Prem, Sex ane Aatmiyatni Ketlik Vaato - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 7

મનીષા ..
મનીષા એક અભિનેત્રી હતી એક કલાકાર હતી. જીવન એક ઉત્સવ હતું એના માટે .. કરિયર ની શરૂઆત નાના મોટા રોલ થી કરી. મેઈન કલાકારો ની બહેન અથવા વિલન ની ગર્લ ફ્રેન્ડ. મન ની મુક્ત અને સેક્સી સીન ભજવવાનો અને નિભાવવાનો કોઈ છોછ નહિ, એટલે પેટ માટે બી ગ્રેડ ફિલ્મો માં સેક્સ સિમ્બોલ તરીકે પણ કામ કર્યું. એક બે પિકચરો માં મોટા કલાકારો સાથે પણ ગ્લેમરસ લુક માં દેખાઈ .. પણ અચાનક નસીબ બદલાયું. કામ મળતું ઓછું થયું. તેની પછી આવેલી વધુ સુંદર અને નસીબની બળવાન અભિનેત્રીઓ તેની જગ્યા લઈ ગઈ.
સમય જતાં સેક્સી વેબસિરિઝો નો રાફડો નીકળવા લાગ્યો.. કોઈ પણ નાના એકટર સાથે કામ કરવાનો છોછ નહિ એટલે આ પ્રકારની કામુક વેબસિરિઝો માં મેઈન રોલમાં દેખાવા લાગી. આજ ના ઈન્ટરનેટ યુગ માં એને સેમી પોર્ન સ્ટાર કે સસ્તી અદાકારા તરીકે રજૂ થવામાં વાર ના લાગી. રોજે રોજ અશ્લિલ અને ગંદા મેસેજો.. ફોન પર સેક્સ ના નિમંત્રણ આવવા લાગ્યા. એના માટે અશ્લીલ દ્રશ્યો પણ એક અભિનય જ હતો જેને એ સહજતાથી પ્રાણ રેડી ને નિભાવતી હતી. પણ આ કામુકતામાં ઓતપ્રોત દ્રશ્યો કરવાથી એની છવિ પર એક પ્રકારનો ચીલો પડી ગયો હતો.
એક રાત્રે એના મોબાઈલ પર એક બેનામ ફોન આવ્યો. ફોન પર કોઈ ગુંડો અશ્લીલ ગાળો બોલ્યા કરતો હતો. અને રોજ તેને ગંદા અને ગલીચ મેસેજો આવવા લાગ્યા. એ મેન્ટલી ડિપ્રેસ થઈ ગઈ અને એને પોલીસના નામે નોટ મૂકી ઝીંદગી ટૂંકાવી નાખી..
પોલીસએ ગુંડાને પકડી લીધો. પણ શું મનીષા ન્યાય પામી? મનોરંજન ના અશ્લીલ રૂપે એના પ્રાણ લઈ લીધા.. શુ આ ન્યાય છે?ઉંચી દુકાન ફિકે પકવાન
“Beauty ". રાધે એ વિશ્વજા નો ફોટો હાથ માં લઈને જોતા જ કહ્યું. એને વિશ્વજા પોતાના પોતાના પ્રોજેક્ટ માટે પહેલી નજરે જ ગમી ગઈ. જ્યાં સવાલ હતો ફિલ્મના હિરોનો તો એ ફિક્સ હતો . વિશ્વજા ની સાથે ફિલ્મમાં સુપરસ્ટાર અભય ખન્ના કામ કરશે એ વાત નક્કી હતી. અને વિશ્વજા જેવી નવોદિત મોડલ અને એડફિલ્મ્સ માં કામ કરનારી અદાકારા ફિલ્મ સ્ટાર અભય ખન્ના ને નકારે એ પણ અસંભવ હતું. રાધે એ તરત પોતાના મદદનીશ વિધ્યેય ને વિશ્વજા નો સંપર્ક સાધવા કહ્યું.
રાધે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 9 વર્ષ થી કાસ્ટિંગ ડાયરેક્ટર નું કામ કરતો હતો. તેના કોન્ટેક્ટ્સ મોટા મોટા કલાકારો સાથે હતા. એના કામમાં એ સખત ચોક્કસ હતો. એકવાર એ કોઈ કલાકારને પાત્ર માટે સિલેક્ટ કરતો તો તેની પાછળ એ પડી જતો. વિકલ્પ બહુ જ ઓછા રાખતો. આ એની સ્ટાઇલ હતી . વિધ્યેયે એની પાસે આવી ને એના કાન માં કહ્યું " વિશ્વજા મેડમે અભય ખન્ના સાથે કામ કરવા ની ના કહી છે કારણ કે આજથી 5 વરસ પહેલાં કામ આપવાના બહાને અભય ખન્ના એ વિશ્વજા પર બળાત્કાર કર્યું હતું ". રાધે આ સાંભળી દંગ રહી ગયો. એ મનોમન હવે અભય ખન્ના નો વિકલ્પ વિચારવા લાગ્યો. એને અભય નું દુષ્કર્મ સાંભળી પેલી જૂની કહેવત યાદ આવી.. " ઉંચી દુકાન ફિકે પકવાન ."


યૌવન નો રંગ
પ્રાર્થના રોજ ની જેમ બાથરૂમમાં સ્નાન કરી રહી હતી . એના હાથ સાબુથી એના શરીર ને ધીરે ધીરે મસળી ને સાફ કરી રહ્યા હતા.. અચાનક એના હાથ એના બે પગ વચ્ચે યોનિમાર્ગ આગળ થંભી ગયા.. એને ધીરે ધીરે પોતાની યોની મસળવા નું ચાલુ કર્યું. એને એક તીણી ચીસ પાડી આખો બંધ કરી. એની સામે પ્રથમ હતો .. સાવ નગ્ન.
પ્રથમે પ્રાર્થના ના બન્ને હોઠ પણ પોતાના હોઠ મૂકી દીધા હતા. તેને પ્રેમથી પોતાની તરફ ખેંચી પ્રેમ કરી રહ્યો હતો. પ્રાર્થના પણ પ્રથમ માં ખોવાયેલી હતી..અને અચાનક બહારથી મમ્મીની ચીસ સંભળાઈ.."પ્રાર્થના અડધો કલાક માં તારા ટયુશન સર આવે છે.. જલ્દી બહાર નિકળ
અને એને પહેલી વાર પોતાના ટ્યુશન સર ને એક ગાળ આપી જેનો ઉલ્લેખ અહીંયા થઈ શકે તેમ નથી..
પ્રાર્થના માટે આ પ્રથમ અનુભવ હતો અને હા એનો પ્રથમ લગાવ પણ પ્રથમ હતો..
એના યૌવન ની આ શરૂઆત હતી. બાથરૂમ ની બહાર નીકળી કાચમાં જોઈ પોતાને એક ટપલી મારી તે હસવા લાગી.
***************************************


દુનિયા ને બે ચહેરા.
વિશ્વા પોતાના ઘર માં એકલી હતી . અને એકલા નો આધાર એટલે મોબાઈલ. મોબાઈલ પર થોડીવાર આમ તેમ સર્ફિંગ કરી એ બોર થઈ ગઈ હતી. એના મનમાં એક વિચાર આવ્યો. તેને સર્ચ બાર માં સોફ્ટ પોર્ન સર્ચ કર્યું અને એક પોર્ન મુવી સિલેક્ટ કરીને જોવા લાગી. પોર્ન ની અશ્લિલતા ચેપી હોય છે. બહુ જ મુશ્કેલ હોય છે પોર્ન જોયા પછી સેક્સ ના વિચારોથી બચવું. એને પણ એવા જ વિચારો આવ્યા અને પોતાના ફેવરિટ પાર્ટનર ની ફેન્ટસી માં ખોવાઈ ગઈ. અચાનક એના મન માં ગિલ્ટ આવ્યું . પોતે કાઈ ખોટું તો નથી કરી રહી. પોર્ન અને પશુતા માં કોઈ ફરક નથી. આ બધું રિયાલિટીથી તદ્દન અલગ છે . એવા વિચારો કરતા એને પોર્ન વીડિયો બંધ કરી અને બાથરૂમ તરફ ફ્રેશ થવા ગઈ. અચાનક બાથરૂમમાં એની નજર એની મમ્મીના કબાટ પર ગઈ. આજે એને કબાટ ની ઉપર રાખેલી અશ્લીલ વાર્તાઓ ની પુસ્તિકાઓ જોઈ. એના મનમાં એ જ વિચાર આવ્યો જે ઘણા લોકો કહે છે કે શું મારી જનરેશન જ બગડી ગઈ છે, કે પહેલે થી લોકો માં ક્યાંક ને ક્યાંક અશ્લિલતા શૃંગાર ના રૂપ માં બેઠી છે. શુ મમ્મી પણ પોર્ન વાંચતા કે જોતા પોતાના જ જેવી ગિલ્ટ અનુભવે છે? અને જો ગિલ્ટ અનુભવ કરે છે તો આવા પુસ્તકો રાખે છે શું કામ ? પપ્પા ના પર્સનલ કબાટ માં પણ આવું જ કંઈક જોયું. વિશ્વા ને વિશ્વાસ નહતો થતો. શુ દુનિયાના આવા જ બે ચહેરા છે?
એક સંસ્કાર થી ભરેલો અને બીજો અશ્લિલ?
થોડીવાર માં એ પોતાના જ વિચાર પર હસી. એ જૂનું સાહિત્ય અને અશ્લીલ ગાળો ની કથાઓ વાંચી. એ પુસ્તકોને પોતાની જગ્યા પર સંતાડી એ ફરી મોબાઈલ પર સર્ફિંગ કરવા લાગી .. પણ આ વખતે પોર્ન નહિ.. તારક મહેતા કા ઉલટા ચશ્મા ના જુના એપિસોડ.સમાજ સુધારક પ્રેમ વિરોધી સંઘ....
મોલ પાર્કિંગ ની બહાર ની બાજુ એક ટુ વિલહર પાર્કિંગ ની જગ્યા છે. વોચમેન દૂર ઉભો છે.. પાર્કિંગ માં એક છોકરો અને એક છોકરી સિવાય કોઈ નથી. છોકરા નો હાથ વારે વારે છોકરી ના સ્તન દબાવતો હતો. અને છોકરી એને કિસ કરતી હતી. અચાનક કોઇ ગાડી અંદરના પાર્કીંગ માંથી નીકળી અને એકબીજા માં ખોવાયેલા કપલ ને સાવધાન કરવા અંદર બેઠેલા યુવાને હોન વગાડ્યો. પણ બન્ને પ્રેમીઓ અટક્યા નહિ. એમની વધુ નજીક જઇ ને ફરી થી હોન વગાડ્યો. કાચ ખોલી ને ગાડી માં બેઠેલા યુવાને જોરથી ગાળ આપી. વોચમેન એ દિશા માં આવે એ પહેલાં છોકરા છોકરી અલગ થઈ ગયા અને પેલા યુવાને ગાડી દોડાવી દીધી.
********************************************

રાતના 9 વાગ્યા નો સમય હશે. ગામ ની નજીક આવેલા બસ સ્ટેન્ડ ઉપર એક છોકરો અને છોકરી એક બીજા ને કિસ કરી રહ્યા હતા. છોકરો વારંવાર છોકરી ના સ્તન મસળી ને તેના પર ચુંબન કરી રહ્યો હતો. થોડે દૂરથી ગામડાના 70 વરસ ના વૃદ્ધ કાકા પસાર થઈ રહ્યા હતા. આ બન્ને ને જોતા જ કાકાએ જોરથી ગાળ દીધી અને બન્ને ને ઘરે જવા કહ્યું. કાકા ની હાજરી થી પેલી છોકરી એ ફટાફ્ટ પોતાનો ચહેરો દુપટ્ટાથી બાંધી દીધો. અને બન્ને ત્યાંથી ભાગી ગયા.
**********************************************

કોલેજ માં પરીક્ષા નો સમય છે. એક છોકરી પોતાનું પેપર વહેલું પૂરું કરી સુપરવાઈઝરને આપી કોલેજની બહાર નીકળી જાય છે અને ગેટ થી થોડે દુર એક બાઇક પર બેઠેલા યુવક પાસે જઈ ને એને વળગી પડે છે. યુવતી યુવક ને જોરથી કિસ કરે છે અને બન્ને એકબીજાને થોડી વાર સુધી વળગી ને બેસે છે.અચાનક વોચમેન જોર થી ગાળ બોલીને એ દિશામાં દોડતો દોડતો આવતો દેખાય છે અને એ યુગલ બાઇક પર બેસીને ઝડપથી ત્યાંથી રવાના થઈ જાય છે.
*********************************************

સમાજ પર એક કટાક્ષ આધારિત....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED