં રહેલ માણસ જેવી હૃંદગી કેમ હૃવો છો ?

ખરેખર તો હૃવનમાં સફળ બનવા માટે સ્વપનાઓ હ્મેવા પડે છે. સ્વપ્નાઓ તો જ હ્મેઈ શકો છો, હ્મે તે સ્વપ્નાઓ વિશે કયારેક વિચાર કર્યો હોય ? વિચાર તો જ કર્યો જ હશે ને ?

અગર મગર ને છોડો, હ્મે તમારો જવાબ હા છે. તો બેઠા શું છો ? ઉભા થાવ અને આગળ વધો.

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯