એક પ્રેમ કથા - ભાગ 3 Krupa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ કથા - ભાગ 3

        ટ્રીન......ટ્રીન,     .....ટ્રીન......ટ્રીન........
(હૉલ માં પડેલા ટેલિફોન માંથી રીંગ વાગી.
રિયા નું ધ્યાન ટેલિફોન ની રીંગ માં ના પડતા હજુ સુધી એનું ધ્યાન પેઇન્ટિંગ બનાવામાં j મગ્ન છે. )

ટ્રીન..... ટ્રીન,........    ટ્રીન...... ટ્રીન........

(પેઇન્ટિંગ માં મગ્ન થએલી રિયા બહાર આઇ આખરે એનું ધ્યાન ટેલિફોન ની રીંગ પર ગયું. )

રિયા( ફોન ઉપાડીને) : hello!... ?
Unknown: hii, I am Raj Patel. Can I talk with miss Riya ?
રિયા: yes, I am Riya. Who are you?.
રાજ: Hii, Riya I want 1 house for Rent just for a month. Someone gives me your contact number.
રિયા: ohh... Ohk ..   તો તમે ફેમિલી સાથે છો કે તમે અને તમારી પત્ની છો?. 
રાજ: Sorry? 
રિયા: Are you coming with your family or with your wife? 
રાજ: મને ગુજરાતી આવડે છે. પણ આ કેવો સવાલ? હું ગમેતેના જોડે આવું શું ફરક પડે છે? અને 1 મિનિટ તમને કેવી રીતે ખબર પડી કે હું પણ ગુજરાતી માં વાત કરી શકું છું?. 
રિયા: આટલા બધા સવાલ એક સાથે.!!, પહેલાં તો તમે તમારું નામ રાજ પટેલ બતાવ્યું તો લાગ્યું કે ગુજરાતી j હસો એટલે. અને બીજું એ કે હું અહીંયા ખાલી ફેમિલી કે married couple નેજ ભાડે ઘર આપુ છું. 
રાજ: હા તો ok, થોડાં દિવસ પછી મારી ફેમિલી પણ કદાચ આવશે. પણ થોડા ટાઈમ પહેલાં તો મારે એકલાને રહેવું પડશે. 
રિયા: sorry, પણ હું તમને ભાડે નહિ આપી શકું. સારું રેશે કે તમે બીજી જગ્યાએ try કરો.
રાજ: અરે પણ....... ( કહેતા ની સાથે જ રિયા એ ફોન મૂકી દીધો)
રાજ: અરે, અજીબ છોકરી છે. વાત પૂરી કર્યા વગર જ ફોન કાપી દીધો. કાંઇ નાઈ મારે પણ એના ઘર ની કોઈજ જરૂર નથી. 
    
    ( રિયા ફોન કાપ્યા પછી ફરીથી પોતાની પેઇન્ટિંગ પૂરી કરવા બેસી જાય છે.) 

( રાત ના 1 વાગી ગયો, રિયા શાંતિથી સૂઈ રહી છે ને અચાનક એકદમ ગભરાઈ ને ઉભી થઈ ગઈ, જોર જોરથી શ્વાસ લેવા લાગી, બોલવાનો try કરે છે પણ બોલી નથી સકતી, હલવાની તાકાત નથી એનામાં જાણે નાનો એટેક આવ્યો હોય એમ. પસીના થી રેબ જેબ થઈ ગઈ છે, અને ચીસો પાડે છે, જોર જોર થી રોવે છે     
   "નો ...... નો.... Please...... નો............. Please....... બે હાથ જોડુ છું.... આવું ના કરશો..... ".
         આમ કહી ને જોર જોરથી રડવા લાગી..... આંખ માં આંસુ નથી રૂકતા... શ્વાસ નથી લેવાતો, આજુ બાજુ માં રહેતા બધા ભેગા થઈ ગયા.

કુસુમ જી ( નજીક ના ઘર માં રહે છે) : અરે યે રિયા કો ક્યા હુઆ? ઇતની ક્યું ચિલ્લા રહી હૈ? લગતા હૈ કોઈ ઘર પર ગુસ ગયા હૈ, હમે જાકર દેખના ચાહીએ.
રામ લાલ ( પડોસી): અરે કુસુમ જી આપકો નહિ પતા ક્યા? યેહ પેહલી બાર નહિ હુઆ હૈ. એસા તો ઉસકો હંમેશા હોતા રહેતા હૈ. પતા નહિ ક્યા હુઆ હૈ. રાત મે બસ એસેહી ચિલ્લાતી રહેતી હૈ. મે તો કહેતા હું કિસી તાંત્રિક કો બુલાકર દિખાના ચાહીએ ઇસકો.
ગોપાલ ચંદ્ર જી ( પડોસી) : અરે એસા નહિ હૈ. રિયા બિટિયા તો બહુત હિ આછી હૈ. બિચારી કા ગુઝરા હુઆ કલ મે હિ કછુ એસા હુઆ હોગા ઇસિલિયે યે ઇતની ડર ગઈ હૈ. 
કુસુમ જી: ખૈર હમે કયા? વેસે ભી હમારી સુંતી કહા હૈ. અપની મનમાની તો કરતી હૈ. ચલો,ચલો... સો જાઓ સબ, ઇસકા તો ચલતા રહેગા. 

( આજુ બાજુ ના અમુક એવા પડોસી કે જીવ આપી ને અડધા થઈ જાય પણ આ કુસુમ અને રામ લાલ એવા લોકો હતા કે બસ બીજા નું ખોટું જ વિચારે, પણ સારું છે કે બધા એમના જેવા નથી.)
( 2 કલાક સુધી રિયા ની એવી હાલત રહી, આખરે થાકી ને જાણે બેભાન જ થઈ ગઈ.) 

( મોર્નિંગ માં) 

    Knock....knock.....

છોકરીઓ: દીદી....દીદી..... રિયા દીદી..... જુઓ અમે આવિ ગયા.... 
( 10 મિનિટ સુધી ખખડાવ્યા પછી આખરે રિયા એ ઊંગમાં ને ઊંગમા દરવાજો ખોલ્યો.)
 
ગોપી: અરે દીદી આ શું તમે હજુ તૈયાર નથી થયા? તમારે અમને કથક ડાન્સ શીખવાડવાનો હતો. ભૂલી ગયા કે શું? 

રિયા: અરે નાના... બસ 5 મિનીટ આપો હું હમણાં જ આવું.
( આમ કહીને રિયા ફટાફટ તૈયાર થઈ ને છોકરીઓ ને કથક ડાન્સ શીખવાડવા આવી ગઈ)

(લાલ અને સફેદ રંગ નો એનો ડ્રેસ , જાણે બગીચા માં લાલ અને સફેદ ગુલાબ ખીલ્યું હોય, કાળા, લાંબા અને છૂટા કરેલા એના વાર એની કમર સુધી આવી જાય. ખન...ખન.... કરતા એના ગુંગરું જાણે સંગીત ની રોનક જામી હોય. 
આટલી સુંદર અને રૂપાળી છોકરી ને જોઈને કોઈનું પણ ધ્યાન અટકી જાય. ) 

છોકરીઓને કથક ડાન્સ શીખવાડીને પછી રોજ ની જેમ તૈયાર થઈ સાઈકલ લઈ ને દુકાન એ જવા નીકળી ગઈ 
 એજ રોજનો સાંકડો રસ્તો પાર કરી દુકાન એ પહોંચી. 
 રમેશ કાકા: અરે દીકરી આવી ગઈ તું. 
રિયા: હા , કાકા કેમ છો? 
રમેશ કાકા: બસ બસ જો બેટા આખરે ઓર્ડર પૂરો થઈ ગયો અને આપી પણ દીધો. અને હા દીકરી કોઈનો ફોન આયોતો? ઘર ભાડે માટે?
રિયા: હા ..હા... તમે નંબર અપ્યોતો?
રમેશ કાકા: અરે હા બેટા એતો આપડા પેલા જીવા ભાઈ છે ને એમનું કઈક ઓળખીતું હતું એટલે મે નંબર આપ્યો હતો. કેમ શું થયું?
રિયા: તમને તો ખબર છે ને કાકા હુ એમ કોઈ સિંગલ વ્યક્તિ ને ઘર નથી આપતી. 
રમેશ કાકા: પણ એતો કહેતા હતા કે એની ફેમિલી પણ છે.
રિયા: ના કાકા , એ હમણાં સિંગલ રહેશે અને પછી એભી કદાચ એમની ફેમિલી આવશે. એટલે મે એમને ના પડી દીધી.
રમેશ કાકા: સારું બેટા કાઈનાઈ, એમાં સુ તને જેમ ઠીક લાગે એમ. એતો હું જીવા ભાઈ ને વાત કરી લઈશ. .....

( હવે આગળ રિયા ના જીવન માં એક મોડ આવવાનો છે જે શું હસે જાણવા માટે આગળ નો ભાગ વાંચતા રહો "એક પ્રેમ કથા bhag-3 ").